________________
૪૧૪
શાંતસુધારસ
પણ પાર ગત હેાય છે, દનના અભ્યાસી હેાય છે, તત્ત્વજ્ઞાનના રસિયા હૈાય છે અને છતા ઉપદેશને પ્રસંગ પૂરા થતા ‘ગિરિગહન-ઝુહાગદ્દાર'મા ચાલી જઈ ત્યા ચેતનામને ધ્યાવતારા હાય છે
આવા મહાત્મા પુરુષા જગતમા જિનપતિના શાસનને ખૂબ દીપાવે છે એવા મહાત્યાગી, તપસ્વી, શાત ચેાગીએની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. એથી વિશાળ હૃદયવાળી જગદુદ્વારસિક મહાવ્યક્તિઓને અ તરના અનેક અભિનદન હૈ! ! ! !
આ રીતે નિત્થાની કેવી વિશિષ્ટ સુવાસ હાય છે તે ખૂબ વિચારવુ અને એવા ” પ્રસાદિત મહાવિશાળ આત્મધન ધરનાર થવાની ભાવના રાખવી તેમ જ જે તેવા હાય તેને માટે ખૂબ પ્રમાદ ધરવા.
:
આ Àાકમા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુના સમાવેશ થાય છે. એ પ્રત્યેકના ગુણો વગેરે અન્ય ગ્રથાથી જોઈ લેવા
૬ ૪, પ્રમાદભાવનાવાળા પ્રાણી અમુક વજ્ર કે વેશથી મર્યાદિત હાતા નથી. એ જ્યા ગુણુ જુએ ત્યા રાજી રાજી થઈ જાય છે એ અમુક વર્ગની જ પ્રશસા થાય એવી મર્યાદા ખાધતે નથી ગુદૃષ્ટિવાળાની હૃદયવિશાળતા કેટલી હાય છે તે તુરતમા જ જોવામા આવશે
ધર્મ ભાવનાને પરિચય કરતા આપણે દાન, શીલ, તપ અને ભાવનેા મહિમા સમજ્યા છીએ (જુએ પૃ ૧૨ થી ૧૬) અભયદાન, સુપાત્રદાન, અનુક પાદાન, ધર્મપિગ્રહદાન, કીર્તિદાન વગેરે દાનના અનેક પ્રકાર છે શીલનેા અર્થ સકુચિત અને વિસ્તૃત એ પ્રકારના છે. સ કુચિત અર્થમા દેશથી કે સથી બ્રહ્મચર્ય અને વિસ્તૃત અર્થમાં સાવદ્યયેાગનુ પ્રત્યાખ્યાન આવે છે એ ખીજા અર્થ પ્રમાણે ખાર ત્રતે મુખ્યત્વે ધ્યાન ખેચે છે. (તપના ખાર પ્રકાર માટે અગાઉ જુએ) જ્ઞાનાદિ ગુણના ધારણ કરનાર માટે ભક્તિ, તેનુ કાર્ય કરવાની ઈચ્છા, તેમના સુખની ચિતા અને સસારની નિદા એ ભાવના કહેવાય છે (આદીશ્વરચરિત્ર, પૂર્વ ૧ ૩, લેા. ૨૦૦-૧)
એ ચાર પ્રકારને ધર્મ પાળનાર ગૃહસ્થને ધન્ય છે. તે અવસર આવે ત્યારે માટી રકમેાના દાન કરે છે, પરસ્ત્રી સામે પણ જોતા નથી, યથાશક્તિ તપ-ત્યાગ કરે છે અને નિત્ય ભાવનાશીલ રહે છે એ ચારે પ્રકારના ધર્માં કરવામાં તેએને ખરી શ્રદ્ધા હોય છે અને તે શ્રદ્ધા જ્ઞાનથી સમુચિત થયેલી હેાય છે એનામાં વિચારશક્તિ તેમજ પૃથક્કરણુશક્તિ ખીલેલી હાય છે. એનામા વિવેક જાગેલા હાય છે, એની શ્રદ્ધા પુષ્ટ અને નિશ્ચળ હાય છે અને તે અ ધ અનુકરણ ઉપર નહિ પણ વિશાળ સમજણુ અને પ્રકાશ પર રચાયેલી હેાય છે આવી શ્રદ્ધાપૂર્વક સમજણુ-વિવેકથી એ ચારે પ્રકારના ધર્મને આચરે છે, એનામા ‘શ્રુતસમુચિત’ શ્રદ્ધા હેાવાથી એ સર્વ પ્રકારે પ્રશસાપાત્ર છે અને એનુ સાષ્ય ગુણુપ્રાપ્તિ હેાવાથી એ