________________
[ ૫૪ ]
સ્મૃતિમા સાન્નિધ્યકારી હશે, વિષયેાની પ્રરૂપણામા કયા કયાં શાસ્ત્રો, કયાં કયાં સ્થળે, કેવા કેવા અભિપ્રાયથી જુદા પડે છે – મતાતરવાળા થાય છે તે ખતાવેલ હાવાથી તે સખ ધી વિચાર કરતા તેઓ એક ધુર ધર વિદ્વાન તરીકે માલૂમ પડે છે.” બ્રાહ્મણુ છતાં જૈન શાસ્રના અનુભવી પડિતનેા આ અભિપ્રાય અક્ષરશ ખરેા છે. શ્રી લેાકપ્રકાશ ગ્રંથ બનાવીને આપણા કવિરાજે ખરેખર કમાલ કરી છે. એમના આગમજ્ઞાન, યાદશક્તિ અને તર્કવિચારણાની પરાકાષ્ઠા એમા જણાય છે.
હંસલઘુપ્રક્રિયા
શ્રી વિનયવિજય ઉપાધ્યાયે આ કૃતિ સ વત્ ૧૭૧૦મા કરી છે એમ સદર ગ્રંથની પ્રશસ્તિ પરથી જણાય છે. સદર પ્રશસ્તિ નીચે પ્રમાણે છે.
स्फूर्जद्र पार्थनिधे हैं मव्याकरणरत्नकोशस्य । अर्गलभिद्रवनेयं कनीयसी कुञ्चिकाद्रियताम् ॥ १ ॥
श्रीहीर विजयसूरेः पट्टे श्रीविजयसेनसुरीशाः । तेषां पट्टे संप्रति विजयन्ते विजयदेवसूरींद्राः ॥ २ ॥
श्रीविजयसिंहसूरिर्जीयाज्जयवति गुरो गते स्वगं । श्रीविजयप्रभसूरिर्युवराजो राजतेऽधुना विजयी ॥ ३ ॥
खेन्दुमुनीन्दुमितेऽब्दे विक्रमतो राजधन्यपुरनगरे | श्रीहीर विजयसूरे प्रभावतो गुरुगुरोर्विपुलात् ॥ ४ ॥
श्रीकीर्तिविजयवाचक शिष्योपाध्यायविनयविजयेन । हैमव्याकरणस्य प्रथितेयं प्रक्रिया जीयात् || * ||
હેમચદ્રાચાર્યની કૃતિ, પ્રકાશમાન રૂપ અને અના સમૂહરૂપ હૈમવ્યાકરણ તે સ્તના ભડાર છે. એ ભડારની અગલા (આગળિયા) તાડતી (ઉઘાડતી) આ રચના નાનકડી સરખી કુંચી છે તેને તમે સ્વીકાર કરેા ૧.
“ શ્રી હીરવિજયસૂરિને પાટે શ્રી વિજયસેનસૂરીશ્વર થયા. તેએશ્રીની પાટ ઉપર હાલમા શ્રી વિજયદેવસૂરિ વિજયવતા વર્તે છે. ૨.
“ જયવતા ગુરુ સ્વગે જતા શ્રી વિજયસિહંસૂરિ જય પામેા અત્યારે શ્રી વિજયપ્રભસૂરિ યુવરાજ તરીકે વિજયી થઇને શેાલે છે. ૩.
“વિક્રમથી ૧૭૧૦ વષૅ ‘રાંધણુપુર' નગરે શ્રી હીરવિજયસૂરિના વિસ્તૃત પ્રભાવથી શ્રી કીર્તિવિજય ઉપાધ્યાયના શિષ્ય ઉપાધ્યાય વિનયવિજયે હૈમવ્યાકરણની આ પ્રક્રિયા મનાવી તે જય પામે, ૪-૫”