________________
J
૬]
ત્યારપછી આ સાગરસ પ્રદાય ચાલ્યા છે. આ ઉપરાત સવિજય પન્યાસે ક્રિયાઉદ્ધાર કરી સ વિજ્ઞપક્ષ શરૂ કર્યા તેની પટ્ટપર પરા જુદી ચાલી છૅ આ રીતે તપગચ્છની તે વખતની સ્થિતિ હતી એમ જણાય છે
સાહિત્ય
સત્તરમી સદીથી સાહિત્યરુચિ અને કૃતિની ખીલવણી ખૂબ થઈ જણાય છે. લગભગ દરેક વિષયના લેખકે તે યુગમા થયા છે. વિજયહીરસૂરિ અને વિજયસેનસૂરિ ખને ખૂખ અભ્યાસી હતા તે સારા વ્યાખ્યાતા અને લેખક જણાય છે. તેમના બન્નેના સમયમા ખૂબ સારા લેખકે થયા. ત્યારપછી વિજયદેવસૂરિના સમયમા આવીએ છીએ ત્યારે લેખકોને વધારશ થયા જણાય છે. એકલા તપગચ્છમા ખાવન પડિતા હતા એમ લેાકેાક્તિ છે. અઢારમી સદીની શરૂઆતમા લેખકે સારી સખ્યામાં નીકળ્યા અને તેના ઉપર કળશ શ્રી ચોવિજય ઉપાધ્યાયે ચડાવ્યેા આ યુગની સાહિત્ય, કાવ્ય, વ્યાકરણ, ઇતિહાસ, રાસ આદિ કૃતિનું લિસ્ટ અહી આપવા બેસીએ તે લેખ ઘણુા માટે થઇ જાય તેને માટે શ્રી માહનલાલ દેશાઇના જૈન સાહિત્યના સક્ષિપ્ત ઇતિહાસ' (વિભાગ ૭) જેઇ જવા ભલામણ કરવામા આવે છે, સત્તરમી સદીના ઉત્તર ભાગ અને અઢારમી સદીને પૂર્વાધ એ જૈન સાહિત્યના ઇતિહાસમાં ખાસ અગત્યના ભાગ ભજવે છે. એમા લગભગ દરેક વિષય પર બહુ ઉચ્ચ કેટિના લેખક થયા છે. સર્વથી શિર સ્થાને તેા શ્રીમદ્યશેાવિજય ખરાજે છે આપણા ચરિત્રનાયકની કૃતિએ પણ વિવિધ અને ઉચ્ચ કેાટિની છે. એ ઉપરાત તે વખતે એક મેઘવિજય ઉપાધ્યાય થયા છે. તેમની કૃતિએ ભારે મજાની છે. એમનુ દેવાન દાભ્યુદય’ કાવ્ય તથા ‘સપ્તસ ધાન’ કાવ્ય ભાષા, અલકાર અને કાવ્યની નજરે અતિ વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કરે છે. અને તે ઉપરાત તેમણે જ્યાતિષ તથા વ્યાકર્ણુ પર પણ બહુ સુદર ગ્રથા લખ્યા છે, પચતત્ર' જેવુ પચાખ્યાન' લખ્યા ઉપરાત શ્રી વિજયપ્રભસૂરિનુ જીવન ખતાવનાર વિજય' મહાકાવ્ય લખ્યુ છે અને અધ્યાત્મવિષયમાં ‘માતૃકાપ્રસાદ’ ગ્રંથ રચે છે
આ યુગમા ગુજરાતી કવિએ પણ ઘણા થયા છે એની વિશિષ્ટ કૃતિઓનુ વન જૈન ગુર્જર કવિઓ'ના બીજા ભાગમા શ્રી માહનલાલ ૬ દેશાઇએ ખૂબ વિવેચનપૂર્વક કર્યું છે. એના ગ્રંથકર્તાના નામેા અને કૃતિએને વિસ્તાર જોતા એ જૈન સાહિત્યને જ્ઞાનકાળ ગણાય. એ યુગમા બહુ સારી ગુજરાતી કળાકૃતિ રચાઈ છે અને સસ્કૃત સાહિત્યનુ ખેડાણુ પણ સારુ થયુ છે સાહિત્યની નજરે અઢારમી સદીનેા પૂર્વાર્ધ જૈન સાહિત્યના એક પ્રશસ્ય યુગ તરીકે સર્વ દિશાએમા ફરકી રહે છે એમ લાગ્યા વગર રહે તેમ નથી
આ યુગના વિશિષ્ટ જૈન લેખક તરીકે તે શ્રીમદ્યશે...વિજય ઉપાધ્યાય જ રહેશે, કારણ કે એમનામા અતિ તીક્ષ્ણ ચર્ચા કરતી ન્યાયકૃતિએ કરવાની શક્તિ હતી, તેમ જ જગજીવન