________________
320
છે એ પરમ ઔષધ છે અને અમેાઘ છે. વ્યવહારમા જેને રામબાણ ઉપાય કહે છે તેવા ધધ્યાનને અગે એ ચેાગભાવનાનુ સતત ચિન્તન સિદ્ધ ઉપાય છે.
TM રૂ. ઉપાઘ્ધાત સમાપ્ત કરતા ચારે ભાવનાનુ સક્ષેપમાં સ્વરૂપ કહી ખતાવે છે અહીં મૂળ શ્લાકનુ જ જરા વિવેચન કરીએ. એના પર વિસ્તાર એ પ્રત્યેક ભાવનાના ચેાગ્ય સ્થળે કરશુ.
મૈત્રી એટલે પરના હિતનુ ચિતવન' પર એટલે પાતા સિવાયના સર્વ જીવે। એમાં મનુષ્ય, પશુ, પક્ષી, જળચર અને છેક એકેદ્રિય સુધીના સર્વ જીવાના સમાવેશ થાય છે. તેઓ જાણે પાતાની જેવાં જ હાય તેમ સમજીને તેઓના હિતનુ ચિતવન કરવું, એટલે તેમની દુ:ખથી નિવૃત્તિ કેવી રીતે થાય તેનુ ધ્યાન, ચિંતવન કરવુ તે મૈત્રી’
પ્રમાદ એટલે ‘ગુણને પક્ષપાત’ અન્ય પ્રાણીના જ્ઞાન, સયમ, ત્યાગ, પાપકાર, આત્મનિમજ્જન, સ્વાર્થ પરિત્યાગ, દભત્યાગ, સરળતા, સત્યતા, સઁયાળુતા, નમ્રતા, વિનીતતા આદિ ગુણા જોઈ જાણી તેના તરફ પ્રેમ કરવા, તે ગુણાનુ બહુમાન કરવુ, તે ણેાની ખૂઝ કરવી, તે તરફ હર્ષ ખતાવવા, તે તરફ સતાષ ખતાવવા, તે તરફ વારી જવુ અને ગુણુને અગે ગુણવાન તરફ રાગ ધરાવવે! એ પ્રમેાદ',
કારુણ્ય એટલે ‘શારીરિક પીડા ભાગવતા પ્રાણીઓની પીડા દૂર કરવાની ઇચ્છા', પીડા ભેાગવનારા પ્રાણીએ – શરીરધારીઓને અનેક જાતની પીડાએ હાય છે કોઈ રાગથી સખડત્યા કરતા હાય છે, કેાઈનાં સુખા ઊડી જતા દેખાય છે, કેાઈ ધન, ઘર કે પુત્રાદિના સુખથી વચિત થતા દેખાય છે અને ધનવાના – સુખાલયમાં મ્હાલનારા – ને પગે ચાલવું પડે છે, કઈક ધર્મભ્રષ્ટ થતા દેખાય છે, કેાઈ દુ.ખમાં એટલા દખાઈ ગયા હૈાય છે કે મુખેથી ૬ ખાના ઉચ્ચાર પણ કરી શક્તા નથી અને નિરતર દુખમા સખડવા કરે છે શારીરિક, માનસિક અને આર્થિક દુઃખને પાર નથી એ દુ ખેાની પીડાનુ વર્ણન કરવુ પણ મુશ્કેલ છે આ દુખાને દર કરવાની ઇચ્છા તે કરુણાભાવના કહેવાય છે. ભાવના એટલે અ તર ગ પ્રદેશમા વર્તતી ઇચ્છા' તે નિરતર લક્ષ્યમા રાખવાનુ છે ભાવનાને પ્રદેશ જુદા છે, કાને ઉપદેશ જુદા છે. દુ ખ દૂર કરવાની ઇચ્છા તે ‘કાય?
ઉપેક્ષા એટલે દૃષ્ટબુદ્ધિવાળા તરફ મધ્યસ્થવૃત્તિ’. જેએ પરધનહરણ કરવામા મા માનતા હાય, જુગાર અને સટ્ટામા આસક્ત હાય, પરસ્ત્રીમાં રમણ કરનારા હાય, જીવહિંસામા રત હોય, દગા-ફટકા કરવામાં જીવનસાફલ્ય માનતા હાય, દભ, ચારી, મૈથુન્ય, ` નિર્માંદા વિથામા એકતાન બની જતા હેાય તે સર્વને દુષ્ટબુદ્ધિવાળા કહેવામા આવે છે. તેવા પ્રાણીઓને સુધારવાના ઉપાય ખનની શક્તિ, આવડત અને સમજાવટથી કરવા છતા જો તે પેાતાના અગ્રાહ્ય જીવનક્રમથી પાછા ન આસરે તે તેએના તરફ ખેદરકારી કરવી, તેએ અતે પાત્તાના કને વશ છે અને કરશે તેવું ભાગવશે એમ માની એમના સખધી