________________
ઉપસંહાર : પ્રદ
પ્રદ’ શબ્દમાં જ ચમત્કાર રહેલો છે. પ્રાણીમાં જે સહેજ પણ ગાશીય કે ઓજસુ. હોય તો એને “પ્રમોદ શબ્દ બેલતા અંદર એક પ્રકારની વિશુદ્ધ લાગણી થયા વગર રહે નહિ.
પ્રમોદભાવનામાં ગુણચિન્તન, ગુણપ્રશંસા, ગુણસ્તવન, ગુરુમહિમા અને ગુણગાનની વાત છે. ગુણસ બંધી આખુ તત્ત્વજ્ઞાન બહુ સંક્ષિપ્ત શબ્દોમાં આ લેખકમહાશયના સમકાલીન તત્વજ્ઞાની શ્રીમદ્યશોવિજય ઉપાધ્યાયે દેવપાપાનકની સઝાયમાં રજૂ કર્યું છે. એ પ્રત્યેક પાપસ્થાનકની સઝા એક એક ગ્રથ જેવી છે તેમ જ સૂત્ર જેવી છે, ચાવી જેવી છે ગુણનું રહસ્ય ત્યાથી સમજી લઈએ. તેઓશ્રી કહે છે કે
નિણ તે ગુણવંત ન જાણે,
- ગુણવંત તે ગુણ છેષમાં તાણે. લાલન આપ ગુણી ને વળી ગુણરાગી.
જગમાં તેહની કીરતી ગાજી. લાલન, રાગ ધરી જે જીહા ગુણ લમીએ,
નિર્ગુણી ઉપર સમચિત્ત રહીએ.લાલન ભવથિતિ ચિંતન મુજસ વિલાસે,
ઉત્તમના ગુણ એમ પ્રકાશે. લાલન આ મહાન સૂત્રો છે, અર્થાતરન્યા છે, વિશિષ્ટ અનુભવનાં પરિણમે છે. એના પર ખૂબ આકર્ષક વિવેચન મુરબ્બી કુંવરજીભાઈએ કર્યું છે તે તેમના શબ્દોમાં જ ઉતારી લઉં છું
“જગતમાં બે પ્રકારના મનુષ્ય હોય છે ગુણી અને નિર્ગુણી તેમાં જે પોતે જ નિણી હોય છે તે તે બીજાને ગુણી દેખતો જ નથી. કપટી માણસ બીજા સરલને પણ કપટી જાણે છે. પાપી માણસ બીજને પાપી જાણે છે દુરાચારી માણસ બીજાને દુરાચારી ધારે છે લપટ માણસ સાધ્વી સ્ત્રીને પણ કુલટા ધારે છે આ પ્રમાણે જગતપ્રવૃત્તિ છે તેમાં કાઈ આશ્ચર્ય થાય તેમ નથી, કારણ કે જેવું પિતાના અતરમાં હોય છે, તેવુ જ બહાર દેખાય છે, પણ આશ્ચર્ય તે તેમાં થાય છે કે પોતે ગુણી છતા પણ કેટલાક એવા ઈર્ષાયુક્ત સ્વભાવવાળા હોય છે કે બીજાના ગુણને જોઈ શકતા નથી, સહન કરી શકતા નથી, અન્યથી થતી કેઈની પ્રશ સા સાભળી શકતા નથી, તેથી તેના ગુણમાં મિથ્યા દેષારોપણ કરીને પિતાના હૃદયમાં રહેલે ઠેષ પ્રકટ કરે છે. ખરે સુજ્ઞ તે તેને ભાવ તરત જ સમજી જાય છે અને તેના ગુણીપણામાં આ માટી ખેડ છે એમ વિચારી હૃદયમાં ખેદ પામે છે. શાસ્ત્રકાર આવા ગુણીની પ્રશ સા કરતા નથી તે તે કહે છે કે-જે ગુણી અન્યને ગુણના રાગી હોય, પિતાના વિશેષ ગુણ કરતા પણ અન્યના સામાન્ય ગુણની-અલ્પ ગુણની કિ મત વધારે આક્તા હોય, શુદ્ધ