________________
!
મૈત્રીભાવના
૩૭૫
. મંત્રી વગેરે ચાર ઉત્કૃષ્ટ (શ્રેષ્ઠ) ભાવનાઓને શ્રી તીર્થંકર મહારાજે સદ્ધર્મધ્યાન સાથે અનુસ ધાન સાધનાર તરીકે ઉપદેશી છે—અતાવી છે.
૪૨. મૈત્રી પ્રમેાદ, કારુણ્ય અને માધ્યસ્થ્ય ભાવાનાઓને ધર્મધ્યાનની તૈયારી કરવામા ચેાજવી, કારણ કે તે (ભાવનાએ ) તેનુ ( ધર્મધ્યાનનુ) પાકુ રસાયણ છે–મહા ઔષધ છે
T મૈત્રી એટલે પરના હિતનુ ચિતવન પ્રમાદ એટલે ગુણુને પક્ષપાત, કારુણ્ય એટલે પીડા ભાગવતા પ્રાણીઓની પીડા દૂર કરવાની ઇચ્છા, ઉપેક્ષા એટલે દૃષ્ટબુદ્ધિવાળા તરફ મધ્યસ્થવૃત્તિ
ઘ ષ્ટ. હે આત્મન્ ! તુ સર્વત્ર મિત્રભાવ-સ્નેહભાવ રચી દે આ દુનિયામાં તાશ કોઈ શત્રુ છે એમ તારે કદી વિચારવું-ધારવુ પણ નહિ ગણુતરીખ ધ ક્રૂ કે। વખત રહેનારા આ જીવતરમા પારકા ઉપર વૈરબુદ્ધિ કરીને સ તાપ કરાય છે
ૐ . આ સૌંસારસમુદ્રમા સર્વે પ્રાણીઓને હારેા વખત ખ તરીકે તે પૂર્વકાળમા અનુભવેલા છે તેટલા માટે સર્વ જીવા તારા ખધુએ છે અને કાઈ તારા શત્રુ નથી એમ તુ જાણુ–પ્રતીતિ કર.
= ૬ સવે !જીવા અનેક વખત તારી સાથે પિતાપણુ, ભાઈપણુ, કાકાપણુ, માતાપણુ, પુત્રપણું, પુત્રીપણુ, પત્નીપણુ, હેનપણુ, પુત્રવધુપણુ પામેલા છે-તેટલા માટે એ સ તારુ કુટુ ખ જ છે અને તેટલા માટે કાઇ પણ તારે પર નથી-દુશ્મન નથી.
૪ ૭. એક ઇન્દ્રિયવાળા વગેરે જીવા પણ પચે દ્રિચણુ વગેરે પ્રાપ્ત કરીને, સારી રીતે આત્મજ્ઞાનની આસેવના કરીને આ સ સાર-પરિભ્રમણના ભયથી કયારે વિરામ પામશે ? ૬ ૮. વચન, કાયા અને મનનેા દ્રોહ કરનારા પગ અને દ્વેષ વગેરે પ્રાણીઓના વ્યાધિએ શમી જાએ ! સર્વે પ્રાણીએ ઉદાસીનભાવ સમતાભાવના રસને આસ્વાદો ! સર્વત્ર સર્વ પ્રાણી સુખી થાઓ.
****——
-