________________
[ ૭૮ ]
પણ એ સિવાય જીવનની શાતિ માટે કે આત્મસુધારણાને માટે એ સમયમા અતિ અલ્પ તકેા મળતી હતી આવા સમયમાં લેખકેા, કવિઓ, સાહિત્યકારા કે તાર્કિકા જન્મતા તે અપવાદરૂપે જ. લેાકેાનુ અભ્યાસનુ ધેારણુ એટલુ તેા એછુ હતુ કે શિષ્ટ, ભણેલા કહેવાતા વર્ગમાં પણ વધારેમા વધારે લખતા-વાચતા, અને હિસાબ કરતા આવડે તે પાચમા પૂછવા લાયક ગણાતા, જ્યારે સામાન્ય જનતાના મેાટા ભાગને તે અક્ષરજ્ઞાન પણ મળતું નહિ એટલુ છતા લેાકેા પાતપાતાના વ્યવહારમાં કુશળ હતા, નાતજાતના રિવાજને માન આપતા અને સગપણ, સ્નેહસ મ ધ ચીવટથી જાળવતા હતા દેશ-પરદેશ જવા-આવવાનાં સાધને અતિ અલ્પ હાઇ પેાતાના પ્રદેશમા લેાકેા હાલતા-મ્હાલતા અને દૂર જવાની વાત તા અતિ સાહસિક વેપારી કે વહાણવટી જ કરતા, પણ સાધારણ રીતે તે પાચ-પદર ગાઉ દૂર જવુ હાય તેા ભાતા અને સથવારાની સગવડ કરવી પડતી હતી. જ્ઞાતિઓનુ ખ ધારણ મજબૂત હતુ અને પ્રાતિક વાડાઓ પણ એટલા જ ચુસ્ત હતા લેાકેા કથા-વાર્તા સાભળીને, વ્યાખ્યાનેનુ શ્રવણુ કરીને જ્ઞાન મેળવતા અને બાકી પેાતાના નાનામેટા વ્યાપારમા રળી ખાતા હતા દેશ સમૃદ્ધ હતા, કુદરતની કૃપા હતી, ધરતીક ૫ કે જ્વાળામુખીનુ નામ નહેાતુ અને દુકાળ જવલ્લે જ પડતા આવેા સમય તે વિક્રમની સત્તરમી સદીની આખરના અને અઢારમીની શરૂઆતનેા હતેા. હવે એ સમયે જન જનતાની ખાસ પરિસ્થિતિ કેવી હતી તે જરા લક્ષ્યમાં લઈ લઈ એ.
ગુજરાત—
જૈન જનતાને વિચાર કરતા પ્રથમ રાજદ્વારી ખાખતને અગે ગુજરાતની સ્થિતિ વિચારવી પ્રસ્તુત થાય છે રાજપુતાનામા ઔરગઝેબે કેર વર્તાવી દીધા હતા અને એના ધર્મ ધપણાને લઇને હિંદુએ તદ્દન વિરુદ્ધ થઈ ગયા હતા એ જાણીતી વાત છે. અકખરે જે પ્રાને પ્રેમ મેળળ્યેા હતેા એ રાજનીતિના ફેરફારથી અને ધ ઝનૂની રાજકારણથી ઔર ગજેખ ગુમાવી બેઠા એ વાત જગજાહેર છે પણ એ જ ઔર ગજેખ એના પિતાના વખતમા ગુજરાતને સૂક્ષ્મા નિમાયા હતા તે વખતે શેઠ શાતિદાસે અમદાવાદના સરસપુરમા સ. ૧૬૯૪મા બધાવેલ (મગનલાલ વખતચ દે, અમદાવાદના ઇતિહાસ, પૃ. ૧૪૨–૩)ખાવન જિનાલયવાળા ભવ્ય દેરાસરને ઔર ગજેબે ઈ સ ૧૬૪૪(સ ૧૭૦૦)મા તેાડી પાડયુ અને તે જ દેરાની મસ્જિદ કરી દીધી આથી આખા ગુજરાતમા હિંદુ અને મુસલમાનનુ મોઢું ખડ થયુ (જત અતિહાસિક રાસમાળા, ભાગ ૧ લેા, પૃ ૮૦) ઇતિહાસકાર લખે છે કે તે વખતે ધર્મને અગે જુલમ ઘણે હતા એ વાત સમજીને શાતિદાસ શેઠે એ દેરાસરથી પેાતાના મકાન સુધી સુરગ ખાવી રાખી હતી સુર ગમા ગાડા ઉતારી સદર દેરાની ચામુખની ચાર પ્રતિમાએ ગાડામાં બેસારી ઝવેરીવાડામા લાવ્યા તેમાની ત્રણ મૂર્તિઓ આદીશ્વરના દેરાસરના લેાયરામા બેસારી અને ચેાથી મૂર્તિ ઝવેરીવાડાના નીશાપેાળમા જગવદ્ભુભ પાર્શ્વનાથના દેરાના લેાયરામા બેસારી તથા