________________
ગાંતસુધારસ
જોર
સ્વભાવમાથી કર્મક્ષયને પરિણામે ઉદ્દભવે છે. અનંત જ્ઞાન, અન ત દર્શન, અન ત ચારિત્ર અને અન ત વી'ને પરિણામે જે ગુણરાશિ જાગૃત થાય છે તે મહાન્ છે એ ગુણુરાશિની જેટલી સ્તુતિ, પ્રશ સા કે સ્તવના કરીએ તેટલી ઓછી છે.
સ્તવના કરવામા વાણીનેા આશ્રય લેવા પડે છે. વાણી આઠ સ્થાનકમાં સ મિશ્રણથી ઉદ્દભવે છે ક ઠ, તાળુ, મૂર્ખ, દાત, હેાઠ, જિજ્ઞા, ઉર અને નાસિકા, આ આઠ સ્થાને વીતરાગના ગુણાની સ્તવના વડે વારવાર પવિત્ર થાય છે, વીતરાગના પ્રત્યેક ગુણસ્તવનમાં ગુણુ તરફ્ રાગ પ્રગટ થાય છે, અને ગુણરાગ એ શુષુપ્રાપ્તિનું અચૂક આવાહન છે. જેમ ગુણગાન વધારે થાય તેમ ગુણ તરફ પ્રેમ થાય છે અને પ્રેમપાત્ર વસ્તુ પ્રાપ્ત કરવા પ્રયત્ન થાય છે. ભક્તિરસને આ પ્રકાર છે. ગુણગાનથી અનંતફળ પ્રાપ્ત થાય છે ખરી ભક્તિમા એકતાનતા થાય છે, અને ચેાગેાની પ્રશસ્ત પ્રવૃત્તિ થાય છે રાવણુનુ દૃષ્ટાન્ત આ સ ખ ધમાં સુપ્રસિદ્ધ છે અષ્ટાપદ પર્વત પર એ પ્રભુગુણગાનમા લીન થયા, તાત તુટતા શરીરમાથી નસ કાઢી સાધીને પણ લયભ ગ થવા ન દીધા તેથી તેણે ત્યાં તીર્થં કર નામક ગુણગાન-એ તેા જીવનના માટે લ્હાવા છે.
ઉપાર્જન કર્યું . ગુણીના
'
જે જિહ્વા પ્રભુસ્તાત્રના રસ જાણનારી છે તે પણ ખરેખર ધન્ય છે. એને જે રસના રસને પિછાણનારનુ નામ આપવામા આવે છે તે નામને એ ગુણગાનથી સાક કરે છે.
આકી નકામી વાત–વિકથાઓ કરનાર જિહ્વા ખાલી વાચાળ થઈ આખા વખત ખેલાખેલ કર્યા કરે છે, નકામા તડાકા-ફડાકા માર્યા કરે છે રાજ, સ્ત્રી, દેશ કે ભેાજનની કથામા રસ લે છે તેને ‘રસસ’ ન કહેવાય, પણ અન્ન કહેવાય જિજ્ઞાપ્રાપ્તિના સદુપયેાગ વીતરાગના સ્તાત્ર, સ્તવન, નામેાચ્ચારણ કરીને સાધવાના છે.
જે પ્રકારે ફાવે તે રીતે વીતરાગના ગુણાને એળખી તેને અનેક પ્રકારે ઉચ્ચાર કરવા દ્વારા તેને હૃદયમા સ્થાન આપી જીવન સફળ કરવાનેા આમા ધ્વનિ છે
જે વિશાળ ચિત્ર વીતરાગદશાનુ આલેખવામા આવ્યું છે તેને અંતરમા ઉતારવુ, તેને ધન્ય સમજવુ અને એવા વિશ્વખ્ ભગવાનની દશા અતરથી ભાવી તેમા આનદ પામવા તેમ જ તેવા ગુણાને ખહલાવવા એ વિશાળ વૃત્તિને ખૂબ પાષક છે, જિહ્નાપ્રાપ્તિના સાર છે અને આત્મવિકાસનું પરમ સાધન છે
૪ ૩. આત્મસન્મુખ થઈ, સસારના સર્વ રાગ છેડી દઈ, જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાસી થઈ જે સાધુ મહાત્માએ અત્યારે તી કરદેવના મહાવિશાળ તત્ત્વજ્ઞાનનેા દુનિયામા પ્રકાશ કરી રહ્યા છે તેઓ ખરેખર ધન્ય છે
નિ થ એટલે ગ્ર થ વગરના ગ્રંથ એટલે ખ ધનસ સારખ ધન જેવું છૂટી ગયુ હાય તે નિ થ કહેવાય એમને માટે વાપરેલ પ્રત્યેક વિશેષણ ખૂબ અ-રહસ્યગર્ભિત છે. એમાં ખધનત્યાગના મહિમા ખરાખર સમજાય છે એ વિશેષણો આપણે સ ક્ષેપથી જોઈ જઈ એ.