________________
શાંતસુધારસ
માન પામવા ગ્યને માન મળે એ તે ઘણુ ઠીક થયું કહેવાય દેશહિત કે સઘહિતના કામ કરનારને માન મળે તે ચેાગ્ય જ છે એના આપેલા ભાગે! અને લીધેલ તસ્ક્રીના એને ખલા મળે છે. એ તે બહુ સારી વાત થાય છે
૪૨૦
આવી રીતે અન્યને પારકાને અધી ખાખતા વિષે સવળેા અર્થ લે, એની સારી ખાજુ ઉપર વિચાર કર અને એની ઊજળી ખાજુની પ્રશ સાકર આ પ્રમાણે કરવાથી એના સુકૃત્યને પણ તને ઉપર જણાવેલા નિયમ પ્રમાણે કઇક ભાગ જરૂર મળશે.
આપણે જગતમા શુ જોઈએ છીએ ? ઘણા દુખનેા વિષય છે પણ સાચી વાત છે કે કોઈ દાન કરે તેા લેાકેા તેમા દૂધમાંથી પેારા શેાધશે, એને અમુક આશય હતા એવી વાતા કરશે અને સુદર શરીરમા સાચુ-ખાટ્ટુ છિદ્ર શેાધી કાઢી ત્યા ચચુપ્રહાર કરશે. પ્રમાદભાવનાવાળા તે એ માર્ગે જાય જ નહિ પરના મનમા શુ હશે તે કલ્પવાને વિચારસરખે પણ ન કરે. એ તેા ત્યાગ અને સમર્પણુના દૃષ્ટાન્તા જુએ એટલે ગુણુદૃષ્ટિએ હર્ષ ઘેલા થઈ જાય
માન આપવા ચેાગ્યને એ જ્ઞાતિ, વય કે દેશને તફાવત ન રાખતાં માન આપે, સાચા ગુણ જુએ ત્યા એ ચેાગ્ય રીતે પેાતાના હૃદયસત્કાર જાહેર કરે અને એ રીતે પારકાના સુકૃતમાં ભાગ પડાવે. છતા પારકાને તેા જે લાભ થવાના હોય તે જ અને તેટલે જ થાય એ ખૂબીની વાત છે. આ પ્રમેાદ કરનારના લાભ એ મૂળ કાર્ય કરનારના લાભમાંથી નીકળતા આવતા નથી, પણ એ સ્વતંત્ર છે અને એ પ્રમેાદમાથી જ જાગે છે
દુનિયાની સારી ખાજુ જોનારને સારુ જ મળ્યા કરે છે.
૩. હવે પ્રમેાદ કરવાના કેટલાક પ્રસગે રજૂ કરે છે જે મહાત્માપુરુષાના મનમાંથી રાગ, દ્વેષ ને મેહના વિકાર નીકળી ગયા હેાય છે તેનુ નામ અમે વાર વાર જપીએ છીએ વીતરાગ પરમાત્માથી માડી જેવા જેના વિકારા નાશ પામ્યા હૉય તેના નામ પ્રમાદપૂર્વક વારવાર લઈએ છીએ એ નામેા લેવાથી એમના ગુણા તરફ રાખ થાય છે અને આપણી ભાવના આદર્શ સ્થાનને પામે છે.
જે પાપકારી પુરુષ! જગત ઉપર ઉપકાર કરી રહ્યા છે તેઓનાં નામેા જપીએ છીએ. જગડુશા જેવા દુષ્કાળઉદ્ધારકા અને આ સમયમાં ઉદ્દભવતા અનેક મહાપુરુષા પાતાની તતને વિસારી દઈ જગત પર અનેક જતના ઉપકાર કરે છે તે પ્રશ સાપાત્ર છે કેાઈ ગુલામગીરીને નાશ કરવા મથે છે, કોઈ ગરીબેાના કગાળ મકાનાને બદલે સાદા સસ્તાં મકાન પૂરું પાડવાનુ કામ કરે છે, કેાઇ શારીરિક વ્યાધિ દૂર કેમ થાય તેને લગતા પ્રયાગા ફરે છે, કાઈ જગતની શાતિ માટે પ્રયાસ કરે છે એવા અનેકવિધ ઉપકારકેાના નામે અમે વારવાર લઈ ને અમારી જાતને કૃતાર્થ કરીએ છીએ. અસાધારણુ સાહિત્ય તૈયાર કરનાર, દુખ દૂર કરનારી શેાધેા કરનાર, ધર્મોપદેશ કગ્નાર, સગુણત્વને પ્રકાશ કરનાર સર્વ ઉપકારી છે, સના નામેા પ્રભાતમા લેવા ચેાગ્ય છે, એમા જાતિ કે ધર્મોની મર્યાદા ન હાય.