________________
પરમ પૂજ્ય મુનિરાજ શ્રી ક્ષમાસાગરજી મહારાજના ઉપદેશથી મુબઈને બેઠતીશા રિલિજિયસ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટે ચારો નકલ ખરીદવાનું નક્કી કરીને તેની કિમતના રૂ૬૦૦૦) અગાઉથી આપ્યા છે ઉપ ગત, તેઓશ્રીની પ્રેરણાથી આ ગ્રંથના પ્રકાશન માટે વિદ્યાલયને નીચે મુજબ સહાય મળી છે –
૧૦૦૦-૦૦ શ્રી જૈન વેતાબ મૂર્તિપૂજક સેવ, શિવ, મુંબઈ ૨૫૧-૦૦ શ્રા મિયાણી શાતિનાથ જૈન મંદિર, ડેગરી, મુંબઈ
૨૫૦-૦૦ થી અગાસી જૈન દેરાસર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, અગામી આ માટે અમે પૂજ્ય મુનિરાજ શ્રી ક્ષમા માગરજી મહારાજનો તથા સહાય આપનાર અગ્યાઓને અત કરણથી આભાર માનીએ છીએ
શ્રી મેચિદભાઈના વિસ્તૃત વિવેચનવાળો એક ધર્મગ્રંથ “પ્રશમરતિ” પ્રકાશિત થ હજી બાકી છે આ ગ્રંથ પણ, એમના વિવેચનયુક્ત અન્ય ધર્મગ્રની જેમ, ઘણો ઉપયોગી અને આવકારપાત્ર બની રહે એવો છે આ ગ્રંથ બને તેટલો વહેલો પ્રગટ કરવાની અમારી ઉમેદ છે
આ ગ્રંથમાળાના સંપાદન અને પ્રકાશનકાર્ય સાથે પ્રાર ભયી ભાઈશ્રી રતિલાલ દીપચદ દેસાઈ ગાઢ રીતે સંકળાયેલ છે તેમણે શ્રી શાંતસુધારસ'નું પ્રકાશનકાર્ય બહુ પ્રેમપૂર્વક સ્વીકારી બહુ સારી રીતે પરિપૂર્ણ કરેલ છે, જે બદલ અમે તેઓશ્રીના ખૂબ આભારી છીએ
આ પુસ્તકનું સ્વચ્છ અને સુવડ મુદ્રણ અમદાવાદની હરીશ પ્રિન્ટીએ કરી આપ્યું છે એના પ્રફ રીડિગની જવાબદારી અધ્યાપક શ્રી નીતીનભાઈ રતિલાલ દેસાઈએ સંભાળી છે અને આનુ બાઈડિંગ સાભારે એન્ડ બ્રધર્સે કરી આપ્યું છે. આ બધા પ્રત્યે અમે કૃતજ્ઞતા દર્શાવાએ છીએ
જયંતીલાલ રતનચંદ શાહ ઓગસ્ટ કાતિ માર્ગ, મુંબઈ-૩૬
બાલચંદ ગાહાલાલ દોશી મહાવીર કેવળજ્ઞાન કલ્યાણક પર્વ,
તિલાલ ચીમનલાલ કેકારી વિ.સ ૨૦૩૨, તા ૮-૫-૧૯૭૬
માનદ મંત્રીઓ શ્રી મહાવીર જૈન વિદ્યાલય