________________
પ્રમોદભાવના
જાર
સફળ છે અને તેમનું કર્તવ્યનિષ્ઠપણું આદર્શ છે, અતિ વિશાળ ભાવે જગતને ઉપદેશ આપનાર અને અંતરાત્મદશામા રમણ કરી રહેલા એ પરમાત્મભાવને પામનારા વીતરાગદેવને ધન્ય છે આપણો એ આદર્શ છે અને એમના માર્ગે અનુસરણ એ આપણે પથ હોઈ સાધ્યસન્મુખ લઈ જનાર લોહચુ એક છે. આ વીતરાગભાવને અનેક દૃષ્ટિબિન્દુથી સમજી એને ઓળખાવો એ ખરો જીવનનો લ્હાવો છે. વીતરાગની ધન્યતા ગણવામાં એમના અતિશ, વાણીના ગુણો, અષ્ટ મહાપ્રાતિહાર્યો અને ખાસ કરીને ધર્મસામ્રાજ્યનું વાતાવરણ અવકાશને પામે છે અને તે એની ધન્યતા બતાવે છે
આ શ્લોકમાં તીર્થ કર–વીતરાગદેવની સાત બાબતો પર ખાસ ધ્યાન ખેંચ્યું છે ૧. વીતરાગદશા, ૨. કર્મનો ક્ષય, ૩. સહજ વૈરાગ્ય, ૪ નિર્મળ ધ્યાનધારા, ૫ આત્મશુદ્ધિ, ૬. અન્યલક્ષ્મી અને ૭. મુક્તદશાની પ્રાપ્તિ. આમાં અરિહ તપદની લક્ષ્મી કાઈક બહિરગ છે અને બહુધા અ ર ગ છે, બાકીની છયે બાબતો આ તર ગ છે.
g , એ તીર્થ કરવીતરાગ ભગવાનમાં કર્મક્ષયથી અનેક ગુણો ઉત્પન્ન થાય છે એની સરખામણી કરી શકાય એવો કોઈ પદાર્થ કે પ્રાણી જગતમાં વિદ્યમાન નથી વીતરાગદેવની વિશાળ ચર્યાને ખ્યાલ કરવા માટે શાસ્ત્રકારે એમને ચાર બિરુદ આપ્યા છે તે ઉપથી તેમના સબ ધમાં સહજ ખ્યાલ આવશે
(૧) તેઓ “મહાપ' કહેવાય છેગાયના મોટા ઘણનું રક્ષણ કરનાર, ચરાવનાર અને તેનુ સુખ ઇચ્છનાર પાળક (ગોવાળ) જેવી એકતાથી ગાય તરફ વતે છે તેવી વિશાળ વૃત્તિઓ-રક્ષણભાવે અતરના નાદથી જનતા તરફ તેઓશ્રીનું વલણ હોય છે (૨) “મહામાહણ. કઈ કઈ જીવને હણ નહિ એવી “અમારી ઘોષણને પ્રવર્તાવનાર “માહણ કહેવાય છે તેવા મહત્ત્વવાળા સ્થાનને પ્રાપ્ત થયેલ એ મહાત્મા આખા પ્રાણીગણ તરફ અહિસાભાવ. વિસ્તારે છે, તેથી તે મહામાહણ કહેવાય છે. (૩) “નિર્યામક તારુ સ સારસમુદ્ર અનેક તર ગથી વ્યાકુળ છે, એમાં પ્રાણીઓ તરગો પર ચઢે છે અને અહીં તહીં અફળાય છે, કુટાય છે અને ડૂબતા જાય છે. એને તારી, કાઠે લાવી અનત શિવસદને પહોંચાડનાર વીતરાગ નિર્ધામક કહેવાય છે (૪) “સાર્થવાહ”. એક સ્થાનેથી બીજે સ્થાને જવામાં અગાઉના જમાનામા સથવારાની બહુ જરૂર હતી ચોર, લૂટારા, ભય કર પ્રાણીઓ અને માર્ગની અગવડોમા સહાય વગર મુસાફરી લગભગ અશક્ય ગણાતી મોટા સાર્થવાહ રક્ષકોની ટુકડી સાથે નીકળતા અને પિતાના સાર્થમાં અનેક પ્રવાસીઓને લઈ જતા. વન્ના સાર્થવાહનું ચરિત્ર આદિનાથચરિત્રમાં સુપ્રસિદ્ધ છે સસારઅટવી કેવી ભય કરે છે તે આપણે આ 2 થના પ્રથમ શ્લોકમાં જેયુ છે એ શ્લોકમાં જે કાર્યની મહત્તા બતાવી છે તે સાર્થવાહ બિરુદને સાર્થક કરે છે
આ તે સહજ ખ્યાલ આપવા ચાર બિરુદની વાત કરી. આવાં અનેક ઉપનામ શ્રી વીતરાગદેવને લાગી શકે છે એને લગતા અનેક અતુલ્ય મહાન ગુણો ભગવાનના આત્મ