________________
૪૩૯
કરુણાભાવના
મનમાં તરંગા થતાં હાય છે ત્યાં કઈ દુશ્મન આવી ફટકા મારે, અથવા કાઈ અસાધ્ય વ્યાધિ (ક્ષય, સ ́ગ્રહણી વગેરે) થાય અથવા ન્યુમેાનિયા કે ટાઈફાઈડ જેવા વિષમ વર લાગી જાય અથવા કાઈ ભયના પ્રસગ આવે અથવા તે! જમરાન એચિતુ આહ્વાન કરે એટલે સ મનની મનમા રહી જાય છે અને એકઠા કરેલા વૈભવ, વસાવેલ સામગ્રી, તૈયાર કરેલ ઘરેણાં અને પેાતાની માનેલી સર્વ ચીન્તે અને સ સ ખંધીને અહી મૂકી એકલા ચાલ્યા જવુ પડે છે, અથવા નુકસાનીમા આવી પડવાથી પેાતાની વસ્તુઓ પારકાના હાથમા જતી અથવા લિલામ થતી જોવી પડે છે આમાની એક પણ વાત ઉપજાવી કાઢેલ નથી. લગભગ દરાજના અનુભવના આ વિષય છે અને પ્રત્યેકને એક અથવા ખીજા આકારમાં જરૂર અને છે. મકાન અને માલ પર ટાચેા લાગે અને માલ વગેરે વેચાય એ સહૃદયદ્રાવક પ્રસ ગે આમા આવી જાય છે
આવા પ્રસ ગે। પ્રાપ્ત થયે પ્રાણીની ધારણાએ ધૂળ મળે છે, ગણતરી ઊંધી પડે છે અને ન ધારેલુ બની આવી રચેલ સૃષ્ટિનું આખુ ચક્ર ફેરવી નાખે છે, એ આપણે મહાન વિગ્રહ પછી તેા એટલુ અનુભવ્યુ છે કે એ પર ઉલ્લેખ કરવાની જરૂર ભાગ્યે જ હાય
આમા વિચારવાની વાત અદરથી કરુણા ઉત્પન્ન કરે તેવી છે. એક બાજુએ પ્રાણીના વૈભવ મેળવવાના વલખાને વિચારા, ખીજી ખાજુએ તેમાં નિષ્ફળ જનારાના ટકાએ વિચારા, પછી જેને મળી જાય તેના મનની સ્થિતિ વિચારા, પછી મળેલ વૈભવને કેમ જાળવી રાખવા એની ચિતાએ વિચારા અને છેવટે એ વૈભવ જાય અથવા છેાડવા પડે ત્યારે થતી {મય સ્થિતિ વિચારશ.
એ સર્વથી જરા પર થઈ, સામાન્ય દુન્યવી ખ્યાલેાથી જરા ઊંચા આવી, ઘેાડા વખત માટે પણ એનાથી પેાતાની જાનને અલગ રાખી ચિતવી જોશેા તેા એ વૈભવની ઉત્પત્તિ, સ્થિતિ અને રક્ષણુમા પડેલા પ્રાણીઓ જાણે કૅફ કરી, ઊ માથુ′ રાખીને મળ્યા જ રહેતા હોય એમ જરૂર લાગશે. એ સ્થિતિથી એમની સર્વ કાર્યપ્રવૃત્તિ તરફ તમને કરુણા આવશે, તમને એના ઉજાગરા, દાડાદોડ અને પરસેવા તરફ ગ્લાનિ થશે અને અ તે એના સ ખ ધના જિયાત છૂટકારા અથવા છોડાવવાના પરિણામ તરફ તમને અતરથી દયા આવશે. આવા કરુણાભાવ થાય અને એનો પ્રતિકાર કરવાના વિચાર થાય તે મહાન છે, ભવ્ય છે, દિવ્ય છે અને સગ્રહેવા ચાગ્ય છે.
ઉપર વણુબ્યા તે ઉપરાંત ખીજા અનેક પ્રસગા દુનિયામાં પ્રાપ્ત થાય છે, પણ આ પ્રાણીમાં વાસનાના સસ્કાર એવા જામેલા હાય છે કે એ તેા વસ્તુઓ ને ઘરબાર સાથે મડાગાંઠ ખાંધે છે અને એ વસ્તુએ કેાઈક દિવસ પણ છેાડવી પડશે એમ માનતા જ નથી અને કાઈ તેવુ સૂચવે તે તેને અપશુકન ગણે છે. આ સર્વ કરુણા ઉત્પન્ન કરે તેવી સ્થિતિ છે. આ વિચારણા એ કરુણાભાવનુ મૂળ છે, એના પ્રતિકારના પ્રસગેા વિચારવા એ માધ્ય છે, ૪ ૨. વ્યાકુળતાના નીચેના પ્રસંગેા વિચારે
-