________________
[૩]
ક્રિયાઉદ્ધાર કરવાની પરવાનગી માગી એમની ઇચ્છા ત્યાગધર્માંને ખાખર ખહલાવવાની, વિશેષ તપ કરવાની અને તપગચ્છમા કેટલાક સડા અને ખટપટ દાખલ થઇ ગયા હતા તે દૂર કરવાની હતી એમ જણાય છે. વિજયસિહસૂરિએ એમની ચેાગ્યતા જાણી એમને ક્રિયાઉદ્ધાર કરવાની પરવાનગી આપી. તેએ ગુરુની પરવાનગીથી જુદા પડવા, અપ્રમત્તપણે વિહાર કરવા લાગ્યા અને તેમણે તપત્યાગને માર્ગ આદર્યો.
આ સત્યવિજય પન્યાસ અત્ય ત ક્રિયાશીલ અને સ્વતંત્ર વિચારના, મક્કમ અને ઉદ્યોગી હતા એમણે સવિજ્ઞપક્ષ કાઢો. પ્રચલિત પ્રવાહના સાધુઓથી જુદા પડવા સતને બદલે પીળા વસ્ત્રો કર્યાં અને વિહાર આદિના આકરા નિયમા કર્યાં.
ܕ ܐ
તેમના જન્મ માળવાના લાલુ ગમમા સ ૧૬૭૪મા થયા હતા. ૧૪ વર્ષની વયે તેમની ઢીક્ષા માખાપની પરવાનગીથી તેમના ગામમા થઈ સ ૧૭૨૯માં વિજયપ્રસૂરિએ તેમને પન્યાસપદ સેાજતમા આપ્યુ અને ૮૨ વર્ષની વયે સ. ૧૭૫૬મા તેમના સ્વર્ગવાસ પાટણ મુકામે ચર્ચા. તેમણે ક્રિયાઉદ્ધાર વિજયસિહસૂરિના જીવનસમયમાં કર્યાં છે અને તેમની પટ્ટપર પરા વિજયસિ’હસૂરિથી ગણાય છે, છતા ૧૭૨૯મા તેમને પન્યાસપદ આપ્યુ છે તે પરથી જણાય છે કે તેમને મૂળપાટ સાથે સબંધ તા ચાલુ રહ્યા હશે. નેધવા જેવી વાત એ છે કે તેએ આટલેા લાખા વખત જીવ્યા અને ક્રિયાઉદ્ધાર કરવા જેટલી તેમણે તાકાત ખતાવી, છતા તેઓને આચાર્યપદ મળ્યુ નહિ, અથવા તેઓએ તે લીધું નિહ. આ તેમની ત્યાગદશા સૂચવે છે
2
વિજયપ્રભસૂરિ—
વિજયદેવસૂરિની હયાતીમા વિજયસિહસૂરિનું સ્વર્ગગમન સ ૧૭૦૯માં થતા પાછી અગવડ ઊભી થઈ. તે વખતે તપગચ્છમા એ મેટા ભેદ તેા પડી ગયેલા જ હતા વિજયદેવસૂરિ અને વિજયઆનદસૂરિના શાસન અલગ અલગ ચાલતા હતા અને સાગરગચ્છની પણ શરૂઆત થઈ હતી એ વખતે તે ઉપરાત સત્યવિજય મૂળ પાટથી જુદા પડી ગયા હતા ત્યા વિજયદેવસૂરિની હયાતીમા વિજયસિહસૂરિએ કાળ કર્યાં. એમની ૧૧મી પાટ ગણાય છે. વિજયપ્રભ કચ્છ મનેાહરપુરના હતા. જન્મ સ. ૧૯૭૭મા, દીક્ષા ૧૬૮૬મા અને પન્યાસપદ સ. ૧૭૦૧મા થયેલ તેમને સ ૧૭૧૦મા ગાધારમાં સુરિપદ્ય આપવામા આવ્યુ. આ વિજયપ્રભસૂરિના વખતમાં તપગચ્છમા વધારે ને વધારે મતભેદ ચાલતા ગયા અને દેવસૂર, અણુસૂર અને સાગરપક્ષ ઉપરાંત સવિજ્ઞપક્ષનીકળ્યેા અતે મૂળપાટમામ દતા આવતી ગઈ, એમાં રહેનાર શ્રીપૂજ્યા ' થઈ ગયા અથવા કહેવાયા અને એના તરફ્ લેાકેાનુ માન થાડા વખત રહ્યું, પણ ધીમે ધીમે ચારિત્રમા પણ શિથિલતા આવતી ગઈ એટલે સ વિજ્ઞપક્ષનુ જોર વધતુ ચાલ્યુ .
'
ܕ