________________
[૫૦] વીશમાં સર્ગમાં મડલાદિક પાંચ દ્વાર વડે સૂર્ય—ચની ગતિની રીત વિસ્તારથી બતાવી છે ને તેની સાથે નક્ષત્રના યુગનુ, દિનવૃદ્ધિને ક્ષયાદિકનુ. પ્રવાહનું ને પર્વરાહુનુ, તિથિની ઉત્પત્તિનું અને પદર દ્વાર વડે નક્ષત્રોનું નિરૂપણ કરેલું છે.
એક્વીશમાં સર્ગમા લવણસમુદ્રનું, તેની શિખાનુ, પાતાળકળશાઓનું, એ સમુદ્રમાં રહેલા દ્વીપનુ, સુસ્થિતાદિ દેવતુ અને ચક-સૂર્યાદિ તિઓનું વર્ણન કરેલું છે.
બાવીશમાં સર્ગમાં જુદાં જુદા ક્ષેત્રાદિક કહેવા વડે ધાતકીખંડનું અને કાળદધિનું પૂર્વવત્, વર્ણન બતાવવામાં આવ્યું છે.
તેવીશમા સમા પુષ્કરાઈ દ્વીપનું ને માનુાર પર્વતનું વર્ણન આપેલ છે અને નરક્ષેત્ર(અઢીદીપ)માં આવેલા સમસ્ત ક્ષેત્ર અને પર્વતાદિકને સંગ્રહ કરેલો છે. તેમ જ સર્વ શાશ્વત ચની સખ્યાનુ વિસ્તાર સાથે નિરૂપણ કરેલું છે.
ચોવીશમાં સનેમા મનુષ્યક્ષેત્રની બહાર આવેલા સ્થિર તિઓ પૈકી સૂર્ય–ચકની શ્રેણિનું વર્ણન કર્યું છે. તથા પુષ્કરવર સમુદ્ર, ક્ષીરવર હીપ, લીવર સમુદ્ર વગેરેનું વર્ણન અનુક્રમે આપતા ન દીશ્વર દીપનું અને તે દ્વીપમાં આવેલા શાશ્વતા નુ વિસ્તારથી વર્ણન અને પ્રાંતે સ્વય ભરમણ સમુદ્ર સુધીનું વર્ણન આપેલું છે
પચશમા સર્ગમાં ચર અને સ્થિર એવા ચંદ્રાદિ તિઓની વ્યવસ્થિતિનું સવિસ્તર વર્ણન છે.
વીશમાં સર્ગમાં ઊર્વલોકનું વર્ણન શરૂ થાય છે. તેમાં સૌધર્મ ને ઈશાન દેવલોકની હકીકત, તેના વિમાનોની શ્રેણિઓ. પુષ્પાવકીર્ણ વિમાન, તેના નામ, તેમા આવેલા પ્રાસાદની અને સભાઓની પરિપાટી, ન દેવ કેવી રીતે ઊપજે તેના અભિષેકની હકીક્ત, તેણે કરાતી સિદ્ધોની પૂજા, તેનાથી ભોગવાતા ભેગ, દેવોના સ્વરૂપનું વર્ણન, દેવો કેવી ભાષા બોલે છે તેનું તથા દેવીઓના રૂપનું વર્ણન, તેની સાથેના વિલાસનુ (કામક્રીડાનુ) વર્ણન, તેમને જેવા પ્રકારને આહાર છે તે અને તેઓ આહાર અને શ્વા રવાસ કેટલે અતરે લે છે તેનું વર્ણન, મનુષ્યલેકમાં નેહના આકર્ષણથી તેનું આવવુ, પ્રેમના વશીકરણથી કેટલી નરકમૃથ્વી સુધી તેનુ જવુ, મહદ્ધિક દેવવરૂપ તેમના અવધિજ્ઞાનનું પ્રમાણ તથા લોકપાળ, અગમહિલી (ઈંદ્રાણી), સામાનિક વગેરે દેથી શેલતા એવા સૌધર્મેદ્ર અને ઈશાને દ્રની શક્તિ અને સંપત્તિનું વર્ણન વગેરે આપેલું છે -
સત્તાવીશમાં સર્ગમાં ત્રીજી ને ચોથા દેવલોકનું વર્ણન, પાચમા બ્રહ્મ દેવલોકનું વર્ણન, તેને અને મૂળથી નીકળેલા તમસ્કાયતુ, કૃષ્ણરાજીનું અને તેના (કૃષ્ણરાજીના) એ તરે રહેલા લોકાતિકના વિમાનોનું વર્ણન, લાંતક દેવલોકનું વર્ણન, ત્રણ પ્રકારના કિવિષિક દેવેનુ વર્ણન, જમાલિનું ચરિત્ર શુક્ર સહારાદિ દેવલોકન યાવત, અશ્રુત દેવલોક સુધીનું વર્ણન. રામ