________________
ગાંતસુધામ
આ ત્રણે વાત ઉદાસીનાંવનનમાં કહેવાનુ કારણ એ છે કે તારુ આયુષ્ય ઘણુ મર્યાદિત છે. તુ અહી બહુ ખ ુ તે પણ કેટલા વર્ષ રહેવાના છે? એમા પુદ્દગળનુ વાવર્તિ કે પરભાવનુ વશવત્વ તને ભારે પડી જશે, માટે ઉપરની ત્રણે ખાખતા સુધારી લે અને ઉદાસીનભાવ સ્વીકાર, સમજ, આદર
૭. આ ઔદાસીન્ય મહાન તીર્થં છે.
‘તીર્થં’ શબ્દના ઘણા અર્થ છે તી એટલે માટી નદી ઊતરવાનેા ઘાટ, એવાશ સસારસમુદ્ર કે મેટા નને ઊતરવા માટે એ એવા છે તી એટલે મા, રસ્તા. ઉદાસીનતા ખા રસ્તા છે, પવિત્ર માર્ગ છે,
તીર્થ એટલે પવિત્ર જગ્યા, યાત્રાનુ સ્થાન ઉદાસીનતાનુ આતીત્વ આ ભાવના જે ખરાખર ખતાવી રહી છે અને પૂરી થતા સુધીમા જરૂર ઝળકી જશે. તી એટલે ઊતરવાને દાદરા સસારથી ઊતરી જવુ હાય તે આ દાદરાથી ઊતરી અન્ય માર્ગ પકડી શકાય છે. તીર્થ એટલે સામુદ્રધુની, એ માટા સમુદ્રને જોડનાર આ તીર્થ સસાર અને મેાક્ષને જોડનાર છે તીર્થ એટલે ઉપાય, વચ્ચેના સહાયક વગેરે અનેક અર્થ એ શબ્દને લાગે તેમ છે એ ઉદાસીનભાવ ( ઔદાસીન્ય ) અથવા માધ્યસ્થ્ય (મધ્યસ્થભાવ) નામના તી ને નીચેના વિશેષણ્ણા લાગુ પડે છે.
એ તી અનુપમ’ છે. એની સાથે સરખાવી શકાય એવા બીજા ઘાટ કે ઓવારા અમારા જાણવામા આવ્યે નથી
એ તીર્થં ચેતન છે, સમજી શકાય તેવુ છે, જીવતુ જાગતુ છે અને અન્યથી છૂટું પાડી શકાય તેવુ છે.
એ તીર્થં અતરમા પ્રતિષ્ઠિત છે એનેા પ્રદેશ અ તરદેશમા છે. ત્યા શેાધવાથી તે જડે તેમ છે
એ તીર્થં અતિ રમણીય છે, બહુ મનેાહર છે. એના સાક્ષાત્કાર અનુભવે થાય એક વાર ઉદાસીન રહે! અને એ ભાવની રમણીયતા અનુભવે. એ ખૂબ આકર્ષક છે. તમને છેડવુ નહિ ગમે
એ તીર્થં અત્યંત સ્વચ્છ, સુંદર ફળ આપનાર છે. કાઈ ક્રિયા નિષ્ફળ હાતી જ નથી, અતિ વિશુદ્ધ ફળ આપવા એ આ તીના સ્વભાવ છે
આવા ઔદાસીન્ય અથવા માધ્યસ્થ્ય તીર્થનુ તુ સ્મરણુ કર. તેને તુ તું પાઠ કર એ નામમા પણ એટલી પવિત્રતા છે કે એ લેવાથી પણ શાતિ આવી જશે
યાદ કર. તેનેા તને એક જાતની