________________
[૮૫]
તત્ત્વર‘ગિણી, પ્રવચનપરીક્ષા વગેરે એમણે ખરતા વિરુદ્ધ ખૂબ લખ્યુ છેવટે એમણે સ. ૧૬૧૭માં પાટણમાં ખરતા સાથે વાદવિવાદ કર્યાં અને મહાન ટીકાકાર અભયદેવસૂરિ ખરતર નહેાતા એમ સ્થાપના કરી તેમની ઉગ્ર ભાષાથી સમસ્ત જૈન શ્વેતાબર સમાજમા માટા ખળભળાટ થયા તેમને સ`ઘબહાર પણ કર્યા. શ્રી વિજયદાનસૂરિ મજબૂત હતા તેથી તેઓ અને પછી ગચ્છપતિ શ્રી વિજયહીરસૂરિ પ્રમળ પ્રતાપી અને બહુ મક્કમ હતા એટલે એ બન્ને તેા ધસાગર પર પાતે પેાતાના વખતમા કાબુ રાખી શકયા અને સ ૧૬૪૬ માં ‘ખાર એલ ની આજ્ઞા શ્રી હીરસૂરિએ કાઢી ત્યારે તેમા ધર્મસાગરને સહી કરવી પડી પણ એ વખતથી તપગચ્છમા અંદર અંદર મતભેદની શરૂઆત થઈ ગઈ વિજયસેનસૂરિના સમયમા એક ચકવે આચાર્ય નું રાજ્ય રહ્યુ, પણ ત્યાર પછી વિજયદેવસૂરિના વખતમા ઝઘડા વધતા ચાલ્યા. વિજયસેનસૂરિના સ્વર્ગવાસ થતા તેમના પદ પર અમદાવાદમા સ. ૧૬૭૩મા વિજયતિલકસૂરિની આચાર્યપદે સ્થાપના કરવામાં આવી. તપગચ્છમા એક વિજયદેવસૂરિ તેા આચાર્ય હતા અને આ બીજા આચાયૅ થયા વિજયતિલકસૂરિ સ. ૧૬૭૬માં કાળ કરી ગયા. તેમની ગાદી પર ૧૬૭૬મા વિજયઆત દસૂરિ આવ્યા.
સ
આ વિજયઆન'દસૂરિએ વિજયદેવસૂરિ સાથે મેળ કર્યાં, પણ વળી સ ૧૯૮૧મા વાધા પડથા, વિજયદેવસૂરિનુ વલણ સાગરપક્ષ તરફ્ હતુ અને ભાનુચ તથા સિદ્ધિચક઼ વગેરે પ્રખર વિદ્વાને એ વાતથી વિરુદ્ધ હતા એટલે સાગર-વિજયના ઝઘડા એક અથવા ખીજ આકારમા ચાલતા જ રહ્યા
વિજયાન દસૂરિથી અણુસૂર અથવા આનંદસૂર પર પરા ચાલી. તે સ ગયા આ પાટ પર પણ વિદ્વાના થયા છે.
:
આપણા ચારિત્રનાયક વિનયવિજય ઉપાધ્યાય પણુ આ શૂ ચવણુના ચકરાવામા પડી ગયા હાય તેમ જણાય છે. એમણે આનદસૂરિ ઉપર વિજ્ઞસિપત્ર સ. ૧૯૯૭મા લખ્યા છે (ઉપર જુએ પૃ. ૬૪-૬૫). તેમ છતા તેઓ પાછા વિજયસિહસૂરિ તરફ અને ઉત્તરાવસ્થામાં વિજયપ્રભસૂરિ તરફ વળ્યા તેમનુ ઇંદ્રુત કાવ્ય તેમને વિજયપ્રભસૂરિ તરફ પક્ષપાત બતાવે છે તેમણે પન્યાસ સત્યવિજય તરફ કાઈ રુચિ બતાવી નથી એ સવ ઉપરથી તેમનુ વલણ કાઈક અવ્યવસ્થિત અથવા તા થાડા વખત આનદસૂરિ તરફ્ રહ્યા પછી છેવટે વિજયદેવસૂરિની પર પરા તરફ હાય તેમ જણાય છે.
3
'
૧૭૧૧મા સ્વગે
રાજસાગરે
સ ૧૬૮૬મા વિજયદેવસૂરિના વાસક્ષેપથી શેઠ શાતિદાસે અમદાવાદમા આચાર્ય પદ અપાવ્યુ. આ રાજસાગરસૂરિની પરપરા ત્યાર ખાદ ચાલ્યા કરી છે પાતે સ ૧૭૧૫મા કાળધર્મ પામ્યા.