________________
[[૪૦] બન્યા હતા તેઓશ્રીનો વિહાર મુખ્યતયા ગુજરાતમા, યાત્રા નિમિત્તે કાઠિયાવાડમાં અને ક્વચિત્ મેવાડમાં હતો.
સ ૧૬૧૮માં આચાર્ય વિ હીરસૂરિજી ગાધાર(લાદેશ)માં ચોમાસુ હતા તે વખતે અકબર બાદશાહને ધર્મજિજ્ઞાસા થઈ એણે અનેક વિદ્વાનોને એકઠા કરી તેમની પાસેથી ધર્મના રહસ્યો જાણી તે પરથી સર્વધર્મસ મત એકમત ચલાવવાની ભાવના કરી એટલે “દીને ઈલાહી નામના સર્વ ધર્મના રહસ્યભૂત એક ધર્મની સ્થાપના સ ૧૬૩૫માં કરી પણ દીધી હતી, એમા એને રાજદ્વારી ઉદેશ પણ હતો. સાથે સાથે એનામા ધર્મજિજ્ઞાસા પણ સારી હતી. નિષ્પાપ ધર્મમાર્ગની શોધ કરતા એમની પાસે શ્રી હીરવિજયસૂરિના નામની પ્રાપ્તિ થઈ. શહેનશાહના આમ ત્રણથી આચાર્યશ્રી દિલ્લી આવ્યા ત્યા શહેનશાહ અને ભૂરીશ્વરનો મેળાપ થયે. અકબર પાદશાહને જૈન ધર્મના કેટલાક મુદ્દા ખૂબ પસંદ આવ્યા. આચાર્ય વિજયહીરસૂરિને એમણે સ ૧૬૪૦મા “જગશુરુ ની પદવી આપી વિજયહરસૂરીશ્વરનો આ આખો પ્રસંગ અતિ આકર્ષક છે અને વિજયપ્રશસ્તિ કાવ્ય, હીસૌભાગ્ય કાવ્ય ઋષભદાસકૃત “હીરવિજયસૂરિરાસ આદિ અનેક ગામા ચિતરાયેલો છે આપણે આ પ્રસંગે તેની વિગતમાં ઊતરવાનુ નથી જૈન સમાજની સ્થિતિ સમજવા પૂરતુ આ સમયનુ વિહંગાવલોકન કરી આપણે અઢારમી શતાબ્દિની શરૂઆત સુધી પહોચી જશું, કારણ કે આ ઈતિહાસને અઢારમી મદીના ઇતિહાસ સાથે અતલગને સ બ ધ છે
વિજયહીરસૂરિએ અકબર પાસેથી અનેક ફરમાનો મેળવ્યા, જનધર્મની કીર્તિ વધારી સ ૧૬૪૦થી અકબરના દરબાર સાથે તપગચ્છને સંબઇ અધરના મરણ સુધી ચાલુ રહ્ય આચાર્ય વિજયહીરસૂએિ સ ૧૯પરમાં કાળ કર્યો ત્યારપછી પણ ભાનુદ્ર ઉપાધ્યાય સ ૧૬૬૧માં અકબરના મરણ સુધી લગભગ દિલ્લીમાં અથવા પાદશાહની નજીકમાં રહ્યા અને આ રીતે અહિંસાના સ દેશ રાજ્ય દ્વારા પહોચાડવાની તક આચાર્યશ્રીએ હાથ ધરી એ જ સમયમાં ધર્મસાગર ઉપાધ્યાય થયા એમની દીક્ષા સ ૧૫૯૬મા અને વિજયહીરની સાથે ઉપાધ્યાયપદ તેમને ૧૬૦૮મા વિદાનસૂરિએ આપ્યું. તેમણે તપગચ્છ જ સાચો છે એમ જણાવી “તત્ત્વરગિણું”, “પ્રવચનપરીક્ષા આદિ ગ્રંથો રચ્યા અને “કુમતિકુંદાલ” ગ્રંથ બહાર પાડ્યો. ચર્ચા ઘણી વધી પડી તેમના એક ગ્રથને વિજયહીરસૂરિએ જણશરણ કરાવ્યું તેથી તેમની વાત દબાઈ તો ગઈ, છતા તેની પાસે સંઘ સમક્ષ સ. ૧૬૨૧ મા માફી મગાવી આ વખતથી મતભેદને કીડા તપગચ્છમાં દાખલ થયા. આ ધર્મસાગર ઉપાધ્યાય મહાતાર્કિક અને અસાધારણ વિદ્વાન હતા, પણ આક્રમણરીતિએ આક્ષેપ કરનાર હોઈ અનેક વાર અથડામણુમાં આવી જતા હતા મતભેદને ઈતિહાસ
વિજયસેનસૂરિને સ. ૧૯૨૦મા આચાર્યપદ આપવામાં આવ્યુ તેઓ વિજયહીરસૂરિની