________________
મૈત્રીભાવના
૩૧
હે આત્મા' તુ તો સમરસના સમુદ્ર કે જળપ્રવાહમા વિહરનાર છે. જે ગ ગાજળમાં નાહ્યા હોય અથવા તેમાં ડૂબકી મારતા હોય તે કદી ખાચિયા સામું જુએ પણ ખરા ? સમરસ એ સરવર કે સમુદ્રના જળ જેવું છે જ્યારે ક્રોધ એ ગંધાતા બાબાચિયાનું જળ છે. તારા જેવો સમરસનો ગ્રાહક તે આવા ગ ધાતા પાણી સામે કદી દૃષ્ટિ કરે ખરે? કદાચ આવી ભરાણ હોય તો તેમા તે આનદ માને ખરે? માટે ભાઈ! તુ કલહ-ક કાસને તજ, કદાચ તારી પાસે એના બચાવો હશે, તુ એમાં સકારણ તારા ગુન્હા વગર આવી ભરાણ હઈશ, તે પણ તને તે શોભતી વાત નથી તારે ત્યાં કલહ-ક કાસનુ નામ ન હોય, તેને તે શેભે નહિ અને તારે તેને પડછાયો પણ લેવો ન ઘટે - તુ કેણ તે અનેક ગુણોનો પરિચય કર્યો છે, તે ગુણોના સ બ ધમાં આવ્યો છે, તુ એનાથી પુષ્ટ થયા છે “પરિ એટલે ચારે તરફ અને ચય” એટલે વૃદ્ધિ. આ સ્થિતિમાં તુ કેવો હોવો જોઈએ તે વિચાર હસનું કાર્ય શું છે તે વિચાર એ દૂધમાંથી પાણી જુદુ કરે છે અને દધ ખેચી લે છે જે તેને ગુણનો ખરો પરિચય થયો હોય તો તુ હસવૃત્તિ ગ્રહણ કર, સારું હોય તે ગ્રહણ કર અને ફેફા–ફોતરા ફેકી દે તારા જેવા ગુણપરિચયથી પુષ્ટ થયેલાને ક કાસ કે વેર હોઈ શકે જ નહિ તારા દૂધશોધનમાં જળ આવી જાય તેને ત્યાગ કર તારી પોતાની પુષ્ટિ જળથી થવાની નથી અને તારામાં દૂધ અને જળને જુદા પાડવાનું વિદધ્ય આવી ગયું છે એટલે દૂધને ગ્રહણ કર અને જળને ફેકી દે
“સમરસનો મસ્ય” અને “હ સની વિવેકશક્તિ” આ બંને વાત મત્રોને ખૂબ પુષ્ટ કરનાર છે એને એ દરનો આશય જે બેસી જાય તે અ તરાત્મા ખૂબ પ્રસન્ન થાય એવો એમાં ચમત્કાર છે.
પ સમગ્સને મીન કેવા વિચાર કરે છે અને એનો આ તર–આશય કેટલો ઉચ્ચ હોય તેને એક આવિર્ભાવ અત્ર રજૂ કરાય છે એ દશા ખૂબ ખીલવવા યોગ્ય છે. એ અભ્યાસ અને પરિશીલનથી પ્રાપ્ય છે એ ભાવ આપણે જરા સક્ષેપથી અવગાહી જઈએ
મત્રીવાસિત પ્રાણી વિચાર કરે કે જે મારા શત્રુ હોય, એટલે જે પોતાને મારા શત્રુ માનતા હોય તે પિતાને મત્સર તજી દો વિરોધપણાવાળા મનને દૂર કરી, શત્રુવટની બુદ્ધિ ફે કી દો અને તેમ કરીને તેઓ પણ સુખી થાઓ !
મત્સર દર થાય એવું એ ઈછે તે પોતાના હિત ખાતર નહિ, પણ સામા પ્રાણીની ઉન્નતિ તે રીતે જ થાય એવી એની આ તરની મિત્રી–પ્રેમભાવના એમા હોય છે તે સાથે એમ પણ ઈરછે કે એવા પ્રાણીઓની શિવસુખવાસ પ્રાપ્ત કરવા પ્રત્યે પરિણતિ થાઓ એ પોતાના વિરોધી સનો પણ ઉદ્ધાર થાય તેમ હૃદયથી ઈચ્છે છે, અને તેઓ સાંસારિક દૃષ્ટિએ સુખી થાય એટલું જ ઈચ્છીને અટકી ન જતા તેઓને વિકાસ સુધરી જાઓ, તેઓ મત્સર વગેરે