________________
| દર j
मध्ये गोपीपुरमिह महान् श्रावकोपाश्रयोऽस्ति, कैलासाद्रिप्रतिभट इव प्रौढलक्ष्मीनिधानम् । अन्तर्वर्त्यार्हतमतगुरुप्रौढतेजोभिरुद्यज्ज्योतिर्मध्यस्थितमघवता ताविषेणोपमेयः || ૨૦૨ ||
આવા અદ્ભુત કળાકૃતિના ૧૩૧ શ્ર્લેાકા એ વખતની સમાજસ્થિતિ, શિલ્પકળા, ચિત્ર વગેરેને ખ્યાલ આપે તેવા છે અને શ્રીધૃજ્યના પ્રભાવ તપગચ્છ પર કેટલેા પડતા હશે તેને પણ એ કૃતિથી ખરાખર ખ્યાલ આવે છે. આખી કૃતિ ઐતિહાસિક, કળા અને સ્થાપત્ય તથા ભૌગોલિક નજરે વિચારવા યાગ્ય છે અને કાવ્યની નજરે તેા ખરેખર મહાન છે. અસલ કૃતિમા ચિત્રવિભાગ જરૂર હશે, તે પણ જાળવી રાખવેા જરૂરી છે. મુગલસમયના ઉત્તર કાળમાં આ ચિત્રરચના કેવી થતી હતી તેને તેમા ખ્યાલ જરૂર સાપડશે એવું અનુમાન સાહજિક છે.
શાંતસુધારસ—
૧૭૨૩મા
આ ગ્રંથની વિશિષ્ટતા પર અન્યત્ર વિવેચન થયેલ છે તે જોવુ એ ગ્રંથ સ ગાધાર નગરમા પૂરા થયા છે. એમાં પૃપરિચય અને પ્રશસ્તિના મળીને ૧૦૬ શ્લોક છે, જ્યારે સાળ ભાવનાના અષ્ટકના ૧૨૮ શ્લોક છે. એમ આખા ગ્રંથ ૨૩૪ શ્ર્લોકને છે.
ગ્રંથાય(૩૨ અક્ષર=એક ગ્રંથાય)ને હિસાબે તેના ૩૫૭ શ્લાક થાય છે એમ પ્રતિઓમા જણાવ્યુ છે. સ . ૧૭૨૩મા શ્રી વિજયપ્રભસૂરિ તપગચ્છની પાટે પટ્ટધર ગચ્છાધિપતિ હતા. આ ગ્રંથ પર પન્યાસ શ્રી ગ ભીરવિજય ગણિએ સસ્કૃતમાં ટીકા રચી છે. ગ્રંથ અદ્વિતીય છે, શાંતરસથી ભરેલા છે અને આત્માને ઉદ્દેશીને જે ઉપદેશાત્મક થાડા સુદર ગ્રથા ચેાજાયેલા છે તે પૈકીના આ ગ્રંથ છે. એવા ગ્રંથેામાં વિદ્વત્તા ખતાવવાને કે ચર્ચો ઉપસ્થિત કરવાને ઉદ્દેશ હાતા નથી ચેતનજી સાથે વાત કરવા માટે ચેાજાયેલ અપૂર્વ આંતર (Subjective) ગ્રંથ છે. ગ્રંથ હાય છતા દેશી રાગેામાં ગાઇ શકાય તેવા આ જૈન સાહિત્યમા એક જ અદ્વિતીય ગ્રંથ છે અને સસ્કૃત સાહિત્યમા એની કક્ષામા મૂકી શકાય તેવુ ગીતગાવિશ્વ નામનુ પુસ્તક છે. એના પર વિસ્તૃત વિવેચન આ ઉપેાદ્ઘાતની શરૂઆતમા કરેલ હાવાથી અત્ર તે પર પુનરાવર્તન કરવામાં આવતુ નથી
સંસ્કૃત ભાષામા
ષત્રિશત્-જપ-સંગ્રહ—,
સ
ઉત્તરાધ્યયનની જાણીતી મેાટી ટીકા રચનાર શ્રી ભાવવિજયે (વિજયદાનસુરિના શિષ્યે) ૧૬૬૯મા ત્રિશત્ઝલ્પ નામને! ગ્રંથ સસ્કૃત પદ્યમાં રચ્યા, તેમાં તે સમયની પ્રચલિત શાસનની સ્થિતિ ખતાવી છે. આ ગ્રંથનુ સક્ષિપ્ત રૂપ સ સ્ક્રુત ગદ્યમા વિનયવિજય ઉપાધ્યાયે ખતાવ્યુ. આ ગ્રંથ અપ્રસિદ્ધ છે (જૈ. સા ઈ, પૃ ૬૪૯)