________________
૩૯૬
શાંતસુધારા ઉપર થઈ ગઈ એ ઉપરાંત એક બીજું પણ દષ્ટિબિ હું વિચારવા યોગ્ય છે. પ્રત્યેક ચેતન મૂળ સ્વભાવે અનંત જ્ઞાનદર્શનવાન છે અને મેક્ષને અધિકારી છે. (બહુ અલ્પસંખ્ય “અભવ્યની વાત બાજુએ રાખીએ છીએ.) એવા મેટી સંખ્યાવાળા પ્રાણીઓના આઠ ફુચકપ્રદેશે નિર્મળ થવા શક્ય છે એવા મોક્ષ જવા ડ્ય ચેતન સાથે લડવું–વઢવું આપણને ઘટે ખરું ? એમની સામે આપણાથી મોરચા મડાય ખરા ?
અને એવી રીતે ઘેર વધારવાનું પરિણામ શું થાય? વૈરને પિષવા યંત્ર ગોઠવવાં પડે, સાધન યોજવા પડે અને એ આખો વખત મનમાં અનેક ચકો ગોઠવવાં પડે. મનમાં દ્વેષ જામે, શ્રેષથી ધમધમાટ થાય અને એવા વાતાવરણમાં આત્મવિકાસ બગડી જાય, એટલું જ નહિ પણ બહુ પાછા પડી જવાય. એવા સાધનેના પરિણામ ગમે તે આવે તે જુદી વાત છે. એ આખી દેવૃત્તિ આત્મવિકાસની આડે આવનાર છે, અતઃકરણને વિરૂપ, અસ્થિર અને અગામી બનાવનાર છે. જેનો આશય આત્મવિકાસમાં પ્રગતિ કરવાનું હોય તે આવે રસ્તે ચઢે નહિ.
સ સારનું સ્વરૂપ સમજનાર અને મંત્રીવાસિત હૃદયવાળે કેવા ભાવો રાખે તે જ અત્ર પ્રસ્તુત છે વૈરવિધિનું પૃથક્કરણ કરવું પડે તે આ ભાવનામાં અપ્રસ્તુત વિષય ગણાય. પણ મૈત્રીનુ વિરોધી તત્ત્વ મૈત્રીની બરાબર સમજણ માટે સમજવું જરૂરી હોવાથી ટ્રકમાં પતાવી આપણે મૈત્રીના વાતાવરણમાં વિહરીએ મૈત્રીભાવનાના વિશિષ્ટ પ્રસગો આપણને “બૃહ@ાંતિમાં સાપડે છે. તેમાથી મિત્રીવાસિત જેનહદય શું ભાવના કરે તેના બે ત્રણ પ્રસગો ચૂંટી કાઢીએ તે ઈચ્છે છે કે–શ્રી શ્રમણસ ઘને શાતિ થાઓ, જનપદના સર્વ લોકોને શાંતિ થાઓ, રાજા અને અધિકારીઓ (પ્રેસિડેન્ટ, ડિકટેટર વગેરે)ને શાતિ થાઓ, રાજાઓની આજુબાજુ રહેનાર મત્રી–પ્રધાનમંડળને શાતિ થાઓ, સંબધીઓને શાંતિ થાઓ, શહેરીઓને શાંતિ થાઓ.
આ ભાવ જૈન હૃદયનો હોય એ આખા જનપદની શાતિ ઈ છે એ આખા શ્રીસ ઘની શાતિ છે, એ અધિકારી વર્ગની શાતિ ઈ છે એમાં એ કઈ જાતની બાદબાકી ન કરે એમા એ પિતાને અનુકૂળ હોય તેટલાની જ શાતિ ઈચ્છે એમ નહિ સર્વ જનપદ અને તેના ભલા માટે યત્ન કરી રહેલ સત્તાની પણ શાતિ ઈ છે એની વિશ્વદયા એટલી વિશાળ હોય કે એમા એને માગ તારા એ ભેદ કરવાની ઇચ્છા પણ ન થાય, એ તે અતરના નાદથી બેલે કે
शिवमस्तु सर्वजगत परहितनिरता भवन्तु भूतगणा ।
दोपा. प्रयान्तु नाशं, सर्वत्र सुखीभवन्तु लोकाः ॥ આખા જગતનું કલ્યાણ થાઓ, સર્વપ્રાણીઓ પારકાનું હિત કરવામા તત્પર બને, સર્વ દે નાશ પામે, લેકે સર્વ સ્થાનકે સુખી થાઓ” આમા એને સ્વજન,