________________
મૈત્રીભાવના
૩૯૭
સ્વમતાવલ ી કે સ્વસગાની મર્યાદા હાય જ નહિ. એ તે આખા જગતના સર્વ પ્રાણીએ ખૂબ સુખી થાઓ, ઐહિક આમુષ્મિક સાચા સુખના ભાક્તા થાશે અને સર્વાં દોષોને નાશ થઈ જાઓ–એવુ જોવા જ ઈચ્છે.
એને તે ગૃહે ગૃહે શાતિ જોઇએ છે. એની પ્રાર્થના પાતે શાતિ મેળવીને એને સાર્વત્રિક કરવાની હાય છે અને એ તે અધૂલિવં તુમ્હેં સિવું એવા જ વિચાર કરતા હાય છે.
આ ખરી વિશિષ્ટ જૈન મૈત્રીભાવના છે. એને રાજદ્વારી વાતાવરણમા અહિંસાને પ્રસાર દેખાય તે એ રાજી રાજી થઈ જાય અને એવા પ્રસગે પેાતાથી ખનતી સહાય સક્રિય સ્વરૂપે આપે . શસ્ત્રસંન્યાસસમિતિએ જીનિવામાં મળે તે એના આનદનેા પાર ન રહે એ દુનિયામાથી દારુગેાળા ખંધ થતા જોવા ઇચ્છે. એ આખી જનતા પ્રેમમા રહે અને સ્વા સઘટ્ટન વખતે લવાદીથી નિકાલ લાવે એવા એના આદાલના હાય. એને અહિ સક કાર્યક્રમમાં મૈત્રીભાવનું પરમ પાણુ દેખાય અને જીવનની સાદાઈ તથા સ્વાવલ ખનના ઉપદેશમા એને મૈત્રીની પરમ પાષણા દેખાય.
આ આખા મૈત્રીના પ્રયાગમાં કદી એને અમુક વર્ગ કે વ્યક્તિને ખાદ્ય રાખવાનું ગમે નહિ એના અભિપ્રાયથી વિરુદ્ધ હૈાય કે એને નુકસાન કરનાર હાય તેને પણુ એ સુખ જ ઇચ્છે અને તેને દ્વેષાગ્નિ સદાને માટે દૂર થાય તેવુ સાચુ શાશ્વત સુખ મેળવે એમ પણુ એ ઇઅે મૈત્રીની પાષણા કરવામા એને દભ ન ડાય કે ગર્વ ન હાય, પેાતાની વાત જ સાચી એવા દુરાગ્રહ ન હાય અને મનની વિચારધારા નિર તર ઉઘાડી હાય, એની પાસે સમજણપૂર્વકની દલીલને અવકાશ હાય અને એના વિશાળ ભવ્ય આત્મા આખા વિશ્વખંધુત્વમા લયલીન હેાય
એવા પ્રાણી લડાઈના સમાચાર સાભળી દુખી થાય, વિજ્ઞાનને ઉપયેાગ મનુષ્યના નાશને અગે થતા જોઈ એને ત્રાસ થાય, એને મનુષ્યના ખેારાક ખાતર અનેક જીવાની થતી તલના ખ્યાલથી પણ દુ ખ થાય અને કાઈપણુ જીવનેા સ્વચ્છંદથી પણુ નાશ થતા જોઈ-જાણી એને ગ્લાનિ થાય, એની ભૂતયાને મર્યાદા ન હેાય, એમા અપવાદ ન હેાય, એમા છીડાં કે ખારીખારણા ન હાય, સાસારિક પ્રત્યેાગથી થતી દુખશ્રેણી પર વેદના થાય. એ અને તેટલા પ્રાણીને ત્રાસમાથી છેડાવવા ખનતા પ્રયાસ કરે અને એની વિશાળતા તરફ પ્રાણીવગ આનદની નજરે જુએ.
શ્રી વીરપરમાત્માને સગમદેવે છ માસ સુધી ઉપદ્રવેા કર્યા, પણ અતે એ થાકીને ગચા ત્યારે પ્રભુની આખમા કેવળ કૃપાના આસુ આવી ગયા.
कृतापराधेऽपि जने, कृपामन्थरतारयोः । ईपद्वापादयोर्भ श्रीवीरजिननेत्रयोः ॥