________________
[૬૫]
ગામે લેખ પાઠવવામાં આવે છે તેનું વર્ણન (૧૦૮–૧૫૧) છે. એ અધિકારનું નામ “ઉદન્તવ્યાવર્ણનરૂપ આપેલ છે થામા ગચ્છાધિપતિ વિજયા દસૂરિનું વર્ણન છે (૧૫ર-૨૧૨) એનું નામ “ગુરુવર્ણનરૂપ” રાખ્યું છે. પાચમામાં લેખ પ્રશસા છે. તેનું નામ “સુજનદુર્જનવ્યાવર્ણનરૂપ” રાખ્યું છે (૨૧૪ થી ર૫૧)
ઈતિહાસ અને કાવ્યની નજરે આ લેખ ઉપયોગી છે, તેથી તેને અતભાગ સદર નિયુગના લેખને આધારે તપાસીએ આ લેખમાં કાવ્યચમત્કાર ઘણે જણાય છે. એમાં વિજયાદસૂરિની ખૂબ પ્રશંસા કરવામા આવી છે એનો છેલ્લો શ્લોક (૨૫૧) આ પ્રમાણે છે –
- पूज्याई भक्तभट्टारकततितरुणीचन्द्रकान्भव्यलेखा
राध्यश्रीश्रीशसुश्रीनतवदविजयानन्दसूरीशपूज्यान् । ध्येयप्राधान्यधन्यांस्तपगणनृपतीन् व्यक्तविज्ञप्तिपत्र
નામસ્મૃતા ફિશુિિક્ત ન નીવત્ ર / આ લેખ સ ૧૬૯૭માં લખાયેલ છે ઈતિહાસની નજરે એની અગત્ય છે. સ. ૧૬૭માં વિનયવિજય ઉપાધ્યાય આન નસૂરિ શાખાની આજ્ઞા માનતા હતા એમ આ લેખ બતાવે છે. આના પરથી એમ સાર નીકળે છે કે સૂરતની ચૈત્યપરિપાટિ સ. ૧૬૮લ્માં કરી, ત્યારપછી તપગચ્છની બીજી આણ દસૂર શાખાની આજ્ઞા વિનયવિજય ઉપાધ્યાયે સ્વીકારી હતીઆ સમય લગભગ દશ વર્ષ ચાલ્યો હશે એમ હવે પછીના લેખ પરથી અનુમાન થાય છે વિજયદેવસૂરિલેખ (એતિહાસિક સક્ઝાયમાળા. પૃ ૭૮–૮૦)
આન દલેખ અગાઉ વર્ણવ્યા તેની સાથે આ લેખ ઇતિહાસની નજરે સરખાવવા યોગ્ય છે. આ લેખ સ. ૧૭૦૫માં લખાયેલો છે. એ લેખ પરથી વિજયસેનસૂરિ લોકભાષામાં “ગુર જેસ ગ’ના નામથી ઓળખાતા હશે એમ જણાય છે. સાગર તરફ વિજયદેવસૂરિનુ વલણ શરૂઆતમાં હતુ અને તેને લઈને વિજયતિલકસૂરિ અને વિજય આનંદસૂરિની ગાદી જુદી પડી હતી આ લેખમાં વિજયદેવસૂરિને “જિનશાસનશણગાર કહે છે એમા જણાવે છે કે “ઈણિ કલિ તુમ સમ કો નહિ, તે તે જગ સહુ જાણુઈ રે, કઈ નડીઆ બાપડા પણિ, મતિઆ નિજમત તાઈ (૨૨). આવી ઉપમાઓ આપી છે “બ ભાતમાં હીરસૂરિના પટધરે તમને પાટ આપી અને અહીં આ ઘુવડ ઘૂ ઘૂ કરે છે તે આપ રૂપ સૂર્ય ઊગતાં અલોપ થઈ જશે” – આવી વિજ્ઞપ્તિ આન દલેખ પછી ૧૭૦૫મા એટલે ૮ વર્ષ પછી કરી છે તે નોંધવા જેવું છે.
સંવત સત્તર પચત્તરે રે, એ તો ધનતેરસિ સુવિશે રે, કીર્તિવિજય વાચક શિષ્ય, લિખિઓ “વિન” લેખ રે. ૨૫
જય જેસિંગ પટેધરુ. શ્રી વિજયદેવસૂરિરાયે રે.