________________
[૫૯] सूत्राणां विविधप्रयोगसजुपामन्वेपणे कः श्रमो, जाग]प विशेषयोधकुशलो हैमप्रकाशो गुरु' । ॥ ११ ॥ सन्तः प्रसीदन्तु सदोल्लसन्तो, गुणान् परेपां कृतिनो विभाव्य । क्रीडाशिशोरित्यपि कौतुकान्मे, प्रयत्नमेन स्वदृशा पुनन्तु ॥ १२ ॥ "चित्रं रागद्वेपो दोपादुपकारिणाविह कृतौ में। यदि मा सन्तो रागाद्, द्वेपादपरे विलोकयिष्यन्ति ॥ १३ ॥ क्षुण्णं यदव लिखित , मया प्रमादादिचलचित्तेन । ' तच्छोधयन्तु सुधियो, मया प्रणामाअलिर्घटितः ॥ १४ ॥ । श्रीविजयप्रभगणपति-पट्टाधिपविजयरत्नसूरीणाम् ।।
નિકાદિ , વરાત્ર શિવતતો ' વિહિજર્જરિ૪િ(૨૭૩૭)મિત તામપુરે ર ા ગોવં સંપૂif, વિનવાસ્થામતિ ચેર
| ૨૬ // - આ પ્રશસ્તિમાંથી પ્રથમના ત્રણ શ્લોકનો ભાવાર્થ ઉપર આપે છે. "
હવે સસ્કૃત ભાષાની નાની કૃતિઓ તપાસી જઈ એ. નકણિકા
" નય – દષ્ટિબિ દુઓના વિષય પર ૨૩ ગાથાની નાની પુસ્તિકા શ્રી વિનયવિજય ઉપાધ્યાયે દીવબંદરમા રચી છે. બહુ સંક્ષિપ્તમાં મુદ્દામ રીતે “નય” એટલે શું એને આછો ખ્યાલ એ ગ્રંથમાં આપવામાં આવ્યો છે. એ પ્રવેશક ગ્રંથ જે છે એની પ્રશસ્તિમાં ગ્રંથકર્તા લખે છે –
इत्थं नयार्थकवचःकुसुमेजिनेन्दुवीरोऽचित सविनय विनयाभिधेन ।
श्रीदीववन्दरवरे विजयादिदेवसूरीशितुर्विजयसिंहगुराश्च तुष्ट्यै ॥ * “આ પ્રકારે વિનયવિજયે વિજયદેવસૂરીશ્વર, તથા વિજયસિ હગુરુની તુષ્ટિ માટે દીવ બદરમા નયના અર્થને જણાવનારા વચનપુ વડે શ્રી જિનચંદ્ર વર્ધમાનવામીની પૂજા કરી. આ ગ્રંથની રચનાને સ વત્ ગ્રંથકર્તાએ આપ્યો નથી વિજયસિહસૂરિનું સ્વર્ગગમન સ. ૧૭૦મા થયુ છે. વિજયદેવસૂરિએ પિતાની હયાતીમા ગચ્છભાર વિજયસિ હસૂરિને સોંપ્યો હતે એ સર્વ એતિહાસિક બાબતે વિચારતા આ ગ્રંથ બને સદર આચાર્યોની હયાતીમાં તૈયાર થયેલો હોઈ એમ અનુમાન થાય છે કે એ કૃતિ સ ૧૭૦૧માં લગભગ બની હશે.
એ કૃતિ ઉપર વિસ્તારથી ટીકા પન્યાસ શ્રી ગ ભીરવિજય ગણિએ રચી છે એ આ