________________
કરુણાભાઈની
૪૩૫ ૧. સજજન બધુઓ ! અંતકરણના ઉલ્લાસપૂર્વક ભગવાનને ભજે, તમે પૂર્ણ આન દથી ભગવાનને ભજે. એ ભગવાન કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર કરૂણાવાળા છે અને એમને શરણે આવેલાનું રક્ષણ કરનારા છે. એવા ભગવાનને ભક્તિથી ભો
૨. (તમારા) મનને છેડે વખત સ્થિરતામાં સ્થાપન કરીને જિનાગમનો સ્વાદ ચાખો અને આડાઅવળા માર્ગોની રચનાથી તમારુ વિચાર–વાતાવરણ વિકાર પામી જાય છે તે વિચારણને નુકસાન કરનાર અને અસાર સમજીને તેનો ત્યાગ કરો.
૩. હિતાહિત ન સમજનાર ગુરુ (ધર્મોપદેશક) જે સાધારણ અથવા મ દબુદ્ધિવાળા પ્રાણીને ભ્રમમાં નાખી દે છે તેનો ત્યાગ કરવો ઘટે. સદ્ગુરુ-મહાત્માનું વચન એક વાર પણ સારી રીતે પીધુ હોય તો લીલાલહેર વિસ્તારે છે. તે
૪ ખોટા અભિપ્રાયના અધિકારરાશિથી જેની આંખે અ જાઈ ગઈ હોય એવાને તું માર્ગસંબધી સવાલો શા માટે પૂછે છે? પાણીની ગોળીમાં દહીની સમજણથી , તારી રવઈને શા માટે નાખે છે?
પ. પ્રાણીઓના મનને અકુશ વગર છુટુ મૂકી દીધું હોય તો તે અનેક પ્રકારની પીડા -ઉપાધિઓ કરી મૂકે છે એ જ મનને જે આત્મારામની વાટિકામાં રમણ કરતુ અને શકા વગરનુ કર્યું હોય તો તે એક્રમ સુખોને આપે છે.
૬. અનાદિ કાળના દેરત થઈ પડેલા આશ્રો, વિકથાઓ, ગીરો અને કામદેવને તુ તજી દે અને સ વરને તારો મિત્ર બનાવ. ખરેખર, આ સાચેસાચું રહસ્ય છે.
૭. આ સ સારરૂપ મહાઅરણ્યમાં પાર વગરના વ્યાધિઓના સમૂહને શા માટે સહન કરે છે ? જિનપતિ નામના વૈદ્યરાજ જે જગતની ઉપર ઉપકાર કરી રહ્યા છે તેને અનુસરો.
૮. વિનયે કહેલું વચન જે ચોક્કસપણે ભવિષ્યમા (તમારા) હિતની રચના કરનાર છે તેને એકવાર બરાબર સાભળો અને અનેક પ્રકારના પુણ્ય અને સેકડો સુખની સાથે અનુસંધાન કરી આપનાર શાંતસુધારૂપ અમૃતનું પાન કરે
૬ વરિત છોડે, તજો મન કામદેવ, સ્પર્શેન્દ્રિય રાગ સાવર સવની શાનદીને મિત્ર છુ નક્કી, Curtainly છ સર્વાસ તમે કહો છો-ખો છો દાન્તાર જગલ, અરણ્ય, અદ્ર વ્યાધિ નિરવ સમૂહ સહિત અપાતિ,
કરેલ માત્ર ઔષધ કન્નાર, વૈદ્ય ૮ ઇજ અદ્વિતીય અથવા એકવાર વિનયોતિ વિનયે કહેલું નિયત ચેસ, નિશ્ચિત સુઝત પુણ્ય, સદાચરણ
સપાન આત્મા સાથે સોજન રચયત કરે, એ, બનાવે