________________
+
[૪]
મૂળપાટનું પ્રાબલ્ય—
એટલુ છતા અઢારમી સદીની શરૂઆતમા તે મૂળપાટનુ પ્રાબલ્ય ઘણુ જણાય છે. વિનયવિજય ઉપાધ્યાય જેવા પ્રખર વિદ્વાને ‘ઇદ્ભુત' કાવ્ય લખીને વિજયપ્રભસૂરિની પ્રશ સા કરી છે એ સર્વા હકીકત જોતા અને શ્રીમદ્યશેવિજય જેવા મૂળપાટના પક્ષમા ઊભા રહ્યા
એ વિચારતા એમનુ જોર ઘણુ હશે એમ લાગે છે પણ સત્યવિજય પન્યાસ તેા જુદા પડી જ ગયા એમના ત્યાગ અને ક્રિયાત૫રપણાને લઇને ‘સૂરિ પાઠક રહે સન્મુખ ઊભા એમ શ્રી વીરવિજય એમને માટે લખે છે. એટલે સત્યવિજય પન્યાસ પાસે મોટા વિજયપ્રભ જેવા આચાર્ય કે યશેવિજય ઉપાધ્યાય જેવા પાઠક પણુ ખડા રહેતા હતા એ વાત ગમે તેમ હાય, પણ એ યુગમાં આખા તપગચ્છમા મતભેદ, તકરાર, ચર્ચા ખૂખ ચાલ્યા જણાય છે અને મૂળ પાટ સામે ગમે તેટલા વિરાધ દેખાવા છતા એનુ જોર તે યુગમા ખૂબ રહ્યુ જણાય છે.
વિજયદેવસૂરિનુ સ્વગમન સ ૧૭૧૨મા ઉના શહેરમા થયુ અને ત્યારબાદ વિજયપ્રભસૂરિની આણ પ્રવર્તી તેના શિષ્યામા ૨૫ તા ઉપાધ્યાય હતા અને ૩૦૫ પતિપદ ધરાવનાર હતા. એક રીતે તેમને સમય ખૂબ ઉદ્યોતના ગણાય, પણ અદરખાનેથી કુસપ અને અવ્યવસ્થિત ચર્ચા અને ઢગધડા વગરની ખટપટા તેમના સમયમા ખૂખ થઈ હાય એમ ઇતિહાસ વાચતા દેખાઈ આવે છે. શ્રી વિજયપ્રભસૂરિ ઉગ્ર હતા, કચ્છી હતા અને અમલને દેાર ચલાવનારા હતા એમના સમયમા યશેાવિજય ઉપાધ્યાયને બે વખત તેમની લેખિત ક્ષમા માગવી પડી છે અસાધારણ તાર્કિક, તીવ્ર બુદ્ધિખળ ખતાવનાર અને સે કડા વર્ષોંના મતભેદોને સમન્વય કરી શકનાર આ અસાધારણ પ્રતિભાવાન્ અને બુદ્ધિશાળી વ્યક્તિ એ સમયમા સૂરિપદ તા ન મેળવી શકી, પણ લેખિત ક્ષમા માગવાની સ્થિતિમા મૂકાણી ત્યારે સઘમાકેટલી દુર્વ્યવસ્થા અને ખટપટા ચાલી હશે એની કલ્પના થયા વગર રહે તેમ નથી
વિજયપ્રભસૂરિનું સ્વર્ગગમન ૧૭૪૯મા ઉનામા થયુ સત્યવિજય પન્યાસ સ ૧૭૫૬મા કાળધર્મ પામ્યા. મૂળ પાટ પણ ત્યાર પછી ચાલી છે. સત્યવિજય પન્યાસે પીળા વસ્ત્ર કર્યા અને મૂળપાટે ધેાળા વસ્ત્ર ચાલુ રહ્યા.
વિજયઆનંદર્િ—
'
વિજયદેવસૂરિના સમયમા એક અગત્યની ઘટના બની હકીકત એમ ખની હતી કે વિજયહીરસૂરિના સમયમાં ધસાગર ઉપાધ્યાય થયા એ અતિ વિદ્વાન હતા એમણે અનેક ગ્રંથા રચ્યા. તેમના વખતમા અભ્યાસીએ ઘણા હતા એમણે સ ૧૫૯૫મા દીક્ષા લીધી દેવગિરિ( દક્ષિણ )મા ન્યાયને અભ્યાસ કર્યાં તેમણે તપગચ્છ જ સાચા અને ખીજા સ ગચ્છા ખાટા છે એમ બતાવનારા ગ્રથા ખહાર આણ્યા અથવા નવા રચ્યા કુમતિકુવાલ,