________________
[૪૯] તેરમા સમા ભવનપતિનું સ્વરૂપ તથા તેના ઇદ્રોના નામ તથા તેના સામાનિક દેવ, અમહિલી વગેરેની સંપદા વિસ્તારથી કહી છે.
ચૌદમાં સર્ગમાં સાત નરકનું નિરૂપણ, તેના પ્રસ્તટ, દરેક પ્રસ્તટે શરીરસ્થિતિ, લેગ્યા, આયુ અને વેદના વગેરેની સપદા વિસ્તારથી કહી છે. -
પંદરમા સર્ગમાં તિર્યક્રલોકનું સ્વરૂપ, અસંખ્યાત દ્વીપસમુદ્રનું વર્ણન. જ બૂઢીપની જગતીનુ ને તેના દ્વારનું તેમ જ તેના સ્વામીનું વર્ણન છે. આ સમા વિજયદેવની દ્ધિનું બહુ વિસ્તારથી વર્ણન છે
સેળમાં સગમા ભરતક્ષેત્ર, વૈતાઢય પર્વત, તેની ગુફાઓ તથા કૂટ, હિમવ ત પર્વત, પદઉં, શ્રીદેવી, ગ ગ વગેરે નદીઓ, લવણસમુદ્રમાં નીકળેલી બે પર્વતની આઠ દાઢાઓ, તેની ઉપર રહેલા પ૬ અંતશ્મીપે, તેમાં રહેલા યુગલિકા, હૈમવતક્ષેત્ર તેમાં રહેલ વૃત્તતાય, મહાહિમવ ત પર્વત, તેના પર રહેલ હ. તે કહમાથી નીકળતી બે નદીઓ અને તે પર્વત પર રહેલ છૂટે, હરિવર્ષ ક્ષેત્ર, નિષધ પર્વત, શીતા શીતદા નદી અને પાંચ પાંચ દ્રોનું વર્ણન છે.
સત્તરમા સર્ગમા દેવકુરુને ઉત્તરકુરુ ક્ષેત્ર, પૂર્વને પશ્ચિમ મહાવિદેહ, આ પ્રમાણે સામાન્યથી ચાર વિભાગવાળા મહાવિદેહનું વર્ણન, તેમાં રહેલી વિજય, વક્ષસ્કાર પર્વત, અંતર નદીઓ, વિજયમાં રહેલ વૈતાઢય, વિજયના છ ખડ અને મુખ્ય નગરી, ગ ધમાદન ને માલ્યવ તનુ ગજતેનું વર્ણન, ઉત્તરકુરુક્ષેત્ર વિસ્તારથી નિરૂપણ, યમકાદ્રિ, પાચ કહે, ૧૦૦ કાચનગિરિએ જ બૂવૃક્ષનું તેના ફ્ર સહિત વર્ણન, તેના અધિપતિનું વર્ણન, સૌમનસ ને વિદ્યુતપ્રભ ગજદતોનુ વર્ણન, દેવકુરુ ક્ષેત્રનું વર્ણન, તેમાં રહેલા ચિત્ર ને વિચિત્ર પર્વત, કહે, કચનગિરિઓ, શામલી વૃક્ષ વગેરેનું વર્ણન છે.
અઢારમા સર્ગમાં મેરુપર્વતનું વર્ણન, તેના ચાર વન, તેમા આવેલા કૂટ, મેરુની ત્રણ મેખળા, ઉપર આવેલી ચૂલિકા અને પાકવનમાં આવેલ તીર્થકરના જન્માભિષેકની શિલાઓ અને સિહાસનેનું વર્ણન છે
ઓગણીશમાં સગમાં નીલવંત પર્વત, તેની ઉપર કૃ, કહ, તેની અધિષ્ઠાયક દેવી, દ્રહમાંથી નીકળતી શીતા ને નારીકાંતા નદીનું નામમાત્ર વર્ણન, રમ્યફ ક્ષેત્ર, રુકમી પર્વત, હેરયવત ક્ષેત્ર, શિખરી પર્વત, એરવત ક્ષેત્ર, તેના છ ખડ અને મધ્યની નગરી વગેરેનું વર્ણન, ક્ષેત્ર ને પર્વતાદિનુ ઉત્તરદક્ષિણમાં સામ્ય તેમ જ સર્વ પર્વત, કૂટ, વિદ્યાધરની શ્રેણિઓ, તે પરના નગરે, કુલ નદીઓ, પ્રપાત કુડો, કહો, ચક્રવતી, તેના રત્નો, અરિહતો તથા જ બૂદિપવતી સૂર્ય, ચંદ્ર, ગ્રહાદિકની એક દર સ ખ્યા વગેરે સર્વ આપેલ છે.