________________
૪૯
પ્રમાદભાવનાવાળાને વય કે લિગ ઉપર લક્ષ કદી જતુ નથી. અમુક પ્રાણી વયમા નાના છે કે મેટા, અથવા તેણે અમુક પ્રકારના વસ્ત્ર પહેર્યા છે કે નહિ કે હાથમાં અમુક ચીજો રાખી છે કે નહિ કે કપાળ પર અમુક ચિહ્ન કર્યું છે કે નહિ એ એની દૃષ્ટિમર્યાદાને વિષય ન હેાય. એનુ ધ્યાન તે ગુણુ તરફ જ હોય, ગમે તે વય કે ગમે તે લિગ હોય, એ તા જ્યાં ગુણ જુએ ત્યા નમન કરે અને ખહલાવવા અનેકવિધ પ્રત્યેાગા કરે. આ વિશાળતા ભવ્ય છે, સ્પૃહણીય છે, વિકાસને માગે ખૂબ સહાયક છે. ગુણના સખ ધમા એક વાર્તિકમાં કહેવામાં આવ્યુ છે કે-‘મુળા ઝુળજ્ઞેવુ શુળ મન્તિ, તે નિર્ગુણ પ્રાવ્ય મન્તિ ટોપઃ ।' ‘ગુણ્ણા ગુણુ જાણુનારમા ગુણુરૂપે પરિણામ પામે છે, તે જ ખાખતા નિર્ગુણીને પ્રાપ્ત થતા દોષરૂપ થઈ જાય છે.' આ વાતમા ખૂબ રહસ્ય છે. આપણે જે દૃષ્ટિએ જગતને નિહાળીએ તેવી સૃષ્ટિ આપણને દેખાય છે. આ મુદ્દા પર આપણે ઉપર સહેજ વિચાર પણ-કર્યો હતા. નદીના સુદર મીઠાં જળ સમુદ્રમા જાય ત્યારે ખારા થઈ જાય છે આમા સ સ દોષ કેટલુ કામ કરે છે તેનુ દૃષ્ટાન્ત સમજાય છે. શત્રુ જયા નદી મૂળમા બહુ મીઠી છે, પ્રવાહે મીઠી છે, પરતુ તેમા ગાગડીએ નામની નદી ભળે છે ત્યારથી તે ખારી થઈ જાય છે મતલખ એ છે કે-ગુણુ જાણુનાર, ગુણુને ઓળખનાર, ગુણની પિછાન કરનાર ગુણને ગુણ તરીકે એળખે છે અને તે જ ખાખતા નિર્ગુણી પાસે જાય છે ત્યારે તેમાથી તે દાષા તારવે છે.
પ્રમાદભાધનાં
'
1
આપણે તે પાપકાર કરનાર, ઉદારતા ધરાવનાર, સેવા કરનાર, સમાજ-ઉદ્ધારના કામ કરનાર, દુ ખાઈ ઓછાં કરવાના પ્રયત્ન કરનાર, ધર્મોપદેશદ્વારા અતર ગવૃત્તિ સુધારનાર અને અહિંસા તથા સત્યના પયગામ પહેાંચાડનારના શુષ્ણેા ગાવા, તેને માટે તેનુ બહુમાન કરવુ' અને તે વિકાસ દુનિયામાં વિસ્તરે તેટલા માટે ઇષ્ટ પ્રયત્ન કરવા. અહી એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે આખી દુનિયાને સુધારવાના આપણે સેાદા (કેન્ટ્રેકટ) કર્યો નથી, પણ જ્યા ગુણુ દેખાય ત્યા પ્રશસવા અને ન દેખાય ત્યાં મૌન રહેવા તા જરૂર ખ ધાયા છીએ. ખ ધાયા છીએ એટલે જો આપણે આપણા આત્મવિકાસ સાધવા હોય તેા તેમ કરવુ એ આપણી આપણા તરફની ફરજ છે.
કેઈ સ તપુરુષ હાય, આધિ-ઉપાધિ–રહિત હાય, સ’સારખ ધનને છેડી આનદ માણુતા હેય – એના ત્યાગની, એના વનની, એની સત્યપ્રિયતાની પ્રશંસા કરીએ ત્યારે અ તરાત્મા કઈ દશા અનુભવે છે? ત્યા કેટલી શાતિ થાય છે? કેવા વિલાસ થાય છે ? કેટલા તેજ પુજ જણાય છે ? આ વિચારીએ એટલે ગુણુદૃષ્ટિ આવે છે અને એવી દૃષ્ટિ આવી ગઈ એટલે તે પછી ઉત્તરાત્તર વીતરાગભાવમાં પણ પ્રમાદ થાય છે અને જે ભાવના પ્રમાદ થયે ત્યા પહેાચવાનુ લક્ષ્ય થાય છે. લક્ષ્ય નિણીત થયુ એટલે તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન થાય છે અને પ્રયત્ન શરૂ થતા સાધનાની શે!ધ થાય છે. સાધના મળતાં જે આજનુ સાધ્ય હોય તે આવતી કાલનુ પ્રાથમિક પઢચલન અને છે. આ રીતે પ્રમાદભાવ સાધ્યપ્રાપ્તિના માર્ગ સરળ કરી આપે છે.