________________
કરુણાભાવનો
૪૫૬
“
આ ના બેંતાળીશ પ્રકાર સાતમી અથવભાવનાના પરિચયમાં વિસ્તારથી વિચાર્યા છે. પાચ ઈદ્રિય, ચાર કષાય, પાચ અગ્રત, ત્રણ યોગ અને પચ્ચીશ ક્રિયા. (એના વિવેચન માટે જુઓ આશ્રવભાવના, વિવરણ)
વિકથા” મુખ્યત્વે ચાર પ્રકારની છે રાજ્યસ બધી કથા, દેશસ બ ધી કથા, સ્ત્રીઓ સ બ ધી કથા અને ભેજનસ બધી કથા આ વિકથાથી અર્થ વગરના પાપ ધ થાય છે. સર્વ નકામી, સબ ધ વગરની, લડાઈ કરાવે તેવી, ઉશ્કેરે તેવી, ગૂચવે તેવી વાત વિકથાએામાં આવે છે પિતાની જ જાળ પૂરી ન કરનારા નકામી વાતોમાં અને આખા શહેરની ફિકર કરવામાં નિરર્થક દૂબળા થાય છે.
“ગૌર: ઋદ્ધિ, રસ અને તંદુરસ્તીન (સાતાનુ) અભિમાન. આમા આસક્તિનું તવ વિશેષ હોય છે વસ્તુ કરતા તેના ઉપરની લેલુપતા જ મહાકર્મબંધ કરાવનાર થાય છે. સંસારમાં રખડાવનાર આ ત્રણે ગૌરવને ખાસ ઓળખવા ગ્ય છે.
“કામદેવ : શ્રીસ બ ધી રાગ (સ્ત્રીને પુરુષ પરત્વે સમજી લેવું), તે સ બ ધી વાચન, સરાગ ચિન્તન અને ચર્ચાઓ. આનો સમાવેશ આશ્રવમાં બરાબર થઈ જાય છે, છતા કરુણાના પ્રસગો આણનાર હોવાથી એની ખાસ વિવક્ષા અહી જુદી કરવામાં આવી જણાય છે.
આ ચારેને તમે તજી દે, છેડી દે, વજી દે અને સવરભાવનાના પરિચયમાં વર્ણવેલા સમિતિ, ગુપ્તિ, પરિષહ, ધર્મો, ભાવનાઓ અને ચારિત્રોની સાથે મિત્રતા કરો. એના પ૭ પ્રકાર પર વિસ્તારથી વિવેચન થઈ ગયુ છે. (જુઓ સવરભાવના વિવરણ)
આ આશ્રવના ત્યાગની અને સંવરને આદરવાની વાત અહી ફરીવાર જણાવવાનો ખાસ હેતુ છેઆ પ્રાણી સંસારમાં એટલો ઊંડા ઊતરી ગયો છે કે એને આશ્ર સાથે અનાદિકાળથી ઘર જેવો સ બ ધ થઈ ગયો છે. આ સ બ ધ દૂર કરવા વિકટ છે એટલી જ મુસીબત સવાર સાથે સબંધ કરાવવાની છે. એની વાસના ખૂબ ઊડી ઊતરી ગયેલ હોવાને કારણે એને આશ્રવ ખૂબ ગમે છે. શાસ્ત્રકાર કહે છે કે–જેમ લગ્નસ બ ધને આર્યસ સ્કૃતિમાં પવિત્ર માનવામાં આવે છે, જેની સાથે સપ્તપદી થઈ તેની સાથે આજીવન સ બ ધ રહે છે, તે “સપ્તપદીન... સબ ધ તુ સ વર સાથે કર. જાણે તારા આર્યવિધિએ સ વર સાથે લગ્ન થયા છે એમ સમજ.” એ લગ્નમાં છૂટાછેડાને સ્થાન નથી, એ તો જીવન-મરણના સ બ ધ થયા આ વાત ન ભુલાય માટે ખાસ ભાર મૂકીને કરુણા પ્રસંગેના પ્રતિકાર તરીકે ધ્યાન પર લાવવામાં આવી છે
૭, કરુણાભાવિત સહૃદય મહાત્મા કહે છે–ભાઈઓ ! ચેતને ! તમે આ સંસારમાં શા સારુ અનેક વ્યાધિઓ સહન કરે છે ? તમે ભવાટવીમાં ભૂલા પડયા છે, તમે મેહરાજાને ચકરાવે ચઢી ગયા છે, તમે રાગને પાલવે વળગી પડ્યા છો, તમે અસ્થિર માનસને અધીન