________________ 502 શાંતસુધારસ એ અ કોને ઉપરના નિયમે ઉલટાવતા વિક્રમ સંવત્ સત્તરશે ને વેવીશ (1723). પ્રાપ્ત થાય છે. આ ગ્રંથ iધપુર નગરમાં પૂરો થયેલ છે. એ ગ ઘપુર તે ગાધાર જંબુસર પાસે છે તે સભવે છે. ત્યાં અત્યારે જૈન વસ્તીનું નામ નથી. અઢારમા સૈકામાં એની જાહોજલાલી કેવી હતી તે પર વિવેચન શ્રીવિનયવિજયના જીવનવૃત્તમાં જોવામાં આવશે આ ગ્રંથ પૂરે થયો ત્યારે તપગચ્છના મુખ્ય આચાર્ય શ્રીવિજયપ્રભસૂરિ હતા. એમને જન્મ વિ. સ. ૧૬૭પ, દીક્ષા સ. 1689, આચાર્યપદ સ 1713, સ્વર્ગગમન સં. 1749. તે સમયે જૈન સમાજની દશા કેવી હતી અને ભારતની રાજકીયાદિ પરિસ્થિતિ કેવી હતી તે માટે જુઓ એમનું જીવનવૃત્ત. 6. આ ગ્રંથને સેળ પ્રકાશ (પ્રકરણે) પાડવામાં આવ્યાં છેપ્રત્યેકમાં એક એક ભાવના ગાઈ છે 7. પ્રાતે શુભ ઇચ્છાપૂર્વક આશીર્વચન છે इति प्रशस्तिपरिचय ઇતિશ્રી વિનયવિજપાધ્યાયવિરચિત “શાન્ત-સુધારસ ગ્રંથ વિવેચનસહિત સંપૂર્ણ