________________
[ ૫૩ ]
ઉતારા પણ માથે જ આપ્યા છે. મૂળ આગમ ને પચાગી મળી અડસઠમાંથી સાહતા તેમાં આપી છે, જ્યારે ચથેા અને પ્રકરણેા, જેના આધાર ટાકવામા આવ્યા છે તેની સ ખ્યા ૧૦૩ની થાય છે. આ આખુ ૧૦૨૫ શહાદતાનુ સ્થાન-લિસ્ટ શ્રી જૈન ધર્મ પ્રસારક સભાએ પ્રગટ કરેલ કાળલોકપ્રકાશ' નામના ગ્રંથના પ્રારંભના ૩૬ થી ૪૭ પૃષ્ઠમા ખૂબ પ્રયાસ કરીને આપવામા આવ્યુ છે. લેાકામા વાત પ્રચલિત હતી કે આ ગ્રંથચનામા શ્રી વિનયવિજય ઉપાધ્યાયે ૭૦૦ ગ્રથની સાક્ષીએ આપી છે તેને સ્થાને ખરાખર હકીકત શી છે તેનેા આ ઉતારાથી ખ્યાલ આવે તેમ છે. વળી તથાદું, તચો, રૂતિ વચનાત્, સાદ્રાય, તિ આમ્નાયઃ, હ્યુસ્ત પૂર્વવૃદ્ધિમિ, પુરાતના, ત્રુટિતપત્ર, ત્રુટિતાવાયા, વૃત્તિ જ્ઞનપ્રવાવ' આવા શબ્દોથી સૂચવેલા આધારા ઉપરની સ ખ્યામા જણાવેલ નથી એવા આધારે। પણ પુષ્કળ છે ગ્રંથકર્તાનુ જ્ઞાન કેટલુ વિશાળ હશે, યાદશક્તિ કેટલી તીવ્ર હશે અને વાચેલ વાતને શેાધી કાઢવાની શક્તિ કેટલી મજબૂત હશે તેનેા ખ્યાલ કરવા જેવુ છે. અત્યારની જેમ તે વખતે ગ્રથા મુદ્રિત થયેલા નહેાતા, ગ્રંથની અનુક્રમણકા તે વખતે તૈયાર કરવાના રિવાજ નહેાતા, આચારાગમા વાંચેલ હતું એમ યાદ કરતા તેમાથી પાઠ ન નીકળે તેા ભગવતીસૂત્રમાથી એ પાઠ કાઢતા કલાકા થાય તેવા તે યુગ હતા. તેવા હજરા ઉતારા સાથેના આધારભૂત ગ્રંથ તદ્દન શુષ્ક વિષય પરનેા તૈયાર કરવા અને તેમા સ્ખલના આવવા ન દેવાની ચીવટ રાખવી એ અતિ વિશાળ જ્ઞાન, યાદશક્તિ પરના કાબૂ અને સમુચ્ચયીકરણુશક્તિ( Synthetic power )ને નમૂના પૂરા પાડે છે.
મહા
ઉત્તરાધ્યયનસૂત્રની મેાટી ટીકા કરનાર શ્રી ભાવવિજયે એ ગ્રંથ શેાધી આપ્યા છે. એ ભાવવિજયનું આગમજ્ઞાન અતિ વિશાળ હતુ, આ રીતે આ ગ્રંથ પર આગમનની છાપ
મારવામા આવી છે.
આ ગ્રંથમાં એક ખાસ વિશિષ્ટતા જેવામા આવે છે. એમાં અનેક યત્રો અને ચિત્રો મુકવામા આવ્યા છે. એ ચિત્રો અને યત્રો પૈકી યત્રો તે ગ્રથકર્તાએ પેાતે જ તૈયાર કરેલા છે; પણ ચિત્રો પેાતે આલેખ્યા હશે કે અન્ય કળાકાર પાસે તૈયાર કરાવ્યા હશે તેની સ્પષ્ટતા કોઇ સ્થાનકે થઈ નથી. એ ગમે તેમ હાય પણ સત્તરમી સદીની આખરમા જૈન ચિત્રકળાનાં વહેણુ કઈ દિશાએ વહેતા હતા એ ખતાવવા માટે એ ચિત્રા ઘણી સામગ્રી પૂરી પાડે છે મુસલમાન સમયની ઉત્તરાવસ્થાના અનેક ભામેા એ ચિત્રોમાંથી ખરાખર માલૂમ પડી આવે છે.
શ્રી જૈન ધર્મ પ્રસારક સભાના શાસ્ત્રી જેઠાલાલ ‘કાળલેાક'ની પ્રસ્તાવનાને છેડે ( પૃ ૧૨માં) લખે છે કે “આ આખા લેાકપ્રકાશ ગ્રંથમા જે જે હકીક્ત ગ્રંથકારે સ્વકૃતિ તરીકે લખી છે તે સર્વ ‘અનેક શાસ્ત્રનુસાર'જ લખી છે ઉપરાત વધારે આશ્ચર્ય તેા એ થાય છે કે તેમણે આપેલી અનેક સૂત્રો, વૃત્તિ, ગ્ ચે અને પ્રકરણાની સાક્ષીએ ઉપરથી તેમણે કેટલા શાસ્ત્રના અભ્યામ કર્યો હશે, કેટલા શાસ્ત્ર તેમને કઠસ્થ હશે, કેટલા શાઓ પ્રસ ગે