________________
૩૦
નમુધા ખરડાયેલું મન સુકૃત્યનો નાશ કરનારુ છે.” એના અંતરમાં આ વિશિષ્ટ બાળ વિકાસને અગે છે તે જરા ઊંડા ઊતરવાથી પ્રાપ્ત થશે, કોઈની સામે મોરચો માંડવાની ના પદ પછી મનમાં કેવી કેવી રચનાઓ કરવી પડે છે, એ પ વિચાર કરીશ તો ઢાકશે.
૩ આ સ બ ધમાં તને એક વાત કહેવાની છે. એક પ્રાણી પાનાના કમના ઉદયને લઈને તારી ઉપર કેપ કરે, કદાચ તને એકાદ ગાળ દે કે તારું અપમાન કરે તે શુ ના પડે તેના તરફ તેવા જ થવું ? તારે પણ તેના ઉપર ધ કરે? તે પછી તારામાં ને તેનામાં ફેર શો રહ્યો?
પૂર્વ કાળમાં એક સાધુ બન્ડાર જતા હતા રસ્તે એને ધોળી મળે. એ ધોબી સાધુને અથડાઈ ગયો, સ્વભાવે કોધી હતે એટલે સાધુને માર મારવા લાગે. સાધુએ એક-બે કા ખાધા, પરંતુ પછી સહન ન થઈ શકવાથી સાધુ સામે લાત મારવા લા. ઘોબી મજબૂત હતે. સાધુને વધારે માર પડ્યો એટલે તેમાં કોઈ દેવને સંભાળે દેવ આવીને ઉભો ઉભો જોયા કરે છે કે સાધુ માર ખાય છે અને સામે લાત મારે પશુ છે, સાધુએ દેવને પૂછ્યું : “આમ ઊભા ઊભા યા શુ કરે છે? મને મદદ કરો." દવે કહ્યું : “હું તે રાધુને મદદ કરવા આવ્યો છું, પણ અહી તો બે બેબીને જોઉ છું.સાધુ આ જવાબ સાભળી સજજડ થઈ ગયા.
જેને ધાબી થવુ પાલવે તે કેપ કરનાર ઉપર કાપ કરે, બાકી જે મિત્રભાવ સમજે એ તે સામાના આત્માને હાનિ થતી જોઈને એક પામે, પણ પોતાની સમતાં જરા પાન ગુમાવે. વિશિષ્ટતાની પરીક્ષા આવા પ્રસ ગ જ થાય છે. મિત્રભાવની વાત કરવી સહેલી છે, પણ આ પ્રસંગ આવે ત્યારે મન ઉપર કાબૂ રાખવો અને પોતે પણ ધોબી ન થવું એમાં જ ખરી કસોટી રહેલી છે
કોઈ પણ પ્રકારનો કજિયે, કંકાસ કે કલહ કરવો એ સજજન માણસનું કામ નથી સજજન–સપુરુષ કેશુ કહેવાય તે તું સમજી લે જે ધાબીની સાથે ધાબી થાય તે સજ્જન નથી સત્પરુષ તો તે કહેવાય જેને પિતાની જાત ઉપર કાબૂ હોય, જેનામાં સમાગુણનું પ્રાધાન્ય હોય અને જે આત્મ-વિચારણામાં સ્થિર રહી ઊંડે ઊતરી જતો હોય
એક સુપ્રસિદ્ધ શ્લેકમ સજ્જનના બાર લક્ષણે બતાવ્યા છે. તેમાં સમાગુણને દ્વિતીય સ્થાન આપ્યું છે. કોઈને પ્રસંગ આવે ત્યારે શાત રહેવું અને મન પર કાબૂ રાખ એ અસાધારણ ધર્યું સૂચવે છે એ નિર્બળતાનું ચિહ્ન નથી, પણ ખરેખરી મર્દાનગી છે. જમણા ગાલ પર ધોલ વાગે ત્યારે સામે પ્રતિકાર કરવાની શક્તિ છતાં ડાબો ગાલ ધરે એ અસાધારણ મને બળ વગર બનવું અશક્ય છે ખરો સ તપુરુષ એ પ્રસંગ આવે ત્યારે શાતિનું ધ્યાન કરે છે, શાંતિના આદેલનો ફેલાવે છે અને શાંતિમય વાતાવરણ કરી મૂકે છે. જ્યા શાતરસની ખરી જમાવટ થઈ હોય ત્યાં કેપ, ક્રોધ, ધમાલ કે ક કાસને સ્થાન ન જ હોય.
૪ બાર લક્ષણો આ પ્રમાણે છે –તૃણાછેદ, ક્ષમાભજન, મદત્યાગ, પાપમાં ત્યાભાવ, સત્યવચન, સાધુપદઅનુસરણ, વિદ્વતસેવન, માન્યને માન, દુરમનને વિનય, સ્વગુણ પર છાદન, કીર્તિપાલન અને દુખી પર દયા