________________
[ ૩૮ ]
વૈશાખ શુક્ર પાચમે પૂરી કરી છે એ ગ્રથની શહાદતમા ૧૦૨૫ આધારા અન્યાન્ય ગ્રંથેામાથી મૂકેલા છે એટલે કાળી સુધી એટલા ખધા ગ્રંથા સાથે લઇ જવામા આવે અને ત્યા અભ્યાસ સાથે ચરચના પણ થાય એ ખનવાજોગ નથી અભ્યાસકાળમાં ગ્રંથચના લગભગ અશકય ગણાય અને કદાચ અસાધારણ બુદ્ધિવંભવવાળા એવી અશકચ વાતને શકય મનાવી શકે, તે પણ લેાકપ્રકાશ જેવા ગ્રંથની રચના તે અશકય જ ગણાય. એને માટે શાતિ અને સ્થિરવાસ જોઈ એ, નજરસન્મુખ પુસ્તકભ ડાર જોઇએ અને નવીન અભ્યાસ કરવાની ખાખત ન જોઈએ એ સર્વે વિચારતા વિનયવિજય મહારાજને કાશીને અભ્યાસ અથવા તે તેમને શેવિગ્ટય મહારાજ સાથે રહી કાશીમા અભ્યાસ બનવાોગ લાગતા નથી. શ્રી વિનયવિજય વૈયાકરણી અને આગમાભ્યાસી હતા, યશેાવિજય મહારાજ તાર્કિક હતા તેથી પણ એ વાતને અહુ મેળ ખાતે નથી.
આ સુજશવેલીભાસમાથી ખીજી કેટલીક હકીકત પ્રાપ્ત થાય છે તેની વિચારણા તત્સમયના કતિહાસની વિચારણામા થશે. અત્રે તે એના વિનયવિજયજી ઉપાધ્યાયના ચરિત્ર પૂરા ઉપર્યેાગ કરી લીધે
લેખકમહાત્માના જીવનપ્રવાહ—
શ્રી વિનયવિજય ઉપાધ્યાયને જીવનઇતિહાસ કાઇ પણ મળી શકતા નથી અથવા લગભગ નહિવત્ મળે છે એમ ઉપર જણાવ્યુ છે, છતા તેમણે જે કૃતિએ કરી છે તેના સમય વિરતા તે પચ્ચી તેમના જીવનપ્રવાહ કેવા પ્રકારનેા હશે તે તારવી શકાય તેમ છે કેઇ પણુ લેખકની કૃતિએ એના જીવનના પડઘા બરાબર પાડે છે જે સમયે જે વિષય તરફ અમુક વ્યક્તિને પ્રેમ હાય તે તરતુ તેમનુ વલણ પારખી શકાય છે, તે દૃષ્ટિએ વિચારતા હુ ઉપાધ્યાયજીની નીચે પ્રમાણે જીવનસરણી કપુ છુ આ માત્ર અનુમાન છે અને એમા સુધારા-વધારા કરવાની કે સૂચના કરવાની છૂટ રહે છે, તેમ જ વધારે સ્પષ્ટ જીવનઉલ્લેખના સાધનેા મળતા તેમા ફેરફારને જરૂર અવકાશ રહે છે
કર્નામહાત્માએ લેખક તરીકે શરૂઆત ‘કલ્પસૂત્ર'ની સુમેાધિકા ટીકા(સ. ૧૬૯૬)થી કરી. લોકપ્રિય ગ્રંથની ટીકા લખવી એ શરૂઆતમા બહુ ઉપયાગી અને જરૂરી છે એથી લેખક તરીકે આખરૂ બ્લૂમે છે, એ કૃતિની પ્રશ સા થતા એમણે મેટા ‘લેકપ્રકાશ’ ગ્રંથ માટે તૈયારી કરી એકડા શાસ્ત્ર-2 Àામાંથી હકીકત તારવી દ્રવ્ય, ક્ષેત્ર કાળ, ભાવની સર્વ હકીકીના સગ્રહ કર્યો. હુન્નરી બ્લોકની મૌલિક કૃતિ બનાવી અને તેમા ઠેકાણે ઠેકાણે મૂળ ગ્રંથા–સૂત્રો આદિના ઉતારા કર્યા. આવી રીતે તેએ સગ્રહકાર મૂળ લેખક થયા. પણ એમને મૂળ વિષય તે વ્યાકરણુના જ જાય છે. સં ૧૭૦૮મા લેાકપ્રકાશ ગ્રંથ પૂરા કરી એમણે વ્યાકરણશુદ્ધિ અને સરળતા પર ધ્યાન આપી સ, ૧૭૧૦માં મલઘુપ્રક્રિયા' મનાવી અહી ગ્રંથકાર
"