________________
૪૭૨
શાંતમુધાર્મ
કરનારી સમજે છે અને એવી પારકી પચાત કરવાની એને ફુરસદ ન હેાઇ એ દુનિયાના વિચિત્ર બનાવા કે પ્રાણીઓના વિચિત્ર સ્વરૂપો તરફ ઉદાસીન રહે છે
સાધારણત પરની પ્રશસા કે નિદા રાગદ્વેષજન્ય જ હોય છે અને વિશિષ્ટ વિકાસના હેતુવાળાને એ અકર્તવ્ય જ હોય છે. એને ખીજાની ખાખતમા નકામુ માથુ મારવુ પસ દ જ હાતુ નથી એને નિરર્થક ટોળટપ્પા મારવા ગમતા નથી અને એને એમા ાનંદ આવતા નથી
આવા પ્રકારની વૃત્તિ એ ઉદાસીનતા છે. એ જાતે વિદ્વાન છે, કમને આળખનાર છે અને કર્મના અધ ઉદ્દયાદિ ભાવાને સમજનાર છે. એને વિવિધતામા નૂતનતા લાગતી નથી આ દશા ઉદાસીન આત્માની હેાય
ખાસ કરીને શિયાળ છતા સિહના ટોળામાં સિહતુ ચામડું એઢી સિહં તરીકે પસાર થનારા દભી કાય વાહકેા અને રાગદ્વેષમાં રાચીમાચી રહેલા ઉપદેશકે, આદર્શ કે ભાવના વગરના સન્યાસી -સાધુઓને જોઈ ખેદ થાય છે, પણ એવા વખતે પણ ઉદાસીનતા ધારણ કરવી અને મભેદી કર્મની સ્થિતિ વિચારવી એ જ કવ્યુ છે, કર્મ અનેક પ્રકારના નાચા કરાવે છે, એમા કથા રાજી થવુ અને કથા ખિન્ન થવુ ?
આમા પ્રયત્ન કરવાને ન સુધરે તે પોતાના ચિત્તમા તે ખાખત પર ધ્યાન રાખવુ
માપ્રાપ્તિ કરાવવાને નિષેધ નથી, પણ પ્રયત્ન છતાં પ્રાણી વિક્ષેપ થવા ન દેવે અને રાગ કે દ્વેષની પરિણતિ ન થઈ જાય આવા પ્રકારના મનના વલણુને ‘ઉદાસીન’ વિશેષણ અપાય છે ૧૩. સમજુ માણસેાને ઉદાસીનભાવ દેવેશ રાખવા ઘટે તે વાત શ્રીવીરપરમાત્મા અને જમાલિના દૃષ્ટાતથી સમજાવે છે.
અન ત જ્ઞાનના ધણી અને જાતે સખળ હેાવા ઉપરાત અનેકસહાયસ પત્ત્ત પણ અમુક સચેાગેામા કેવુ વલણ ધારણ કરે છે તે વિચારા જમાલ ભગવાનની પુત્રીને પતિ એટલે પોતાના સસારીપક્ષે જમાઈ થાય એણે વૈરાગ્ય પામી દીક્ષા લીધી વિદ્વાન્ થયે ખૂબ અભ્યાસ કર્યાં,
ભગવાનના એક સિદ્ધાન્ત હતા કે ઝ્હેમાળે જ્યે જે કરવા માડ્યુ તે કર્યું, चलमाणे વૃદ્ધિપ એટલે ચાલવા માડવો એટલે ચાલ્યે! આ હકીકત સમયજ્ઞાનની છે, ઘણી સૂક્ષ્મ છે એક તતુને તેડવા માડયો તેને તૂટ્યો જ ગણવા તૂટવા માડવાના સમયે જેટલા તતુ તૂટયા તેની નજરે ત્યા જેવાનુ છે જે એ તૂટવા માડવાની ક્રિયા અને તૂટવાની ક્રિયા જુદે જુદે સમયે થાય તે અનવસ્થાદોષ લાગી જાય છે અને ધ્યાનમા રાખવુ કે આખ મીંચીને
ઉઘાડતા અસખ્યાત સમય થાય છે.
ઉપરના સિદ્ધાન્ત સ્થૂળ ખાખતાને લગાડવામા વિભાગે પુસ્તક છાપવા માડયુ એટલે આખુ છપાઇ ગયું એવે! એને
આ આખુ
પાડવા જ પડે ભાવ નથી, પણ આ ગ્રંથ જે