________________
૪૨૮
શાંતસુધાસ
ત્યા રાજી રાજી થઈ જાય છે, એના હૃદયની અદર આનદ થઈ આવે છે. એની એને ઊર્મિ એ થાય છે અને એ વ્યક્ત કર્યા વગર એ હૃદયને ખાલી કરી શકતો નથી. ગુણમા ા અનેકને સમાવેશ થાય છે, એ પ્રત્યેકમા વળી તરતમતા હેાય છે અને પ્રત્યેકનુ સ્થાન વિકાસક્રમમાં જુદુ જુદુ હાય છે, પણ નાના માટેા પ્રત્યેક ગુણ પ્રમાદને પાત્ર છે અને ભૂખ મા આપે તેવા છે.
પ્રમેાદભાવના અન્યને અનુલક્ષીને કરવાનો છે. એક પાપકારી માણસનુ દૃષ્ટાત લઈ તેની પ્રશ સાકરીએ ત્યારે મનમા જે અવર્ણનીય આનદ થાય છે તે અનુભવગમ્ય જ છે. એ ગરીબેટ માટે, જરૂરિયાતવાળા માટે રાતિદવસ જે અગવા ખમતા હાય અને અનેક પ્રકારની ઉપાધિતુ દુ ખ ઓછુ કરાવવા કે દૂર કરાવવા યત્ન કરતા હેાય તેના વિચાર કરતાં આત્મા ઉન્નત દશા અનુભવે છે. એના કામા કાઈ ક્ષતિ હાય તેા એ વિચારવાનુ આપણુ કામ નથી, એને પર–સેવા કરવામા કાઇ હેતુ હશે એમ ધારી લેવુ એ આપણી નિર્મળતા અથવા અદર રમી રહેલ ઇંર્ષ્યા સૂચવે છે. એ આપણુ કામ નથી, એ આપણું ક્ષેત્ર નથી, એ આપણા વિષય નથી આપણે તેા જે કેાઈ પરાપકાર કરનાર હાય તેને પ્રશસીએ અને તેમ ન જ અને તેમ હેાય તેા ચૂપ રહીએ, પણ પર–સેવા કરનારની નિંદા કે દાષારોપણમા તા કદી ભાગ ન જ લઈ એ
આ પ્રમાદભાવના લખતા દોષ પર કાઈ ન લખાય તે સારુ. ગુણુ જોઈ પ્રશસા કરવી, આનદમગ્ન થવુ એ દૃષ્ટિએ લખવાના જ વિચાર હતા. તરફ ધ્યાન અતિ અનિવાર્ય હાય ત્યાં જ ખેચ્યુ છે
ખરી પ્રમેાદભાવનાવાળાને ભારે મજા છે. એના વિશાળ હૃદયમા આ દુનિયામાં પ્રકાશ જ દેખાય છે એ જનાવરમા, પક્ષીમાં, જળચામા અને નાનાં જ તુએમાથી પણ ગુણ શેાધી શકે છે અને તેને ખહલાવે છે સાધારણ રીતે દુખ, દ, શેક અને આપત્તિમય અસાર સસારમાં ગ્લાનિના પ્રસ ગેા વધારે હેાય છે, પણ પ્રમેાઢવાળા ચિત્તને તે એમા પણ આનદ જ હાય છે. એનુ ધ્યાન જ ગુણ શેાધવા તરફ હાય છે અને “જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ” એ ન્યાયે એ તે જ્યા જુએ ત્યા એને ગુણ જ દેખાય છે
જેવા અને ગુણુ સહેજ દુર્ગુણ
પ્રમેાદભાવના કરનારમા સહનશીલતા ગુણુ એટલેા વધી શકે છે કે એનુ વિશ્વખ ધુત્વ મત્રીભાવનાને એના ઉત્કૃષ્ટ આકારમા રજૂ કરે છે એ પ્રત્યેક ધર્મ કે સ પ્રદાયમાથી વિશુદ્ધ તત્ત્વ શેાધી તેની પ્રશંસા કરે છે, એ પ્રત્યેક ક્રિયામાથી રહસ્ય શેાધી તેને લાભદાયક પ્રકાશ પ્રાપ્ત કરે છે, એ મહાતાફાની વિષયી કે વ્યસની પાસેથી પણ તત્ત્વ શેાધી શકે છે અને એ તત્ત્વગવેવી થઇ આત્મવિકાસ વધારતા જ જાય છે.
પ્રમેાદભાવિત આત્માને ધરાગ ખૂખ હાય છે. એ કાઈ ધર્મ કે પ થની કદી નિદા તે ન જ કરે, પણ તેમાથી એ સત્ય તારવે, સૃષ્ટિબિન્દુએ સમજે અને પાતે ખૂબ વિકાસ પામતે જાય. સાથે અન્યને આદર્શ દૃષ્ટાન્ત પૂરુ પાડતા જાય.