________________
| [૬૬] ઈતિહાસની નજરે આ ના લેખ ઉપયોગી લાગે છે. આ લેખ પછી શ્રી વિનયવિજય ઉપાધ્યાય વિજયદેવસૂરિની આજ્ઞા મા રહ્યા, એટલે તે વખતે વિજયસિ હરિની આજ્ઞામાં રહ્યા અને ત્યારબાદ વિજયપ્રભસૂરિની આજ્ઞામાં રહ્યા ઉપમિતિભવપ્રપ ચનું સ્તવન (જનકથા રત્નકેષ ભાગ ત્રીજો, પૃ. ૧૦૬-૧૩૮
શ્રી સિદ્ધર્ષિગણિના પ્રસિદ્ધ ગ્રંથ “ઉપમિતિભવપ્રપ ચાકથાને ઊડતે ખ્યાલ આપવા આ સ્તવન સૂરત બદરમાં ચોમાસુ કર્યું તે દરમ્યાન સ. ૧૭૧૬માં રચ્યું છે. એ ધર્મનાથજીની વિજ્ઞપ્તિરૂપ છે શરૂઆતમાં પ્રસ્તાવનારૂપે ૯ દુહા આપ્યા પછી ચોપાઈમા સ્તવન છે. ચોપાઈ ૧૨૯ છે, કુલ ગાથા ૧૩૮ છે ભવચક્રનગરના ચાર પાડા છે, ત્યા કર્મ પરિણામ રાજા વિધાતા જેવો છે એના આઠ ભાઈઓ છે. તેમાના ચાર વિકરાળ-ઘાતી છે. એ આઠે બાધવનું સ્વરૂપ બતાવતા મેહનીયન અને તેના આખા પરિવારનું સ્વરૂપ ખૂબ વિગતથી બતાવ્યું છે. એના દીકરા ગગ–કેસરીના ત્રણ રૂપ (કામ, નેહ, દૃષ્ટિરાગ) અને તેનો પરિવાર તથા ડેપગજે બીજે દીકરો અને તેનો પરિવાર બતાવી મેહરાજાના ફેજિદાર મદનગયને વર્ણવ્યા છે. પછી એના મોટા લશ્કર-સેનાપતિઓને વર્ણવે છે. ત્યારપછી સાત્ત્વિકમાનસપુરના રાજા ધર્મનરેદ્રના પરિવારને વર્ણવ્યો છે આ મોહનીય અને ધર્મરાયનાં કટકે લડયા કરે છે આટલું આ સ્તવનનું વસ્તુ છે છેલ્લી બે ચોપાઈમા લખે છે કે –
સત્તરશે સેલોત્તરે, સુરત રહી ચોમાસ, સ્તવન રવ્યુ મે અ૫મતિ, આતમ જ્ઞાન પ્રકાશ. ૧૩૭ શ્રી વિજયદેવસૂરિ પટે, શ્રી વિજયપ્રભસૂરિ,
શ્રી કીર્તિવિજય વાચકણો, વિનય વિનય રસપૂરિ. ૧૩૮ આ કૃતિની રચનામાં ખાસ કાવ્યચમત્કૃતિ દેખાતી નથી, પણ એક દરે ભાષાકૃતિ હોઈ વાચવા જેવી છે કૃતિને છેડે પરમાનદ કેવી રીતે પ્રાપ્ત થાય તે બતાવવા કહે છે કે –
ધર્મનાથ આરાધતા, એ સવિ સીઝે કાજ, આ તરગ રિપુ છતિયે, લહિયે અવિચળ રાજ ૧૩૪ ધર્મનાથ અવધારિયે, 'સેવકની અરદાસ,
દયા કરીને દીજિયે. મુક્તિ મહોદય વાસ ૧૩૫ એટલા પૂરતુ એ સ્તવન શ્રી ધર્મનાથની વિજ્ઞપ્તિ રૂપ છે થર્તાએ તેનું શીર્ષક એ રીતે (ધર્મનાથજીની વિનતિરૂ૫) બાધેલ છે તે અત્રે જણાવવું પ્રાસ ગિક છે. પટ્ટાવલી–સક્ઝાય(જેનયુગ, ૫ ૫, પૃ ૧૫૬-૧૬૧)
આ સઝાયની કૃતિને સંવત્ આપ્યો નથી એમા શ્રી વિજયપ્રભસૂરિની ગરછપતિ તરીકે સ્થાપના સુધીની હકીક્ત આવે છે તે પરથી તે સં ૧૭૧૨ પછી બનાવવામાં આવી