________________
실
*
[ s ]
: ૪
ગ્રંથકર્તાના સમય
રાજકીય
ગ્રંથકર્તાને સમય આપણે સ ૧૯૬ પહેલાં પાંચેક વર્ષથી ગણી શકીએ, કારણ કે તેઓશ્રીની પ્રથમ સ કૃત કૃતિ સ. ૧૯૯૬ના જેઠ માસમા પૂરી થઈ, એટલે ઇસ ૧૬૪૦ના સમય થયા. અને પ્રથમ ગુજરાતી કૃતિ સ ૧૬૮૯મા ખની એટલે ઈ. સ. ૧૬૩૩ના સમય થયા તે વખતે હિંદ પર મુગલ શહેનશાહ શાહજહાનના અમલ ચાલતા હતા (ઈ.સ. ૧૯૨૭ –૧૬૫૮) મુગલ શહેનશાહનની સ્થાપના ખાખરે ઈ. સ. ૧૫૨૬મા કરી અને હુમાયુના વખતમા અનેક પ્રકારની અસ્તવ્યસ્તતા થયા પછી અક્બરે એ શહેનશાહતને ભૂખ મજબૂત કરી એની વિશાળ રાજ્યનીતિ, વસુલાતીની રીતિમા સુધારા, ટોડરમલ્લુ જેવા નિષ્ણાત પર વિશ્વાસ, હિંદુમુસલમાનને સમાન કક્ષા પર ગણવાની રીતિ, જઝિયાવેરા કાઢી નાખવાની દીર્ઘદર્શિતા આદિ અનેક કારણે પરદેશી મેાગલોની સત્તા હિંદુ પર પગભર થતી ચાલી અખરે વિધ્યાચળની ઉપરને પ્રદેશ લગભગ પેાતાના કાબૂ તળે લીધેા હતેા અને પૂર્વમા પણ ઠીક સત્તા જમાવી હતી. એના પુત્ર જહાગીરે ખાપે મેળવેલુ જાળવી રાખ્યુ શહેનશાહ શાહજહાને અનેક લડાઇએ કરી શહેનશાહતને વિશેષ મજબૂત કરી અને પાતે કળાના ખાસ ચેાખીન હેાવાથી તાજમહાલ જેવા અનેક ભવ્ય મહાલયે ખધાવ્યા ઈસ ૧૬૩૩(સ, ૧૬૮૯) મા શાહજહાન શહેનશાહના સૂર્ય એની મધ્ય રેષા પર તપતા હતા શાહજહાનાબાદ-નવા દિલ્લીની ચેાજના, મેાતી મસ્જિદ, દિલ્લીની જુમામસ્જિદ આજે પણ તેનારને વિચારમા નાખી દે છે. એ સમયમા ગ્રંથકર્તાના ઉદય થયે
ઈ.સ ૧૬પસ ૧૭૧૨)મા શાહજહાનના પુત્રો દાગ, મુરાદ, ઔર ગજેબ અને સુન્ત વચ્ચે લડાઈ થઈ, મહાન શહેનશાહ કેન્નુમા પડયો, એના ત્રણ દીકરાએ કમેાતે મુઆ અને ઔર ગજેખ શહેનશાહતના માલિક બન્યા. એણે જઝિયાવેરો શરૂ કર્યાં, મુસલમાને મલ્હાળ્યા, હિદુ તરફ ઘૃણા ખતાવી, પેાતાના અગત માણસે તરફ પણ વહેમની નજરે જોવા માડયુ અને દક્ષિણ જીતવાને લોભે શહેનશાહતને ઢીલી કરી નાખી એ ઈસ ૧૬૫૭– (સ . ૧૭૧૩)મા ગાદીએ આવ્યા તે વખતે ‘લોકપ્રકાશ’ ગ્રંથ અને ‘હૅમલઘુપ્રક્રિયા' કૃતિએ ખની ચૂકી હતી ગ્રથના ખાકીના સમય એટલે ઔર ગજેના ગજ્યકાળના સમય સમજવેા, ઈ.સ ૧૬૫૮-૧૭૦૭મા એટલે સ ૧૭૧૪-૧૭૬૩ દરમ્યાન ઔર ગજેબે મુગલાઈને ઉપર ઉપરથી ખૂબ અપનાવી પણ અદરખાનેથી એને ઢીલી કરી દીધી. એની ધર્માભિમાનની ભાવનાએ અથવા ધર્મ ધ વલણે અકમર ખાદશાહની જમાવેલી ભક્તિ, પ્રેમ અને અકથ પર પાણી ફેરવ્યા અને દક્ષિણમા સત્તા જમાવવાના લાભમા દિલ્લી પાયતખ્ત પરને કાષ્ટ્ર ઘણા ઢીલા પાડી દીધા