________________
R
{
મેઘ્ધિદુલ ભભાવના
૩૬૫
લાખી નજરે મનુષ્યદેહપ્રાપ્તિની નિષ્ફળતા દેખાય તે તેમાં નવાઈ નથી. એમા કેાઈ શેાયક, વિચારક અને તત્ત્વજ્ઞ નીકળી આવે છે પણ તેમની સખ્યા એટલી નજીવી હાય છે કે તેમને માટે આ વાત નથી એટલું જ કહી, સામાન્ય રીતે અનાર્ય ભૂમિમા જન્મ એટલે અનેક અનિષ્ટ પરિણામે, વા અને વ્યસનેાની ગુલામી અને પરિણામે નરભવની નિષ્ફળતા સહેજે કલ્પી શકાય તેમ છે.
જે કેટલાક અનાર્ય દેશેા હજુ પણ કેવળ જગલી દશામાથી ઊંચે આવ્યા નથી તેને આ વાત વધારે લાગુ પડે છે. એક દરે પુણ્યભૂમિ-આ ભૂમિમા જન્મ થવા એ કાઈ સામાન્ય લાભનુ કારણ નથી. આત્મવિકાસના પ્રસ ગેાને ત્યા અનેકગણા વધારે અવકાશ છે.
૪. આદેશમા જન્મ થઈ જાય તા પણ ત્યા નીચેના પતનના પ્રસગેા છે તે ધ્યાનમાં રહે
( ૩ ) સ્રીની પ્રાપ્તિ માટે પ્રયત્ન, શેાધ અને તરખટ.
(ખ) પરસ્ત્રી તરફ આકણુ અને તે કારણે દુર્ધ્યાન અને વર. (ગ) વેશ્યાના પ્રપÀા, તેને પેાતાની કરવાની તીવ્રતા ને સ કટ. (ઘ ) પૈસા મેળવવા, જાળવવા અને ખરચવાની ગૂ ચવણુ
( ઙ-) પૈસાના મમત્વથી ઝગડા, લડાઈ, ટેટા, રાજદરબારે ગમન,
(ચ) જમીનની તકરાાના ગભીર પિરણામેા અને દુર્ધ્યાના.
(છ) યુવાન દેખાવાના વલખા, શક્તિ લાવવાના પ્રયાગેા અને આસક્તિ, ( જ ) કીર્તિ ભય, રાજભય, ચારભય, અકસ્માતભય વગેરે.
(અ) અમુક લેાજન બનાવવુ, ખાવુ, પકવાન્તા વગેરે તૈયાર કરવા-કરાવવાની વાતે (૧ ) મેટા વરાએ કરવાને પ્રસગે ભાજનને અગે થતા મહા આર ભે.
આ મુદ્દાઆમા ચાર સજ્ઞાને! સમાવેશ થાય છે મૈથુન, પરિગ્રહ, ભય અને આહાર. આ ચાર બાબતામા પડી જઈ પ્રાણી અનેક ઉપાધિએ કરે છે અને તેની પીડામા મગ્ન થઈ જઇ તેમા ચેાપÄા રહે છે. અને એ પીડાનું રટણ કેવુ હાય છૅ ધનની ધમાલ, ખાવાપીવાની ખટપટ અથવા સ્રીકથાસ ખ ધ કે મૈથુનમા પ્રવૃત્ત થયેા એટલે એને ખીજી વાત સૂઝતી નથી. માટા સુખી ધનવાનેાના હૃદય તપાસ્યા હાય તા ત્યા શાતિ જેવી ચીજ દેખાય નહિ શાતિ નથી, ત્યા સુખ નથી. એવી જાતનુ જગત એ દુસ્થિત કહેવાય છે કફાડા સચેાગમા આવી ભરાયલુ જગતવાતાવરણ ૬ સ્થિત છે, એની પીડાના પાર નથી, ઉકળાટના હિસાબ નથી, અચાક્કસપણુ ધનાશની પરિસીમા નથી
એવા જગતમા ધર્મદારિત્ર્ય હાય છે ત્યા ધર્મ છુ, એનુ સ્વરૂપ શુ, એ શા માટે આચરવે। ઘટે, એના આચરણના વિધિ કર્યા, આચરણનુ પરિણામ શુ એ સર્વ વિચાર પરિગ્રહ–મથુનાદિમા પડેલાને સૂઝવેા મુશ્કેલ છે ત્યા તા કલદારની વાત અને સ્ત્રી તથા