________________
[૬૪] વગેરે મહોલા કે લત્તાના નામ આપ્યા છે. રાનેર(રાંદેર)માં નેમિનાથ, શામલાજી, આદિનાથ, વડસાલિ(વલસાડ)મા જીરાઉલા. ઘણદીવિ(ગણદેવી)માં ચિતામણિ, નવસારીમાં શ્રીપાસ અને હાંસેટમાં ભગવતી દેવને યાદ કર્યા છે. છેવટે –
તપગચ્છ તપગચ્છ હીરપટોપરુ એ,
જેસિ ગ જેસિ ગ ગુરુ ગછ તંભકે, રૂપાઈ સુત તસ પટઈ એ, વિજય એ વિજયદેવસૂવિંદકે.
તપગરછ હીરપટધરુ એ.
યુટ. તપગચ્છ હીરસમાન ગણધર, વિજયસિ હહસુરી દ એ, તસ ગચ્છભૂષણ તિલક વાચક કીર્તિવિજય સુખક દ એ, તસ ચરણસેવક વિનય ભગતે ધુણ્ય શ્રી જિનરાજ એ,
સસિલા (૧૬) સ વતવર્ષ વસુ (૮)નિધિ (૯) ફળ્યા વછિત કાજ એ. કૃતિ સામાન્ય છે અતિહાસિક નજરે ઉપયોગી છે. આમાં ૧૪ કડી છે અને સુરતના અગિયાર દેરાસરના નામ આપ્યા છે તેમાં અનુક્રમે આ પ્રમાણે મૂળનાયક છે –૧ ઋષભદેવ, ૨ શાતિનાથ, ૩ ધર્મનાથ,૪ પાર્શ્વનાથ, પ સ ભવનાથ, ૬ ધર્મનાથ ૭ અભિન દન, ૮ પાર્શ્વનાથ, ૯ કુંથુનાથ, ૧૦ અજિતનાથ અને ૧૧ ચિતામણિ પાર્શ્વનાથ
આવા પ્રકારની તીર્થમાળા લખવાનો અગાઉ ખૂબ રિવાજ હતો એમ જણાય છે. પ્રાચીન તીર્થમાળાસ ગ્રહમાં આવી પચ્ચીશ માળાઓ પ્રકટ કરવામાં આવી છે. બીજી નોધ લેવા જેવી ઐતિહાસિક હકીકત એ છે કે સ ૧૬૮લ્મા વિજયદેવસૂરિના રાજ્યમાં વિજયસિ હરિને તપગચ્છના સ્તભ તરીકે સ્વીકારી તેમની આજ્ઞામાં પોતે અને પોતાના ગુરુ હતા એમ આ કૃતિમાં જણાવ્યું છે આન દલેખ
સસ્કૃત લેખ છે. આ લેખ પ્રસિદ્ધ નથી તેનો સાર જેનયુગ પુ. ૫, પૃ. ૧૬૫–દમાં તેના વિદ્વાન ત ત્રિી શ્રી મેહનલાલ દેશાઈએ આપે છે આ “આનદલેખની કૃતિ સ. ૧૬૭માં બની છે. એમાં ૨૫૧ શ્લોક છે, જુદા જુદા છદો છે અને તેમાં કેટલાક ચિત્રકા છે એના પાચ અધિકાર પાડયા છે પહેલા અધિકારમાં ૫૧ શ્લોક છે એને તેનું નામ “પ્રથમવયવવ્યાવર્ણનરૂપ ચિત્ત–ચમત્કાર” રાખ્યું છે બીજામાં ખભાતનું વર્ણન છે ત્યા તે વખતે વિજયાનંદસૂરિ બિરાજતા હતા તે અધિકારમાં ખભાતનાં વપ્રવાળા જિનગૃહનું વર્ણન (પર થી ૧૦૭ શ્લેક સુધીમા) છે. ત્રીજા અધિકારમાં બારેજા (દ્વારપુર)- જે