________________
બેધિદુર્લભભાવના
૩૬૯ ૧ સૂકમનિગદ અવ્યવહારરાશિમાથી જ્ઞાનાવરમાં નીચેના વિષે ચર્ચી છે તે બહાર નીકળવુ
સરખાવવા ચોગ્ય છે ૨. સ્થાવર એકે દ્રિયપણુ
૧. નિગોદથી નિગમ ૩. ત્રપણુની પ્રાપ્તિ
૨. સ્થાવર ૪. પચે દ્રિયપણુ
૩. સત્વ ૫. પર્યાપ્તત્વ
૪. પચે દ્વિયત્વ ૬ સજ્ઞીપણું
૫. મનુષ્યત્વ ૭દીર્ઘ આયુષ્ય
૬. દીર્ઘ આયુષ્ય ૮ મનુષ્યપણું
૭ ઈદ્રિયસામગ્રી ૯ આર્યદેશમાં જન્મ ૧૦ સસ્કારી કુળમાં જન્મ
૯ મ દકષાય ૧૧. ધર્મજિજ્ઞાસા
૧૦ નિર્વિષય ચેતસ ૧૨ ધર્મશ્રવણ
૧૧ તત્વનિશ્ચય ૧૩ ધર્મબોધ
૧૨. કામાર્થલાલસા ૧૪. ધર્મમાં ઉદ્યમ
૧૩ મિથ્યાત્વ ૧૫ અ તરંગ વૈરીનુ આક્રમણ
૧૪. બધિરત્ન - બધિરત્નમાં જ્ઞાન, દર્શન, ચારિત્રનો સમાવેશ ઘણી જગ્યાએ કરવામાં આવ્યો છે. બોધમા પ્રાધાન્ય જ્ઞાનને છે તે ખાસ ધ્યાનમાં રાખવું
વસ્તુપ્રાપ્તિની અનુક્રમે મુશકેલીઓ બતાવી મેટો દેત્ય ખડે કરવાનો આશય નથી, પણ અન ત સ સારમાં જે પરિસ્થિતિ થાય છે તેને અને વિકાસમાર્ગમાં જે અતિ અગત્યને પ્રસ ગ બને છે તેને સ્પષ્ટ ખ્યાલ આપવાનો આશય છે
આવી તકે કદાચ તને ઘણીવાર મળી હશે, પણ ખરો અવસર આવે ત્યારે આ ભાઈશ્રી બીજા કામમાં પેસી જાય છે મટી જાન કાઢીને જાય અને લગ્નનો વખત ઊઘમાં ચાલી જાય તેવો આ બનાવ છે તકો વાર વાર આવતી નથી, પણ આવે ત્યારે એને સામેથી પકડી લેવી ઘટે. અવસર ગયા પછી પસ્તા નકામે છે
શ્રી ચિદાનંદજી મહારાજ કહે છે કે “વાર અન ની ચૂક્યો ચેતન, ઈણ અવસર મત ચૂક” અનેકવાર તક મળી ત્યારે એને તે પૂરો કે જરાપણ લાભ લીધો નથી. લીધો હોય તો આ દશા અને આ રખડપાટે હોય ખરો ? આ સ બ ધમાં એક દાત “ધર્મરત્નપ્રકરણમાં વાગ્યું હતું, તેમાં દાલિય” ગુણ પર ક્ષુલ્લકકુમારની કથા છે ? તેને અતિ અગત્યનો મુદ્દો મને જુદે ભાસ્યો છે. સંક્ષેપમાં હકીકત નીચે પ્રમાણે છે – ૧ જુએ ધર્મરત્નપ્રકરણ, ભાષાતર , ભાગ પહેલે, પૃષ્ઠ ૨૦૬ થી ૨૧૯
૪૭