________________
૩૬
ગાંતસુધાર્મ
ભાજનની કથાઓ જ હોય, ત્યા સિનેમાસ્ટારાની ચર્ચા હાય, ત્યા કૅલેજની કન્યાની ચર્ચાએ હાય આમા ધર્મને સ્થાન ન હાય, ધર્મના પ્રવેશ ન હાય, ધર્મની ગાધ ન હેાય વાત કહેવાની એ છે કે મનુષ્યપણું મળી જાય અને આ દેશમા જન્મ પણ થાય અને ત્યા સુસ સ્કારી માત-પિતાને ત્યા ઉત્તમ કુળની પ્રાપ્તિ પણ થઈ નય, પરંતુ ને અબ્રહ્મ, પરિગ્રહ, ભય કે આહારને લગતા ભાગેપભોગમા પ્રાણી પડી ગયેા તેા ધર્મતત્ત્વ જણવાની ઈચ્છા પણ થતી નથી અને સાધ્ય કે હેતુ વગર આખા જીવન સુધી મેાટા આરંભ કરી ધન એકઠુ કરવામા કે ખાવાપીવાની ધમાલમા કે સ્ત્રીએના ગાનતાન-વિલાસમા ગુલતાન રહેવાનુ પ્રાપ્ત થાય છે અને અતે આવ્યા તેવા જવાનુ થાય છે. એ રીતે દુČભ મનુષ્યદેહ હારી જવાય છે
૫. કદાચ ઉપરની સર્વ વસ્તુની પ્રાપ્તિ થાય પણ સદ્ગુરુ પાસે ધર્મ શ્રવણુ કરવાની સગવડ ન અને તેા ખાસ લાભ થતેા નથી. શાગ્ર થેામા સર્વ વાત લખી શકાણી નથી. ૫ પાનાન માટે ગુરુગમની ખાસ જરૂર છે. વિધિવાદમા ગમે તેટલું લખ્યુ હાય પણ માત્ર વાચનથી ગુરુગમ વગર વ્યવહારનું જ્ઞાન થવુ અશકય છે વિલાયતથી આવનારા અભ્યાસીઓ રજોહરણ સ ખ ધી ગમે તેટલુ વાચીને આવે પણ તેને ખનાવવાની અને ઉપયાગ કરવાની રીત જોઈ આશ્ચર્યમા પડી જાય છે ચેાગના આસને. મુદ્રાએ! વગેરે અનેક ગુરુમુખે સમજવાની જરૂર છે અને તત્ત્વજ્ઞાનમા પણ ચાવી જેવા સૂત્રોમા પર પરાજ્ઞાનની આવશ્યકતા ખૂબ રહે હૈં ગુરુઓએ શિષ્યાને સામે બેસાડી ન ભણાવતા બ્રાહ્મણેા પાસે અભ્યાસ કરાબ્યા તેના પરિણામે ઘણુ સાપ્રદ્યાયિક જ્ઞાન ચાલ્યું ગયુ છે તેનુ અત્યારે ખરાખર ભાન થાય છે. આ તેા ગુરુ પાસે નાન લેવાની કે શ્રવણુ કરવાની આવશ્યક્તાની વાત કરી, પણ ઘણાને જાણવાની ઇચ્છા હેાય છે છતા સાચી-ખેાટી વાતેા કરવામા અને રાજકથા, દેશથામા એટલા સમય જાય છે કે એને ધર્માઅભ્યાસ કે ધર્માંશ્રવણુ કરવાની ક્રુરસદ જ મળતી નથી નકામી ચર્ચાએ, ઢગધડા વગરના વાદિવવાદો અને ગપાટાસપાટાના રસ એવા હાય છે કે તેમાં કલાર્કા નીકળી જાય, પણ ધર્મ શ્રવણુ કે અભ્યાસ વખતે સમય મળે નહિ અને કદાચ લેકવ્યવહારે જવાનુ અને તે મનમાં અન્ય વિક્ષેપે એટલા હાય છે કે અભ્યાસ કે શ્રવણુમા એકાગ્રતા થાય નહિ અને એકાગ્રતા થયા વગર કેાઈ નાની કે માટી વાત જામતી નથી ઉપર ઉપરથી ચાલી જાય છે
ધર્મ અભ્યાસ કે શ્રવણને અગે ખીત અનેક વિચારણીય પ્રસ ગેા કલ્પી શકાય કેટલાકને ગુરુ પાસે શ્રવણુ કે અભ્યાસ માટે જવામા શરમ આવે, કોઈને તેમ કરવામા ગૌરવાનિ લાગે, કાઇને અભ્યાસ કરવા ખિનજરૂરી લાગે વગેરે ધર્મશ્રવણુ કરવા જતા અનેક કાઠિયા આડા આવે છે તેની હકીકત સુપ્રસિદ્ધ છે. વળી ખાટી દલીલેામા ઊતરી જવાનુ અનતા અનાસ્થા થઈ જાય, પરભવ, કર્મ કે મેાક્ષ માનવામા વિજ્ઞાન આડુ આવે વગેરે અનેક ગૂંચવણે! આ નવયુગમા ઊભી થઈ છે અને ખરી ચિન્તા તેા ધર્મની મહત્તા જ ઊડી જતી