________________
૩૬૮
શાંતધારસ (૧) ઋદ્ધિ–પસાસંબધી વાતો. પિસામા માલિકીની ચીજો, ઘર, ફનિચર, ઘરેણાં સર્વ સમજવા તિર્ય ચાને પણ ઘર-માળા–બિલ હોય છે. રહેવાના સ્થાન પર મૂર્છા થાય એ સર્વ વાતે આ ગૌરવમાં આવે છે.
(૨) રસ–ખાવા-પીવાની વાત ગોરવ એટલે આસક્તિ, શાક સમારવા, ભજન બનાવવા, શુ ખાશુ તેની કલ્પના કરવી વગેરે.
(૩) શાતા–શરીરને વ્યાધિના પ્રસંગો, દવાદારૂ વગેરે.
આ ત્રણે ગૌરવોમાં પ્રાણી પડ્યો રહે છે. એની વાતો કરે છે. નાના છો એની ચિતવના નાના પાયા પર કરે છે, પણ પશુપક્ષી મનુષ્યાદિ સર્વ એમાં આખો વખત ચકચૂર રહે છે.
સ સારમાં ફરતાં તે અનેક વખત ઋદ્ધિ, રસ અને શાતાની વાતો સાભળી, પણ કઈ જગ્યાએ તે ધર્મની વાતો સાભળી છે? ન સાંભળી હોય તે તેનું કારણ શું ? અને સાભળી હોય તો તારી આ દશા હેાય ખરી આ પ્રમાણે સ્થિતિ છે હવે તારે શું વિચાર છે? અ તે ધર્મ વગર આરે આવે તેમ નથી, માટે જે કરવું હોય તે સાધી લે. અવસર ગયા પછી તે માત્ર પસ્તાવો જ રહેશે અને આ અવસર ફરીફરીને વારંવાર મળશે નહી.
૮, તને મનુષ્યત્વ મળ્યું, શ્રવણની ઇચ્છા થઈ, ધર્મ તરફ વૃત્તિ થઈ અને તને સદગુરુને બધ પ્રાપ્ત થયે, તને સજ્ઞાનરત્ન પ્રાપ્ત થયુ તારે ખ્યાલમાં રાખવું કે એ સર્વ ગુણોની ખાણ છે, એ વસ્તુ અમૂલ્ય છે અને સાધારણ રીતે મળવી મુશ્કેલ છે તારા મહાન સુકૃતના ઉદયથી તને જ્ઞાનરત્ન પ્રાપ્ત થયુ છે તુ અનેક નદી-નાળા અને ખાડીઓ ઉલ્લ ઘી આ ભવ્ય પ્રકાશને પામ્યો છે તેને તુ પૂરતો લાભ લે મનુષ્યત્વથી માડી તુ બધિરત્નની પ્રાપ્તિ સુધી પહોંચ્યો તને ઘણી અનુકૂળતા મળી ત્યારે હવે તારે શું કરવું ?
ગુરુમહારાજના પ્રાજ્ય-પ્રચુર વિનયથી ઉત્પન્ન થયેલ જે આ શાંત અમૃતરસ તને પ્રાપ્ત થયે છે તેનું પાન કર તને જે શુભ સામગ્રીને યોગ થયો છે અને તારામાં પ્રકાશ પડ્યો છે, તુ જાગ્યો છે તેનો લાભ તુ તેનું પાન કરવા દ્વારા લે શાહરસપાન એટલે શું ? એ તને ફરી ફરી કહેવાની જરૂર ન હોય એ અદરને રસ છે, આત્મિક વિકાસ છે અને બાહ્ય ઉપાધિથી પર છે એના રસમાં પડ્યો એટલે બીજી જ જાળ છૂટી જશે. બધિરત્નનો લાભ એટલે શાતરસમય જીવન શ્રીવિનયવિજય ઉપાધ્યાયના નામોચ્ચાર સાથે શાહરસપાનનો મહિમા અત્ર ગાયે
આ ભાવનામાં બોધિરત્ન પ્રાપ્ત થવા પહેલા ઉત્તરોત્તર નીચેની વસ્તુઓની પ્રાપ્તિની મુસીબતો બતાવી