________________
૩૮૬
શાંતસુધારમ ૮. મૈત્રીના બીજા આવિર્ભાવ કેવા હોય તેનાં દૃષ્ટાન્ત અવ આપે છે. આ તે સ ક્ષેપમાં પ્રસગો રજૂ કર્યા છે. તે અનુસાર વિશાળ મિત્રીભાવનાના બીજા આવિર્ભા કલ્પી લેવા
સાર્વત્રિક પ્રેમભાવવાળો પ્રાણી અ તરથી સમજે કે પ્રાણીઓના આ તરને રાગ રાગદ્વેષ વગેરે છે રાગ એ મીઠે વ્યાધિ છે, દ્વેષ કડવો–આ વ્યાધિ છે. એ બને મેહરાજાના ઘરના છે, મોહરાયના સેનાપતિઓ છે અને આ સ સાર એમણે ઊંધા પાટા બ ધાવીને પ્રાણીઓ પાસે મ ડાવ્યો છે. અન્ય કઈ પ્રાણી ચા વસ્તુવિષયક અભિલાષ અથવા આકર્ષણ એ રાગ છે અને મનને ન પસંદ આવે તેવી વસ્તુ કે પ્રાણી તથ્થુ અરુચિ તે દ્વેષ છે. એ ઉપરાત “આદિ શબ્દથી મોહના બીજા અનેક આવિર્ભા સૂચવાય છે જેવા કે હાસ્ય, ભય, શેક, રનિ વગેરે આ સર્વ વ્યાધિઓનો સમાવેશ મોહ’ શબ્દમાં થઈ જાય છે. એણે કરેલા વ્યાધિઓથી આખો સ સાર મડાય છે અને એની સેવામાં જન્મારો જાય છે એ ઉપરાંત બીજી વાત એ છે કે એ વ્યાધિઓ મન, વચન અને કાયાને મહાભય કર દ્રોહ કરનારા છે, એ ત્રણેને દોહ કરનારા છે, એના ખરા દુશ્મનો છે મનને વલણ આપનાર રાગ–દેવ છે એને લઈને નિર્ણો અનિષ્ટ અને એક્તરી આવે છે એમાં આત્મહિતનુ શુદ્ધ સાધ્ય લક્ષ્યમાં રહેતું નથી અને ન્યાયબુદ્ધિ કુઠિત થઈ જાય છે મનના વિચાર અને તેની દોરવણી પ્રમાણે વચન અને કાયાની પ્રવૃત્તિ થાય છે. રાગદ્વેષજન્ય વ્યાધિઓ આ પ્રમાણે મન–વચન-કાયાને દ્રોહ કરનાર થાય છે રાગદ્વેષ દુર ન થાય કે ઓછા ન થાય ત્યા સુધી સાચી પ્રવૃત્તિ–આત્મહિતસન્મુખતા–થવી અશક્ય નહિ તો અતિ મુશ્કેલ તો છે જ આવી પરિસ્થિતિ હોઈને મિત્રભાવિત, ઉન્નત દશાએ ચઢતો અથવા ચઢવાની ઇચ્છાવાળે પ્રાણી ઉપર્યુક્ત પ્રકારના વ્યાધિઓ શમી જાઓ એમ અતરથી ઈચ્છે છે.
સર્વ પ્રાણીઓના રાગદ્વેષના આવિર્ભાવો દૂર થઈ જાઓ એવી ભાવના મિત્રીવાસિત ચેતન કરે છે એ રાગદ્વેષને ઓળખી ગયા છે અને અન્ય પણ તેના સપાટાથી દૂર રહે એમ અ ત કરણથી ઈચ્છે છે હૃદયપૂર્વક મત્રી થાય તે કેટલી ઊડી ઊતરે છે તેનું અત્ર દિગદર્શન કર્યું આમાં કોઈ આપણી ઉપર વેર રાખનાર હોય, કોઈએ આપણુ અપમાન કર્યું હોય, કેઈ આપણી નિદા કરનાર હોય, કોઈએ આપણા ઉપર અપકાર કર્યો હોય – વગેરે એવા પ્રકારના સર્વ પ્રાણીઓનો સમાવેશ થઈ જાય છે એવા પ્રાણીઓના રાગદ્વેષે શમી જાઓ એમ મિત્રીભાવના ભાવનાર ઈચ્છે એ પિતે રાગદ્વેષવશ ન થઈ જાય કે વેર લેવા કદી ખ્યાલ પણ ન કરે એ તો એના ભીતરમાં આવી જાય છે. મતલબ, દુનિયામાં રાગદ્વેષને નાશ પામી જાઓ એમ તે ઇરછે અને તે હકીક્તને અગે પિતાની જાતને પણ તે નિયમમાં સામેલ રાખે.
વળી તે ઇચ્છે કે સર્વ પ્રાણીઓ ઉદાસીનભાવ–સમતાભાવના રસને ચાખો જ્યા રાગદ્વેષ નથી ત્યા ઉદાસીનતા છે ગગડેષના અભાવનું એ સક્રિય રૂપ છે દુનિયાના સર્વ