________________
મૈત્રી : : ગેયાણક પરિચય
૧. મૈત્રીભાવનો ઉત્કૃષ્ટ પ્રસાદ ઉપરના પાચ (છેલા) લોકોમાં રજૂ કર્યો છે. ગેયાષ્ટકમાં એ જ મુદ્દા પર વાત કરી છે તે આપણે સ ક્ષેમા વિચારી જઈએ. મત્રીભાવ એ માનવિદ્યાને અદભુત આવિર્ભાવ હોઈ એના પર અનેક દૃષ્ટિબિન્દુથી વિવેચન કરવું અતિ આવશ્યક છે. એ જૈન તત્ત્વજ્ઞાનની અપરિમિત ચૂકમદર્શિતાને પ્રબળ પુરાવો છે અને વિશ્વદયાને જીવ ત દાખલ છે
મિત્રી જેના હૃદયમાં બરાબર જામેલ હોય તે ચેતન જનતત્ત્વરહસ્ય સક્રિય સ્વરૂપે સમજે છે એમ કહી શકાય. આ મંત્રીને ઘણા લક્ષ્યબિન્દુઓ છે. એમા માનસવિદ્યાના ઘણા વિશાળ પ્રશ્નોને સમાવેશ થાય છે. આપણે થોડાં વધારે દષ્ટિબિન્દુઓ વિચારી જોઈએ.
મિત્રીભાવના અને કરુણાભાવનાને બહુ ગાઢ સ બ ધ છે, તેથી કેટલીક વાર એકના પ્રદેશમાં બીજીનું સંક્રમણ થઈ જાય તો તે અનિવાર્ય છે, પણ એમાં જે મત્રીની વ્યાખ્યા તરફ બરાબર લય રહે તે પ્રદેશ બરાબર વહેચી શકાય તેમ છે જ્યા પરહિતચિંતવન તરફ લક્ષ્ય રહે ત્યા મંત્રી છે અને જ્યાં વ્યાધિ-પીડામાંથી પ્રાણીને બચાવવાની ઈચ્છા થાય ત્યા કરુણાભાવના છે હિતબુદ્ધિ ઉપર લક્ષ્ય એ મૈત્રીભાવનાનો પ્રદેશ છે, દુખ દૂર કરવાની વૃત્તિ એ કરુણાભાવનાને પ્રદેશ છે
હિત-વિચારણામાં અહિત એટલે દુખનો નાશ કે તેની વિચારણા તે જરૂર આવે, પણ તેમાં લક્ષ્ય તો હિત તરફ રહે છે, ત્યારે કરુણાભાવનામાં દુખ, વ્યાધિ કે અગવડ અને તેના દરીકરણ તરફ લક્ષ્ય રહે છે. આ તફાવત ધ્યાનમાં રાખો. બને ભાવનાના પ્રદેશ તદ્દન અલગ છે અને પૃથક્કરણ કરતા સૂઝી આવે તેમ છે બનેનુ સાધ્ય તો આત્મારામનુ અનુસ ધાન ધર્મ ધ્યાન સાથે કરાવવાનું છે. તેથી બન્ને એકબીજમાં સંકળાઈ જાય તો તેમા કાઈ ખાસ વાધો નથી, પણ પ્રત્યેક સ યુક્ત વિચારને છૂટા પાડતા તેના અંતરવાહી પ્રત્યેક પદાર્થને યથાયોગ્ય સ્થાન આપી શકાય તેમ છે. આ માનસશાસ્ત્રનો વિષય છે
ચેતન ! પ્રાણીઓ કર્મની વિચિત્રતાને લઈને જુદી જુદી ગતિમાં જાય છે. કોઈ નારક થાય છે, કેઈ સ્થળચર થાય છે, કોઈ ૫ખી થાય છે, કોઈ જળચર થાય છે, કેાઈ સર્પ કે નળિયા થાય છે અને કોઈ એક બે ત્રણ ચાર ઈદ્રિયવાળા થાય છે. એ ગતિઓમાં પણ કઈ ગાય, ભેશ, ઘેડે વગેરે લોકપાગી જીવન ગાળે છે અને કેઈ નિર્માલ્ય જીવન ગાળે છે સર્વ પિતપોતાના કર્માનુસાર ગતિ પ્રાપ્ત કરે છે તે સર્વને તુ તારા મિત્ર જાણે, એ સર્વ તારા મિત્રો છે એમ તુ ભાવ કઈ કગે ગધેડો થયો તો તે તિરસ્કારને ચગ્ય નથી અને કઈ મછર-માકડ થયે તો તેને તુચ્છ ગણુને હણી નાખવાનો તને અધિકાર નથી હરણ પણ તારે મિત્ર છે અને અશ્વ પણ તારે મિત્ર છે એનો આત્મા સત્તાગને મોક્ષાધિકારી છે અને તેને કાળાસરે મોક્ષે જવાનો સંભવ પણ છે કર્મના પરત ત્રપણાથી