________________
મૈત્રી : પરિચય , જ્ઞાનાર્ણવના કર્તા શ્રી શુભચક્રગણિ “જ્ઞાનાર્ણવ ગ્રથમા વિજ્ઞાનિક પદ્ધતિએ આ ધ્યાનનો વિષય હાથ ધરે છે. તેઓ શરૂઆતમાં સ સાર-રચનાને કિરપુર સાથે સરખાવી, અજ્ઞાનથી સ સારવચિત્ર્ય જણાતું નથી તે તરફ આશ્ચર્ય બતાવી જણાવે છે કે “પ્રાણીઓ તરફ સમભાવ રાખ, નિર્મમવભાવનું ચિતન કર, મનનુ શલ્ય દર કરીને ભાવશુદ્ધિ કર” ત્યારપછી આગળ જણાવે છે કે જેનું ચિત્ત મુરા મધ્ય, માવના મવશુઅા સિદ્ધાન્તમહત્વે, વ નિખિતા. એ ભાવશુદ્ધિ માટે શ્રી સિદ્ધાન્તના મહાત ત્રમાં તીર્થ કર મહારાજે સ્થાપન કરેલી (ઉપદેશેલી) ભાવના વાર વાર ભાવ. ત્યારપછી એ બારે ભાવના વર્ણવે છે (અનિત્યાદિ)
આમાં કહેવાનો ભાવ એ પ્રાપ્ત થાય છે કે ભાવના ભાવશુદ્ધિ માટે ભાવનાની છે એ બારે ભાવનાની પ્રતિષ્ઠા શ્રી તીર્થ કરદેવે સિદ્ધાન્તમાં જ છે. આટલા ઉપરથી બાર ભાવનાનું મૂળ અને સાધ્ય લક્ષ્યમાં આવશે
ત્યારપછી યમ-નિયમ-ઈદ્રિયદમનનું વિગતવાર વર્ણન કરી, ધ્યાનના વિષય ઉપર તે લેખક જાય છે અને આર્ત તથા રીદ્રધ્યાનનું સ્વરૂપ વિસ્તારથી ચચી, ધર્મધ્યાનનું પ્રકરણ શરૂ કરતા (૨૭ મા પ્રકરણમાં) પ્રથમ ધ્યાન કરનાર કેવો હોય તે જણાવતાં કહે છે કે –
ધ્યાતા જ્ઞાનવૈરાગ્યસ પન્ન હોય, ઈદ્રિય-મન વશ કરનાર હોય, સ્થિર આશયવાળ હોય, મુમુક્ષુ હોય, ઉદ્યમી હોય, શાત હોય, ધીર હોય” આ સાત વિશેષણ કઈ ધર્મધ્યાનની સિદ્ધિ માટે ४३ -चतनो भावना धन्याः, पुराणपुरुपाश्रिताः। मैन्यादयश्चिरं चित्ते, ध्येया धर्मस्य વિ. મંત્રી વગેરે ચાર ધન્ય ભાવનાઓ, જેને આશ્રય પુરાણ પુરુષોએ કર્યો છે તે ધર્મધ્યાનની સિદ્ધિ માટે ધ્યાવવી. '
આટલી પ્રસ્તાવના કરી સક્ષેપમાં આ ચાર ભાવના જણાવી છે. આ ચાર ભાવના ધર્મધ્યાનની સિદ્ધિ માટે પ્રાથમિક છે એ અત્ર ફલિત થાય છે. આટલા ઉપરથી મિત્રી વગેરે ચાર ભાવનાનું સ્થાન કયા આવે છે અને તેને આશય શું છે તે ખ્યાલમા આવી જશે
બાર ભાવના સાથે દેવના દેવ (તીર્થ કર મહારાજ)ના નામનો નિર્દેશ છે, જ્યારે ચાર ભાવનાને અગે પુરાણપુરુષને નિર્દેશ છે તે પણ અર્થસૂચક જણાય છે. ભાવનાનું સ્થાન આ રીતે સ્પષ્ટ થાય છે
“અનુપ્રેક્ષા" એટલે વિચાર. આતરપ્રેક્ષણ Introspection એ બાર ભાવનાને પ્રદેશ છે મિત્રી આદિ ચાર ભાવનાને પ્રદેશ ધર્મધ્યાનના હેતુભૂત થવાનો છે.
સદ્ધર્મધ્યાનસધાન” – સમીચીન–શુદ્ધ ધર્મધ્યાન સાથે અનુસધાન કરાવનાર અથવા કરવાના હેતુભૂત અનુસધાન કઈ રીતે થાય ? બે વસ્તુ વચ્ચે અંતર પડી ગયું હોય તેને જેડી