________________
R
[ ૫૫ ]
આ પ્રશસ્તિ ઉપરથી જણાય છે કે આ ગ્રંથ સ. ૧૭૧૦માં શ્રી ‘રાધણુપુર ’ નગરમાં રચાયા. વિશેષ હકીકત એમ જણાય છે કે સ વત્ ૧૭૧૦મા જ્યારે આ ગ્રંથની રચના થઈ ત્યારે આચાર્ય વિજયસિ હસૂરિ સ્ગવ ગમન કરી ગયા હતા અને તે વખતે યુવરાજપદ ઉપર શ્રી વિજયપ્રભસૂરિની સ્થાપના થયેલી હતી. એના આશય એમ જણાય છે કે તે વખતે હજુ શ્રી વિજયપ્રભસૂરિની આચાર્યપદ પર સ્થાપના થયેલી નહેાતી.
અન્યગ્ર થે। તથા ઐતિહાસિક પ્રમાણેા જોતાં વિજયસિ હસૂરિન્તુ સ્વગમન સ. ૧૭૦૯ - નાં અષાડ શુદિ ખીજને રાજ જણાય છે . સ. ૧૭૧૦મા તપગચ્છની જે શાખામાં શ્રી વિનયવિજય ઉપાધ્યાય થયા તેમાં વિજયદેવસૂરિ ગચ્છાધિપતિ હતા તેમણે પેાતાના સ્થાન માટે વિજયસિ હસૂરિની સ્થાપના કરેલી હતી. તે સ. ૧૭૦૯મા કાળધર્મ પામી ગયા. ત્યારખાદ્ય ૧૭૧૧મા વિજયપ્રભસૂરિને ગણુાજ્ઞા આપી હતી. ઇતિહાસ પ્રમાણે તેમના આ ગણાનુજ્ઞાના મહેાત્સવ અમદાવાદમાસ ૧૦૧૧માં થયા હતા.
આ ‘હૈમલઘુપ્રક્રિયા' ગ્રંથ શ્રી વિનવિજય ઉપાધ્યાયે શ્રીમદ્ હેમચદ્રાચાર્ય રચિત સિદ્ધહેમશબ્દાનુશાસન' નામના મહાવ્યાકરણ અનુસાર બનાવ્યા છે ને!મા વ્યાકરણની ખેાટ પૂરી પાડવા શ્રી હેમચંદ્રાચાર્યે માટુ વ્યાકરણ બનાવ્યુ, તેના આઠ અધ્યાય બનાવ્યા, તે પર છ હજાર શ્લાકની લઘુવૃત્તિ ખનાવી તથા અઢાર હજાર શ્લોકની બૃહવ્રુત્તિ બનાવી. તેના ઉપર એસી હજાર શ્લોકને ન્યાસ પણ તેમણે જ ખતાવ્યો. એ મૂળ વ્યાકરણના આઠમા અધ્યાયમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ પણુ સાથે જ તૈયાર કરેલુ છે એ ઉપરાંત ધાતુપારાયણ અને ઊણાદિ ગણુસૂત્રોનું વિવરણ કરી સપૃર્ણ વ્યાકરણને વિષય તદ્ન નવીન પદ્ધતિ પર શ્રી હેમચદ્રાચાર્ય મૂકી દીધા છે
વ્યાકરણની સરળતા તે એથી થઇ, પણ ન્યાસ, ક્રુઢિકા ટીકા વગેરેથી એ વ્યાકરણુ ઘણુ શ્રી વિનયવિજય ઉપાધ્યાયે આ નાની પ્રક્રિયા’ સાથે કારિકાદ્વારા જ પ્રતિપાદિત કર્યાં, સધિના નિયમેા સરળ અને સુગમ ખનાવ્યા, ષડ્લિ ગ પ્રકરણમા શબ્દોને અકારાદિ ક્રમમા ગેાઠવી દીધા અને ખાસ કરીને તદ્ધિત અને ધાતુમાથી થયેલા નામેાની રચના એટલી સરળ અને સુકર ખનાવી દીધી કે તેને લઈને આખા વ્યાકરણના વિષય સુખમેધી અને અલ્પ વિસ્તારવાળેા થઇ ગયા.
ક્રમે ક્રમે નાનીમાટી વૃત્તિ, ધાતુપારાયણ, મોટુ થઇ ગયુ એ ગૂંચવણુ દૂર કરવા માટે રચી. એમણે પ્રથમ સ જ્ઞા-અધિકાર મૂળસૂત્રા
આ વ્યાકરણની પ્રથમ આવૃત્તિ ‘શ્રી જૈન ધર્મ પ્રસારક સભા'એ સ. ૧૯૪૯માં કરી ત્યારપછી એની માગણી થતા સ. ૧૯૭૪મા એ જ સસ્થાએ એની ખીજી આવૃત્તિ મહાર પાડી આખા ગ્રંથ જોતા શ્રી વિનયવિજય ઉપાધ્યાયના વ્યાકરણના વિષય પરના કાબૂ ઘણા સુદર દેખાય છે એમણે વ્યાકરણ શીખવવાની નવીન પણુ સરળ રીતિ દાખલ કરી અને એ વ્યાકરણનો