________________
[૩૫] આ દ તકથા અશક્ય લાગતી નથી, તેના કારણે નીચે પ્રમાણે છે – ૧ શ્રીમદ્દ વિનયવિજય અને યશોવિજયજીનો મુખ્ય વિહાર ગુજરાતમાં હતું. ૨. તે યુગમાં શાસ્ત્રચર્ચા ઘણીવાર થતી ૩ શરતો ઉપર જણાવ્યા પ્રમાણે અથવા તેને મળતી થતી. ૪ સિંદૂર લગાડવા જેવી બાબતે જનતાના અભિમાનને વધારે પિપતી અને તેનું મૂલ્ય
પણું અકાતું. ૫. જૈન અને બ્રાહ્મણ સ કૃતિ વચ્ચે ચર્ચા કરવાના બહુ પ્રસંગે ઈતિહાસમાં નોંધાયેલા છે. ૬ તાલેખની હસ્તી હોય તે પાક પુરાવો મળે તેવી તે બાબત છે. -
યશોવિજયજીને “ન્યાયવિશારદ” તથા “ન્યાયાચાર્યના બિરુદ મળ્યા હતા. તેઓએ ન્યાયના અનેક ગ્રંથો લખ્યા હતા અને તેથી દિવસે સુધી પૂર્વપક્ષ સ કૃત ભાષામાં કરવાની તેમનામાં શક્તિ હતી.
ન્યાયપુર સર ચર્ચામાં ખડમ ડન થવું ઘટે, દિવસ સુધી પૂર્વપક્ષ ચાલે તેવી ચર્ચા ઠીક ન પડે. તે જોતા કાઈક અતિશયોક્તિ જેવું પણ લાગે. ખરે પુરા તામ્રલેખનો ગણાય તે જે હોય અને મળી આવે તો વાતની સ્પષ્ટતા થાય ઇતિહાસપ્રેમી પુરાતત્ત્વગામી શેાધકને ખ ભાતના ભડારના અધિપતિઓ સાથ આપે તો આ વાતની ચોખવટ થવી શક્ય ગણાય. એકદરે આ હકીક્ત બનવા જોગ છે એમ વધારે લાગે છે શ્રીમદ્યોવિજયજીની કૃતિઓ જોતા, તેમને ન્યાય પરનો કાબૂ જોતાં, તેઓની અનેક કૃતિઓ નાશ પામી છે તે છતા જે લભ્ય છે તેમાં તેઓએ તર્ક પર બતાવેલ અસાધારણ પ્રભુત્વ વિચારતા આ વાતની શક્યતા ઓછી લાગતી નથી
* એક દતકથા એવી ચાલે છે કે આ ભાતમાં “શ્રીયશોવિજય ઉપાધ્યાય અને શ્રીમદ વિનયવિજય” ઉપાધ્યાય ચાતુર્માસ રહ્યા હતા. દરમ્યાન જે વિદ્વાન ગુરુ પાસે તેમણે કાશીમાં અભ્યાસ કર્યો હતો અને જેમને તેઓશ્રીએ જરૂર પડે તો ગુજરાત-કાઠિયાવાડમાં આવવા વિજ્ઞપ્તિ કરી હતી તેઓ એક દિવસ વખાના માર્યા નામ પૂછતા પૂછતા ચાતુર્માસ દરમ્યાન ખંભાત બંદરે આવી ચડયા પડિત ઉપાશ્રયમાં આવી પહોચ્યા ત્યારે શ્રી યશોવિજયજીનુ વ્યાખ્યાન ચાલતું હતું જેવા ગુરુ સભામાં દાખલ થયા કે ઉપાધ્યાયજી વ્યાસપીઠ–વ્યાખ્યાનની પાટથી ઉતરી ગયા અને નીચે બેઠા આખે સ ઘ વ્યાખ્યાન સાભળવા હાજર હતે.