________________
ઉપાધ્યાયજી શ્રીજયમમુનિવિરચિત
બાધિદુલભભાવના
વાર અનતી ફરસીઓ, છાલીવાટક ન્યાય, નાણ વિના નવિ સાભારે, લોકભ્રમણ ભગવાય ૧ રત્નત્રય વિહુ ભુવનમે, દુલહી જાણી દયાળ, બેધિયણ કાજે ચતુર ! આગમખાણિ સ ભાળ. ૨
(ગગ ખભાતી ) દશ દષ્ટાતે દેહિલો, લાધે મણુએ જમારો રે; દુલ્લો એ બરફુલ યુ રે, આરજ ઘર અવતાર રે. મારા જીવન રે, બેધિભાવના ઈગ્યારમી રે, ભાવે હૃદય મઝારે રે
મો. ૧ ઉત્તમ કુળ તિહા દોહિલ, સદગુરુ ધર્મ સગો રે, પાચે ઈણ્યિ પરવડા, દુલ્લાહ દેહ નિરોગો રે. મેં. ૨ સાભળવું સિદ્ધાંતનુ રે, દોહિલ તસ ચિત્ત ધરવું રે, સુધી સહણું ધરી, દુક્કર અગે કરવું છે માત્ર ૩ સામગ્રી સઘળી લહી રે, મૂઢ મુધા મમ હારે રે, ચિ તામણિ દેવી દીઓ, હા જેમ ગમારો રે. મે૪ રોહકલકને કારણે, યાન જલધિમા ફેડે રે, *ગુણકારણ કેણ નવલખે, હાર હિયાને ત્રોડે રેમો૫ બોરિયણ ઉવેખીને, કોણ વિષયારથ દોડે રે? કકર મણિ સમોવડ કરે, ગજ વેચે ખર હોડે રે. મો. ૬ પગીત સુણ નટની કહી રે, ક્ષુલ્લક ચિત્ત વિચાર્યું રે, કુમારાદિક પણ સમજિયા રે, બધિરણ સભાયું રે મો૭
૧ બોકડાના વાડામાં જેમ બધે બોકડ ફરી વળેલું હોય તેમ ૨ આકાશનું ફૂલ ૩ લેઢાને ખીલે ૪ દેરા માટે ૫ ગાથા