________________
શાંતસુધારસ
આટલા ગુણા ગ્ર થકર્તાએ નામ આપીને લખ્યા છે. માર્ગાનુસારીના પાંત્રીશ ગુણ્ણા શાસ્ત્રકારે વર્ણવ્યા છે એમા પ્રામાણિકપણુ, ન્યાયસ પત્ત્ત વિભવ એ મુખ્ય સ્થાનકે છે. એક એક ગુણુ પ્રશંસાને પાત્ર છે. પ્રમાદભાવનાભાવિત ચેતન અન્યના ગુણને જ જુએ છે. એ સમ્યાધ વગરના પ્રાણીમા પણ ગુણા જુએ એટલે એનુ હૃદય તેા નમન કરે છે. એને રસ્તે ચઢેલા જોઈ એને આનદ થાય છે. કાઈ માટી રકમની ચેાગ્ય સખાવત દુનિયામાં હું ખ -દર્દો દૂર કરવા માટે આપનારની હકીકત સાભળે કે તરત જ એ આન દેાિર કાઢે છે, એને લેાકેાના જ્ઞાનપ્રસાર માટેના પ્રયત્નામા પ્રકાશ દેખાય છે અને જ્યા જ્યાં નમ્રતા, દયાળુતા, સમતા, ધીરતા આદિ સદ્ગુણુ જેવામા કે જાણવામા આવે ત્યા આન ઃ આન ઇમય વાતાવરણુ દેખાય છે
૪૧૬
પ્રમાદભાવના પ્રાણીમાં કેટલી વિશાળતા ઉત્પન્ન કરે છે અને ગુણાનુરાગ કેટલેા ગુણિયલ અને ગુણાક બનાવે છે તેની પરાકાષ્ઠાનુ આ દૃષ્ટાંત છે. આમા વગર સફેાચની વિશાળતા છે અને એ ખરુ જૈનત્વ છે
અત્યાર સુધીમા જ્યાં જ્યા ગુણુદન થયા ત્યા ત્યા પ્રશ સા કરી એના સ્થાનકે વ્યક્તિની વિચારણા કરતા ગુણપક્ષપાતની ભવ્યતા સ્પષ્ટ થાય છે. આ વાત ખૂબ વિચારવા ચેાગ્ય છે અને એનાં રહસ્યદર્શીનમાં જૈનત્વની ખરી ચાવી સાંપડે છે
ર્ચે ૬. આટલા માટે પ્રેરકભાવે જીભ, કાન અને આખાને ઉદ્દેશીને કહે છે કે હે છમ! ભાગ્યવત પ્રાણીઓના સુચરિત્રો ખેલવામા અથવા તેમના ગુણુગાન કરવામા તુ સજ્જ થા. તારી પ્રાપ્તિનુ પરમ રહસ્ય મહાત્માઓના ગુણુસ્તવનમાં છે કાનને ભલામણ કરે છે કે અન્ય સદ્ગુણુશાળી મહાપુરુષેાના કીર્તિ સ્તવન સાંભળવાની ખાખતમા રસિક અને કપ્રાપ્તિને એ સાચા લાભ છે અને શ્રૃખ મજા આપે તેવા એ પ્રસંગ છે અને આખાને ભલામણ કરે છે કે અન્ય પ્રાણીને યાન્ય રીતે માટી સપત્તિ પ્રાપ્ત થઈ જાય એ જોઈ ને તુ આનંદ પામ
સસારમા ખરા લાભ આ છે. સાધારણ રીતે અન્યની મહત્તા જોઈ તેને ઉતારી પાડવાનુ કાર્ય જીભ કરે છે, કાન એ પ્રશંસા સાંભળવા રાજી નથી હેાતા અને પાક સહન કરવાની તાકાત બહુ અલ્પ પ્રાણીમાં હાય છે આ વિચારા પુસ્તક્રિયા નથી, પણ વસ્તુત: અનુભવસિદ્ધ છે. મનુષ્યસ્વભાવને અભ્યાસ કરનાર આ ખાખતની સાક્ષી પૂરી શકે તેમ છે. વાત નાની દેખાય છે, પણ ખાસ મહત્ત્વની છે અને ખાસ કન્ય હાઈ ગુણુની સન્મુખ કરનાર છે. આ અસાર સુસારમાં આપણે ક્યા ઘસડાઈ જવાના છીએ તે જાણતા નથી અતિ અલ્પ જીવનમાં પણ જે આટલી વિશાળતા કેળવીએ તે વિકાસક્રમમા કાઈક ઊંચા આવીએ. પરના નાના સરખા ગુણને પણ ખહલાવતા શીખીએ તે આપણા મા જરૂર સરળ થાય. આ જીવનનુ મુખ્ય ફળ જીમ, કાત અને આખાના સદુપયાગમા છે. એ અતિ ગૌરવશાળી હકીકત એના વાસ્તવિક આકારમા સમજવા ચેાગ્ય છે.