________________
[ ૭૪ ]
આખા રાસની કુલ ગાથા ૧૨૫૦ થાય તે પૈકી ૭૪૮ શ્રી વિનયવિજય ઉપાધ્યાયે રચી અને ૫૦૨ શ્રીમદ્યશેાવિજય ઉપાધ્યાયે રચી
એ રામમા ઢાળેા કુલ ૪૦ આવે છે તે પૈકી ૨૪ની રચના વિનયવિજય ઉપાધ્યાયે કરી અને ૧૬ની રચના શ્રીમદ્યશે!વિજય ઉપાધ્યાયે કરી.
રચનામા કવિત્વમા, વનમાં વિષય જૂ કરવાની પદ્ધતિમા, ભાષાપ્રયાગમા અને પદલાલિત્યના બન્ને કવિએ એક્બીજાથી તદ્દન જુદા પડી ાય છે. શ્રી વિનયવિજયજી વન કરવામા શ્રોતાને પેાતાના સાથે રાખી શકે છે. એમણે મયણાસુદરી અને સુરસુ દરીના રજસભામા આલાપ કરાવ્યા છે તે અથવા કમળપ્રભા પાસે ચન્ત્રિ રજૂ કરાવ્યુ છે તે કવિત્વને Àાભાવે તેવુ છે. તેમની સમુદ્રની સફર ક્રૂ કી, પણ અસરકારક છે. એમણે ધવળ શેઠને આબેહુબ ચીતર્યા છે શ્રી યશેાવિજયની ભાષા વધારે તીક્ષ્ણ આકરી અને કોઇ કોઇ વાર સંસ્કૃતમય છે એમનુ લડાઈનુ વર્ણન અતિ તાદૃશ છે પણ એમની મા તે! ત્રીજે ભવ વરથાનક તપ કરી” એમ શરૂઆત કરી નવપદને જે મહિમા પાચ પાચ ગાથામા અર્થગર્ભિત ગાયા છે તેમાં છે તત્ત્વ કે ચાગષ્ટિએ એ તેમની મેાટી ફતેહ ગણાય ઉજ્જયિનીની બહાર લશ્કરના પડાવ કરી શ્રીપાળ ને મયણાને મેળાપ કરાવે છે અને સસરા-૪માઈના સહયાગ કરાવે છે તે વખતે સુરસુ દરીને નાચતી અટકાવીને કવિત્વનું પ્રભુત્વ દાખવે છે ચિત્રની પી છીમા જરા પણ પાછા ન પડનાર એ તત્ત્વજ્ઞાની કવિ તરીકે દીપે છે, પણ એ તત્ત્વજ્ઞાનની મહત્તા કદી વીસરી શક્તા નથી
એકદરે શ્રીપાળરાસની કૃતિ ઘણી સફળ ગણાય એમા સર્વ પ્રકારના રમેશને સ્થાન મળ્યું છે, પણ આખા રસમા સિદ્ધચક્રના મહિમાનું લક્ષ્યબિન્દુ ચુકાયેલ નથી.
એક નવેા ગ્રંથ બનાવવા એ જુદી વાત છે અને અધૂરા ગ્રથને પૂરા કરવેા અને અસલ લેખકની લય જાળવી રાખવી એ તદ્દન જુદી વાત છે માણભટ્ટના પુત્ર શે।ભનભટ્ટે ‘કાદ ખરી’ પૂરી કરી એ ઘણા વિદ્વાન હતેા, છતા પણુ ખાણભટ્ટની કૃતિ અને એની કૃતિ જુદી તે જરૂર પડી આવે જ છે. આ રાસની કૃતિ એ વિદ્યાનેાએ કરી છે તેમા જરા પણુ રસક્ષિત થઈ નથી અને તત્ત્વજ્ઞાન ભારાભાર ઉતારી આપવામા શ્રી યશેાવિજય ઉપાધ્યાયે ભાગ થાકતા પૂરણ કીધા, તાસ વચન કેતેજી એમ કહી જણાવી દીધુ છે કે અધૂરા રહેલા ગ્રંથ તેમણે પૃ કર્યા છે અને તેમ કરવામા તેમણે વચન આપ્યુ હતુ તે પૂરું કર્યું છે
અનુમાન થાય છે કે રચનાના ચાલતે કામે શ્રી વિનયવિજય ઉપાધ્યાય માદા પડી ગયા હેશે તેમને બુદ્ધિ સારી રહી હશે તે વખતે શ્રીમદ્યશે...વિજયજી તેમને પડખે બેસી નિઝામણા કશ્તા હશે શ્રી વિનયવિજયે કહ્યુ હશે કે મારેા રાસ તે અરધે રસ્તે રહી ગયા, તે તમે પૂરા કરો.’શ્રી યજ્ઞેાવિજયયે તેમની સાથે સકેત કર્યા હશે (વચન આપ્યુ હશે) કે ખાકીના ભાગ પાતે પૂરા કરી આપશે
સંવત્ ૧૭૦૮ સુધીમા તા યશેાવિજયના જ્ઞાનશક્તિ અને કવિત્વને રીતે અનુભવ પણ થઇ ગયા હશે, એટલે વિનયવિજયના વિશ્વાસભાજન' અને તેમના પૂરણ
સમાજને સારી