________________
કરુણાભાવના
૪૩૩
૨. પ્રથમ તો ખાવાપીવાની વસ્તુઓની પ્રાપ્તિ કરવાની ઈચ્છા કરવામાં પ્રાણીઓ આકુળ
વ્યાકુળ રહે છે, ત્યાર પછી કપડાં લેવા, ઘર બધાવવાં, ઘરેણું ઘડાવવાની બાબતમાં વ્યગ્ર રહે છે, ત્યાર પછી લગ્ન-વિવાહ સ બ ધમાં, પછી સતતિની પ્રાપ્તિની બાબતમાં અને સાથે મનપસદ ઈદ્રિયોના ભોગો મેળવવાની અભિલાષાઓ કરવામાં વ્યાકુળ રહે
છે – આમાં મનની સ્થિરતા ક્યાથી મેળવે? ૪ ૨. લાખ (સારા કે ખરાબ) ઉપાયો કરીને આ પ્રાણી જેમ તેમ સહજ વૈભવ મેળવે છે
અને પ્રાપ્ત કરીને પૂર્વ કાળના સંસ્કારના લાબા અભ્યાસથી તે જાણે સ્થાયી જ હોય એમ ધારીને તેની સાથે હૃદયને જડી દે છે, તેની સાથે પાકી ગાઠ પાડી દે છે, પર તુ દુષ્ટ ચિત્તવાળો શત્રુ અથવા રેગ અથવા ભય અથવા ઘડપણ અથવા તે વિકરાળ
કાળ (મરણ) એ સર્વની ઉપર અણધારી રીતે ચિતી ધૂળ ફેરવી દે છે. જ રે, કેટલાક પ્રાણીઓ બીજાની સાથે સ્પર્ધા–હરીફાઈ કર્યા જ કરે છે, કેટલાક કોધથી બળી
ઝળી જઈ પોતાના હૃદયમાં અદર અ દર મત્સરભાવ (ઠેષ–અસહનવૃત્તિ) રાખ્યા કરે છે, કેટલાંક પૈસા ખાતર, સ્ત્રી ખાતર, ઢોરઢાખર ખાતર, જમીન ખાતર કે ગામ, નગર વગેરેની ખાતર નિરકુશપણે મેટી લડાઈ માડે છે, જગ જમાવે છે, કેટલાં યે લેભની ખાતર દૂર પરદેશમા રખડપાટી કરીને ડગલે ને પગલે આપદાઓને વહોરી લે છે આ વિશ્વ-દુનિયા તે સેકડા ઉદ્વેગો, આપત્તિઓ અને દુ થી વ્યાકુળ થઈ ગયેલ છે.
આમાં આપણે તે શું કરીએ અને શુ બેલીએ ? ઘ છે: (પ્રાણી) પિતાના હાથથી ખાડો ખાદીને પોતાની જાતે જ તે ખાડામાં એવી રીતે
ઊંડે ઊતરે છે કે તેમાથી બહાર નીકળવાની વાત તો દૂર રહી, પણ એમાં વધારે ને
વધારે ઊડા પતનની બાબતથી પણ તે વિરામ પામતો નથી. રુ ૧, પ્રાણીઓ નાસ્તિક વગેરે વાદોની રચના કરીને પ્રમત્તભાવનું પોષણ કરે છે અને દથી બળેલાળેલા રહીને નિગોદ વગેરેમાં ઊતરી જઈને અપર પાર દુ ખાને,
અહાહા ! સહન કરે છે ૪ . જે પ્રાણીઓ હિતને ઉપદેશ સાંભળતા નથી અને ધર્મના એક અને મનથી પણ
સ્પર્શતા નથી – સ્વીકારતા નથી, તેમના વ્યાધિઓ કયા ઉપાયથી દૂર કરવા? તેમને માટે
તે આ એક જ ઉપાય છે છે ૭. એવી રીતે પારકાના દુખોના નિવારણનો ઉપાય જે પ્રાણી પિતાના મનમાં ચિતવે છે
તે વિકાર વગરનું અને ભવિષ્યમાં મહાકલ્યાણ કરનારુ સુખ પ્રાપ્ત કરે છે
૫૫.